By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    31 minutes ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    3 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    4 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનીષ બન્યો મોઈન ખાન
    13 minutes ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    3 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    45 seconds ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    4 minutes ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    3 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    4 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    4 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    4 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    4 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CM રૂપાણી કટોકટી દરમિયાન ‘મીસા’ના કાળા કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > CM રૂપાણી કટોકટી દરમિયાન ‘મીસા’ના કાળા કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર
ગુજરાતરાષ્ટ્રીય

CM રૂપાણી કટોકટી દરમિયાન ‘મીસા’ના કાળા કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર

Khaskhabar Editor
Last updated: 2021/06/25 at 5:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

 19 વર્ષની ઉંમરે વિજયભાઈ રૂપાણીએ ’મીસા’ હેઠળ 11 મહિના ભુજ અને ભાવનગરમાં જેલવાસ ભોગવ્યો છે કટોકટી દરમિયાન યુવા નેતા વિજયભાઈ રૂપાણીએ અગત્યની ભૂમિકા ભજવી હતી

ખાસ-ખબર સંવાદદાતા
ભારતની રાજનીતિનાં ઈતિહાસમાં 25 જૂન 1975ને કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર દેશભરમાં કટોકટી જાહેર કરી દીધી હતી. ઈન્દિરા ગાંધી દ્વારા 1975માં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જેલયાત્રા ખેડી છે એ સૌ જાણે છે પરંતુ ઘણાને એ ખબર નથી કે, તત્કાલિકન શાસકોએ લોકશાહીને ગળે ટૂંપો દઈને દેશભરમાં કટોકટી લાદી ત્યારે ’મીસા’ના કાળા કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર વિજયભાઈ રૂપાણી હતા. તેમણે ’મીસા’નાં કાળા કાયદા હેઠળ ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો છે.
દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે વિજયભાઈ રૂપાણી કોલેજના છેલ્લાં વર્ષમાં હતા. કટોકટી લાદવામાં આવતા વિજયભાઈ રૂપાણીની ધરપકડ કરી તેમને સૌ પ્રથમ ભૂજની જેલમાં અને ત્યારબાદ ભાવનગનીર જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાંથી ભણીને જ તેઓએ બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી અને જેલમાં રહીને જ તેઓ ગ્રેજ્યુએટ થયા હતા.

કટોકટી અંતર્ગત આખાયે દેશને એક જેલખાનું બનાવી દેવામાં આવ્યો હતો. દેશનો કોઈપણ નાગરિક પોતાના વિચારો જાહેરમાં વ્યક્ત કરી શક્તો નહોતો. અખબારો પર સેન્સરશીપ લગાવી દેવામાં આવી હતી. સંસદસભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ સેન્સરશીપ લગાવી એક સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો એ સમયે અટલ બિહારી વાજપાયી, લાલકૃષ્ણ અડવાણીજી, વિજયરાજમાતા સિંધયા, ગાયત્રીદેવી, બાળાસાહેબ દેવરસ, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુક્લ સહિત હજારો લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. એ સૌમાં એક સૌથી નાની વયના યુવા નેતા વિજયભાઈ રૂપાણીને પણ જેલમાં બંધી બનાવી લેવામાં આવ્યા હતા. જ્યાં તેમને ઉંઝાના નારણ પટેલ, વિષ્ણુ પંડ્યા, સ્વર્ગસ્થ અનંત દવે અને મહેન્દ્ર મશરૂ સહિતના ઘણા નેતાઓનું સાંનિધ્ય મળ્યું હતું. સૂર્યકાંતભાઈ આચાર્યની સલાહથી વિજયભાઈ રૂપાણીએ જેલવાસ દરમિયાન ચીનની ક્રાંતિ અને યુરોપની ક્રાંતિ ઉપરાંત રશિયાની ક્રાંતિના પુસ્તકો વાંચ્યાં. એ સમયે સોવિયેત સંઘ વધુ મજબૂત હતું. લેનિનની ક્રાંતિની વાત વાંચ્યા બાદ જેલનાં આખાય સમયગાળામાં તેમણે વિશ્ર્વના રાજકારણને વાંચીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી વધુ નોંધનીય બાબત એ છે કે, તે સમયે સામ્યવાદ ટોચ પર હતો. જેને સમજવા માટે સોવિયેત સંઘથી આવતા મેગેઝિન અને પુસ્તકો વાંચવા માટે વિજયભાઈ રૂપાણી જેલમાં રહીને રશિયન ભાષા લખતા, વાંચતા અને બોલતા શીખ્યા હતા.

- Advertisement -

આજે દેશના કહેવાતા બુદ્ધિજીવીઓ અને જુઠ્ઠા-દંભી બિનસામ્પ્રદાયિકોમાં હિંદુ હિતની વાત કે હિંદુ જાગૃતિ ચળવળને ફાસીવાદી કે કટ્ટરવાદી ગણાવવાની ફેશન ચાલી છે ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા દેશની લોકશાહી અને બંધારણનાં અધિકારોને સંપૂર્ણપણે કચડી નાખવાના ફાસીવાદી અને નાઝીવાદી કૃત્ય કટોકટીનાં સમયગાળા દરમિયાન વિજયભાઈ રૂપાણી સહિતનાં સંઘ-પક્ષનાં કાર્યકરોએ દેશની એકતા, અખંડિતા માટે ચલાવેલી ચળવળ અને ભોગવેલી વ્યથા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચૂકી છે. તત્કાલીન જનસંઘ – ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સંગઠનાત્મક-સંખ્યાત્મક શક્તિ સાથે ઈન્દિરા ગાંધી તેમજ કોંગ્રેસનાં કુકર્મો સામે મજબૂતાઈથી લડત આપતા દેશને કોંગ્રેસની સરમુખત્યારી ચુંગાલમાંથી મુક્તિ અપાવી હતી જેમાં એક પ્રખર રાષ્ટ્રવાદી નેતા વર્તમાન ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રહ્યાં હતા.

You Might Also Like

મનીષ બન્યો મોઈન ખાન

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઑક્સિજન મામલે કેજરીવાલની ગંદી રમત
Next Article બલદાણા ગામના પાટીયા પાસેથી 31 લાખના દારૂ સાથે બે ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

Khaskhabar Editor Khaskhabar Editor 45 seconds ago
ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
મનીષ બન્યો મોઈન ખાન
યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મનીષ બન્યો મોઈન ખાન

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ગુજરાત

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?