By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    13 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    13 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    13 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    13 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    13 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટો ઝાલાવાડમાં ઝાપટા: તાપમાનમાં ઘટાડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટો ઝાલાવાડમાં ઝાપટા: તાપમાનમાં ઘટાડો
રાજકોટ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવામાન પલ્ટો ઝાલાવાડમાં ઝાપટા: તાપમાનમાં ઘટાડો

Khaskhabar Editor
Last updated: 2025/05/05 at 5:51 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આજે સવારે રાજકોટ સહિતના જિલ્લામાં ધાબડીયું વાતાવરણ: કાળઝાળ ગરમી બાદ આંક 2થી 3 ડિગ્રી નીચે ઉતર્યો: આજે પણ વરસાદની આગાહી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5

- Advertisement -

હવામાન-વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી ફરી હવામાન પલ્ટો સર્જાયો છે.અને ઠેર-ઠેર ઝડપી પવન સાથે કમોસમી વરસાદ પડતા લોકોને કાળઝાળ ગરમી માંથી રાહત મળી હતી ગઈકાલે અનેક સ્થળોએ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ ગયો હતો.અને મોટાભાગનાં સ્થળોએ 33 થી 41 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી ભારે તાપ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજયના અમુક જિલ્લાઓમાં કમૌસમી વરસાદની આગાહી કરી હતી. જેને પગલે શનીવારે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો.

જિલ્લાની સરહદે આવેલા વિરમગામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેની અસર રૂપે જિલ્લામાં રવીવારે સવારે વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતુ. અને વિરમગામને અડીને આવેલા દસાડા તાલુકાના અમુક ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.જોકે, સવારે 10 કલાક પછી જિલ્લાભરમાં સુર્યનારાયણે ફરી આકાશમાંથી અગન વર્ષા શરૂ કરી દીધી હતી. હવામાન વિભાગ દ્વારા આજે તા. 5 મેના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કમૌસમી વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. જેમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શકયતા વર્ણવાઈ છે.

બીજી તરફ વરસાદને લીધે ઉનાળુ તલના પાકને નુકશાન થવાની શકયતાથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જયારે સમગ્ર સોરઠમાં હવામાન વિભાગ ની આગાહી ને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે અને અસહ્ય ગરમી અને ધાબડીયુ વાતાવરણ હાલમાં જોવા મળે છે ત્યારે શું અહિં પણ વરસાદી માહોલ જોવા મળશે ખરો કે શું ? તેવી ભિતી ખેડૂતો સેવી રહ્યા છે તો બીજી તરફ ગયકાલે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં માવઠારૂપી વરસાદ વરસ્યો હતો ત્યારે હવામાન વિભાગ ધ્વારા પાંચ અને છ તારિખે જૂનાગઢમાં પણ માવઠારૂપી વાતાવરણ સજોય તેવી સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે આજે વહેલી સવારે થી વાતાવરણ ધાબડીયુ જોવા મળી રહીયુ છે અને અસહ્ય ગરમી અને ઉકળાટ અત્યારે જોવા મળે છે ત્યારે દિવસ દરમિયાન શું થશે તે જોવું રહ્યું છે. તથા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી તા.7 સુધી વરસાદી આગાહી વચ્ચે મહતમ તાપમાનનો પારો 39 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે લઘુતમ તાપમાન 27.8 ડિગ્રી રહ્યું હતી.તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73 ટકા રહેતા ગરમી અને બાફનું જોર વધ્યું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 12.8 કિમિ પહોંચી હતી.

- Advertisement -

You Might Also Like

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો

રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાનની ફરી પરમાણુ હુમલાની ધમકી
Next Article મજબૂત DC XI જૂનાગઢને હરાવી LK સ્ટાર બંગાળી ચેમ્પિયન બની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?