By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    11 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    13 hours ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    11 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    13 hours ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    1 day ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    1 day ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    12 hours ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરૂઆતના લક્ષણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરૂઆતના લક્ષણો
રાષ્ટ્રીય

World Cancer Day: ભારતમાં ફેલાઈ રહ્યા છે 5 પ્રકારના કેન્સર, જાણો શરૂઆતના લક્ષણો

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 2:14 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

કેન્સર જેવી જીવલેણ બીમારીથી લોકોને જાગૃત કરવા માટે વિશ્વભરમાં 4 ફેબ્રુઆરીને વર્લ્ડ કેન્સર ડે (World Cancer Day) તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે કેન્સર જાગૃતિ માટે અનેક કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને લોકોને આ ગંભીર બીમારીના લક્ષણો અને તેના નિવારણ માટે જાગૃત કરવામાં આવે છે. દુનિયાની સાથે-સાથે ભારતમાં પણ કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, તેથી આરોગ્ય નિષ્ણાતો સમયાંતરે ચેતવણી આપતા રહે છે અને લોકોને જાગૃત કરતા રહે છે.

- Advertisement -

ભારતમાં કેટલાક ખાસ પ્રકારના કેન્સર ‘સાયલન્ટ કિલર’ની જેમ પગ પેસારો કરી રહ્યા છે અને લોકો ઘણીવાર તેના શરુઆતના સંકેતોને સામાન્ય નબળાઈ અથવા નાની-મોટી બીમારી સમજીને અવગણી દે છે અને આ જ સૌથી મોટી ભૂલ સાબિત થાય છે.

કેન્સરના લક્ષણોની સમય પર ઓળખ અને તેની યોગ્ય સારવાર જ આ જીવલેણ બીમારીથી બચવાનો એક માત્ર ઉપાય છે. તો ચાલો આજે આપણે એ 5 પ્રકારના કેન્સર વિશે જાણીએ જે ભારતીયોને સૌથી વધુ પોતાનો શિકાર બનાવી રહ્યા છે અને તેના લક્ષણે શું છે.

બ્રેસ્ટ કેન્સર (Breast Cancer) 

- Advertisement -

લક્ષણો

ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે આ બીમારી હવે માત્ર મોટી ઉંમરની મહિલાઓ સુધી જ મર્યાદિત નથી રહી, પરંતુ તેની લપેટમાં હવે ઓછી ઉંમરની મહિલાઓ પણ આવી રહી છે.

જો તમને તમારા બ્રેસ્ટમાં કોઈ પ્રકારની ગાંઠ અનુભવાઈ રહી છે, નિપ્પલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે અથવા બેસ્ટની સાઈઝમાં અચાનક ફેરફાર દેખાય તો તે તેના શરુઆતના સંકેતો હોઈ શકે છે. જો ગાંઠ છે પરંતુ તેમાં દુ:ખાવો નથી તો પણ તેને હળવામાં ન લેવું.

ઓરલ કેન્સર (Oral Cancer)  

તમાકુના વગેરેના સેવનને કારણે ભારત અને વિશ્વમાં ઓરલ કેન્સર (મોઢાનું કેન્સર) ઝડપથી ફેલાઈ રહ્યું છે. તે મુખ્યત્વે ગુટખા, ખૈની અને તમાકુના વધુ પડતા સેવનને કારણે થાય છે. ઓરલ કેન્સરનું નિદાન ઘણીવાર ખૂબ મોડું થાય છે કારણ કે લોકો શરુઆતના લક્ષણોને સામાન્ય ચાંદા સમજીને અવગણે છે.

લક્ષણો

મોંની અંદર ઘા અથવા ચાંદા જે અઠવાડિયા સુધી રૂઝાતા નથી, સફેદ કે લાલ ધબ્બા, અવાજમાં ભારીપણું અથવા ગળવામાં તકલીફ થવી એ તેના શરુઆતના લક્ષણો છે.

સર્વાઇકલ કેન્સર (Cervical Cancer)  

ભારતીય મહિલાઓમાં મોતનું બીજું સૌથી મોટું કારણ સર્વાઇકલ કેન્સર છે. જોકે, રાહતની વાત એ છે કે, સમય પર સ્ક્રીનિંગ અને વેક્સિન દ્વારા તેને અટકાવી શકાય છે.

લક્ષણો

પિરિયડ સાયકલ વચ્ચે અથવા ઇન્ટરકોર્સ બાદ બ્લિડિંગ થવું, કમરના નીચેના ભાગમાં સતત દુ:ખાવો અને અસામાન્ય ડિસ્ચાર્જ થવું એ તેના કોમન લક્ષણ છે.

ફેફસાંનું કેન્સર (Lung Cancer) 

ફેફસાંનું કેન્સર ધૂમ્રપાન ન કરનારા લોકોમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે વધતું પ્રદૂષણ અને પેસિવ સ્મોકિંગ તેના મોટા કારણો છે.

લક્ષણો

ફેફસાંના કેન્સરના લક્ષણો ઘણીવાર ત્યારે દેખાય છે જ્યારે બીમારી ગંભીર સ્ટેજ પર પહોંચે છે. સતત ઉધરસ, ગળફામાં લોહી આવવું, શ્વાસ લેવામાં તકલીફ અને અચાનક વજનમાં ઘટાડો થવો એ તેના લક્ષણો હોઈ શકે છે.

કોલોરેક્ટલ કેન્સર (Colorectal Cancer) 

જંક ફૂડ અને ઓછા ફાઇબરવાળા ડાયટના કારણે યુવાનોમાં કોલોરેક્ટલ (કોલન) કેન્સરના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. લોકો ઘણીવાર પેટની સમસ્યાઓને ગેસ અથવા કબજિયાત સમજીને અવગણી દે છે.

લક્ષણો

પેટ સાફ ન થવું, મળ સાથે લોહી આવવું, પેટમાં મરોડ અને ભૂખ ન લાગવી એ તેના લક્ષણો હોઈ શકે છે.

ડૉક્ટર્સનું માનવું છે કે, કેન્સરનો ઇલાજ સંભવ છે પરંતુ ત્યારે જ્યારે તેને સ્ટેજ-1 અથવા તો સ્ટેજ-2માં જ પકડી લેવામાં આવે. તેથી સાવધાની અને લક્ષણોને ઓળખી કાઢવા એ જ સૌથી મોટો ઉપાય છે.

You Might Also Like

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ

TAGGED: World Cancer Day
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘કોરિયન લવર’ નામની ગેમ બ્લુ વ્હેલ પછીનો ખતરો બનતા ત્રણ બહેનોનો જીવ લીધો
Next Article પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ
બેડીપરાના ગ્રીન પાલક પંજાબીમાંથી 52 કિલો, રૈયા ચોકડી પાસેના ડ્રિઝલ્સ પિઝામાંથી 23 કિલો અખાદ્ય પદાર્થનો નાશ
ભાવનગર-તળાજા હાઈવે પર ભયાનક અકસ્માતઃ 6ના મોત
ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?