કેળા પકવવામાં આવતી વખારમાં કુલ ૦૮ પેઢીમાં ચકાસણી.
- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે લેવાયેલ ટેબલ માર્ગેરીનનો નમુનો નાપાસ
- શ્રાવણ માસ દરમ્યાન ફરાળી પેટીશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૦ પેઢીમાં ચકાસણી.
- ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૭ કિ.ગ્રા મોળો માવો નાશ
- નમુનાની કામગીરી:-
રક્ષાબંધનનાં તહેવારને અનુલક્ષીને શહેરમાં પેંડા તથા ચોકલેટનું વેંચાણ થતુ હોય ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ: (૧) ચોકલેટ પેડા (લુઝ) સ્થળ: શ્રી ગુરુકૃપા પેંડવાલા, પંચનાથ મંદિર સામે, લીમડા ચોક, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં ૩ (૨ ) My Fruit Celebrations Mix Flavored Chocolates (280 gm pkd)” સ્થળ:- જનક બેકરી, મોચી બજાર મે.રોડ (૩) “Day Milk” Sugar Boiled Confectionery (432 gm pkd Jar) સ્થળ:- બાલાજી ટ્રેડીંગ કંપની, મોચી બજાર, કડીયા ભોજન શાળાની બાજુમાં (૪) કેસર પેંડા (લુઝ) સ્થળ:- શ્રી ક્રિષ્ના ડેરી ફાર્મ, ભાવનગર રો, બેડીપરા, ચારબાઇની પીપળ સામે લીધેલ છે.

- Advertisement -
- નાપાસ થયેલ નમુનાની વિગત:-
| ક્રમ | નમુનાનું નામ | નમુના લીધાનું સ્થળ | પરિણામ | નાપાસ થવાનું કારણ |
| ૧. | Meena Naturelite Table Margarnine (from 500 gm pkd) | શ્યામ ડેરી ફાર્મ ૪૦’ રોડ, - Advertisement -કોઠારીયા મેઇન રોડ રાજકોટ | સબસ્ટાન્ડર્ડ | ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે ટેબલ માર્ગેરીનના ધારાધોરણ મુજબ ન હોય. |
- કેળાની વખારમાં કરેલ ચકાસણીની વિગત :-
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| ૧ | ભારત ફ્રુટ | સદર બજાર | કેળા તથા અન્ય ફ્રુટ ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૨ | એચ.આર.પાઇનેપલવાલા | સદર બજાર | કેળા તથા અન્ય ફ્રુટ ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૩ | સુલેમાન હાજી એન્ડ સન્સ | માધાપર | કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૪ | એચ.એસ.કેળાવાળા | માધાપર | કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૫ | ગોલ્ડ કોલા કોલ્ડ | માધાપર | કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૬ | ફેમસ કેલા કોલ્ડ | માધાપર | કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૭ | પટેલ કેળા | શિતલ પાર્ક | કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
| ૮ | ગોલ્ડ કેલા કોલ્ડ | રામાપીર ચોકડી | કેળા ઇથીલીન ચેમ્બરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની માન્ય પધ્ધતિથી પકવે છે. |
- ફરાળી ખાદ્યચીજમાં કરેલ ચકાસણીની વિગત :-
તા.૨૩/૦૮/૨૦૨૧ ના રોજ શ્રાવણ માસ દરમ્યાન ફરાળી ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ) નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય કુલ ૧૦ પેઢીમાં ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન મકાઇના લોટમાંથી બનાવેલ કુલ ૩૩ કિ.ગ્રા. ફરાળી પેટીશનો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ ૧૮ કિ.ગ્રા મકાઇનો લોટ અને ૭ કિ.ગ્રા મોળો માવો નાશ કરાયેલ છે.
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| ૧ | સ્નેક્સ બાઇટ | મોટી ટાંકી ચોક | પેટીશ ૩ કિ.ગ્રા નાશ |
| ૨ | મુરલીધર ફરસાણ | હનુમાનમઢી ચોક | મકાઇના લોટવાળી ફરાળી પેટીશ – ૩૦ કિ.ગ્રા. મકાઇ લોટ ૩ કિ.ગ્રા. |
| ૩ | પારસ સ્વીટ માર્ટ | હનુમાનમઢી ચોક | મકાઇનો લોટ ૧૫ કિ.ગ્રા. |
| ૪ | દાસ ડીપાર્ટમેન્ટલ સ્ટોર | હનુમાનમઢી ચોક | મોળો માવો – ૭ કિ.ગ્રા. |
| ૫ | સાગર ફાસ્ટફુડ | રૈયા રોડ | – |
| ૬ | હર ભોલે ડેરી | હનુમાનમઢી ચોક | – |
| ૭ | જલારામ ફરસાણ | રૈયા રોડ | – |
| ૮ | ઠક્કર ફરસાણ | રૈયા રોડ | – |
| ૯ | પટેલ સ્વીટ એન્ડ ડેરી | ઇન્દિરા સર્કલ | – |
| ૧૦ | જલારામ પેટીશ | યુનિવર્સિટી રોડ | – |



