By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
    2 hours ago
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    2 days ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    3 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    3 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
    2 hours ago
    LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ
    2 hours ago
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    2 days ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    2 days ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    2 days ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    2 days ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    3 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    5 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિવાળીમાં 100 એક્સ્ટ્રા બસ દોડાવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > દિવાળીમાં 100 એક્સ્ટ્રા બસ દોડાવાશે
રાજકોટ

દિવાળીમાં 100 એક્સ્ટ્રા બસ દોડાવાશે

Khaskhabar Editor
Last updated: 2024/10/10 at 5:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

52 મુસાફર હશે તો એસટી બસ તમારા ઘર, સોસાયટી કે વિસ્તારમાંથી ઉપાડાશે

સ્પેશિયલ બસનું એડવાન્સ બુકિંગ કરવું પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ફેસ્ટિવલમાં યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસ.ટી નિગમે 100 એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું છે. સાથે સાથે એસ.ટી નિગમે મોટી સંખ્યામાં કે ગ્રૂપમાં મુસાફરી કરતા યાત્રિકો માટે ખાસ વ્યવસ્થા પણ કરી છે જેમાં કોઇપણ સ્થળે જવા માટે 52 કે તેથી વધુ મુસાફરોને એકસાથે બસની જરૂર હોય તો તેમના ઉપાડવાના સ્થળથી પહોંચવાના સ્થળ સુધી એડવાન્સ ગ્રૂપ બુકિંગની સુવિધા આપવામાં આવશે. એટલે કે 52 મુસાફર હશે તો જઝ બસ તમારા ઘર, સોસાયટી કે વિસ્તારમાંથી ઉપડશે.

ગત વર્ષે દિવાળીના તહેવારોમાં 80 જેટલી વધારાની બસ દોડાવવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે તેમાં વધારો થયો છે અને એક્સ્ટ્રા 100 બસ દોડાવવામાં આવશે. 25 ઓક્ટોબરથી લગભગ એક મહિના સુધી આ બસનો લાભ મુસાફરોને મળી રહેશે. રાજકોટ એસટી વિભાગ દ્વારા દરરોજ 520 જેટલા શેડ્યૂલ એટલે કે બસ દોડાવવામાં આવે છે.

દિવાળી દરમિયાન આ શેડ્યૂલમાં 100 બસનો વધારો કરવામાં આવશે. દિવાળીમાં તહેવાર મનાવવા પોતાના વતન જતા કારીગરો, રત્નકલાકારો અને મજૂર-આદિવાસી વર્ગને એક્સ્ટ્રા બસનો લાભ મળશે. દિવાળીને હવે ઝાઝા દિવસો બાકી નથી ત્યારે દિવાળી વેકેશનમાં વતનમાં જતાં મજૂર વર્ગો માટે એસટી નિગમ દ્વારા ગ્રૂપ બુકિંગ ઉપર ઘર સુધી લેવા-આવવા અને સ્ટેશન કે ડેપોથી દૂર છેવાડાનાં ગામ સુધી મૂકવા-આવવાની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આપણા વિસ્તારમાંથી 52 મુસાફરનું બુકિંગ હોય તો આપની સોસાયટીમાંથી બસ ઉપાડશે અને વતન અથવા જે-તે નક્કી કરેલી જગ્યા સુધી લઇ જશે. આ માટે જે-તે મુસાફરે રાજકોટ એસ.ટી ડેપોમાં રૂબરૂ આવી ડેપો મેનેજરકક્ષાના અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. મુસાફરીની તારીખ, યાત્રિકોની સંખ્યા, બસ ક્યાંથી ઉપાડવી તેનું સરનામું સહિતની વિગતો આપવાની રહેશે.

- Advertisement -

રાજકોટમાં ઉદ્યોગ-ધંધામાં હજારો મજૂરો-કારીગર વર્ગના લોકો કામ કરી રહ્યા છે. તહેવારો દરમિયાન સૌરાષ્ટ્રમાંથી દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર અને અન્ય સ્થળોએ મજૂર-કારીગર વર્ગ ઊમટી પડે છે અને એસટીએ એક્સ્ટ્રા બસ દોડાવવી પડે છે. ભીડમાં મુસાફરી ન કરવી પડે એટલા માટે આ વખતે એસટી નિગમે એક્સ્ટ્રા 100 બસનું સંચાલન કરશે.

ક્યાં ડેપોથી કેટલી બસ એકસ્ટ્રા-સંચાલનનો રૂટ
રાજકોટથી 20 એક્સ્ટ્રા બસ જેમાં અમદાવાદ,વડોદરા,સુરત, જામનગર, દ્વારકા, ભુજ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, અમરેલી, મહુવા,ઉના, દાહોદ,ઝાલોદ,મંડોર,છોટાઉદેપુર
ગોંડલથી 15 એક્સ્ટ્રા બસ જમાં રાજકોટ, જુનાગઢ,સોમનાથ, અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
જસદણથી 10 એક્સ્ટ્રા બસ જેમાં રાજકોટ,અમદાવાદ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
સુરેન્દ્રનગરથી 15 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ,રાજકોટ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
લીંબડીથી 8 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, રાજકોટ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
ધ્રાંગધ્રાથી 8 એકસ્ટ્રા બસ જેમાં હળવદ, કવાંટ, દાહોદ, ઝાલોદ
ચોટીલાથી 4 એકસ્ટ્રા બસ જેમાં રાજકોટ, અમદાવાદ,દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
મોરબીથી 10 એકસ્ટ્રા બસ જેમાં અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર
વાંકાનેરથી 10 એક્સ્ટ્રા બસ જેમાં અમદાવાદ, દાહોદ, ઝાલોદ, મંડોર, છોટાઉદેપુર

You Might Also Like

કાલે મહામુકાબલો: રજત પાટીદાર સતત બીજી ફાઇનલ રમશે: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત પ્રથમ વખત ખિતાબી મુકાબલામાં

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

એક્શન મોડમાં મેયર નેહલ શુક્લ: સિવિક સેન્ટરે પહોંચી જનતાના પ્રશ્ર્નો સાંભળ્યા

પોલીસનું વજન ઘટશે તો જ ગુનેગારોમાં ‘ખૌફ’ વધશે!

TAGGED: diwali, extra buses
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાની લાલચે બેંક કર્મીએ રૂ.50.89 લાખ ગુમાવ્યાં
Next Article જાણીતા એડવોકેટ પરેશભાઈ એન. કુકડીયાની નવી ઓફિસનું રવિવારે મંગલ ઉદ્ઘાટન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

વિદેશ કરતાં ભારતમાં સોનું 18% મોંઘું કેમ? એક લાખ પર 18000 રૂપિયા વધુ ચૂકવવા પડે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્માર્ટવોચ પછી હવે ચશ્માની દુનિયા હચમચાવશે Apple, લક્ઝરી બ્રાન્ડ્સના ધબકારા વધ્યા; જાણો કેમ…
ક્રિકેટ બાદ રાજકારણની ‘પીચ’ પર સિક્સર: ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી
LPG, કાર અને સોલાર પેનલ મોંઘી, UPIમાં નવી સિસ્ટમ… આજથી દેશમાં 5 મોટા ફેરફાર લાગુ
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ! શાંતિ વાટાઘાટો નિષ્ફળ, આ 3 કારણો જવાબદાર
ધુરંધર અને પ્રોપેગંડા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાલે મહામુકાબલો: રજત પાટીદાર સતત બીજી ફાઇનલ રમશે: શુભમન ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત પ્રથમ વખત ખિતાબી મુકાબલામાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ખસીકરણનો વર્ષે રૂ.1.13 કરોડનો ખર્ચ છતા 4 મહિનામાં 5,999 લોકોને શ્ર્વાને બચકા ભર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

ઉનાળું વેકેશન ન લંબાવવા મુખ્યમંત્રીને પત્ર, રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?