By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    24 minutes ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
    48 minutes ago
    ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
    52 minutes ago
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    22 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    22 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    37 minutes ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    22 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: संशयात्मा विनश्यति
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > संशयात्मा विनश्यति
Author

संशयात्मा विनश्यति

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 5:57 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
મૈને યે ભી સોચા હૈ અક્સર,
તું ભી મૈં ભી સભી હૈ શિશે,
ખુદ હી કો હમ સભી મેં દેખેે
-ઈર્શાદ કામિલ

- Advertisement -

સત્ય એક જ છે, અનન્ય છે એ માન્યું પણ વાસ્તવિકતા અલગ અલગ હોઈ શકે છે. મને જે લાગતું હોય એ મારી વાસ્તવિકતા છે તમને જે લાગતું હોય એ તમારી વાસ્તવિકતા છે. રિયાલિટીના ઘણા વર્ઝનસ છે અને એ વર્ઝન એ એને દેખાય છે જે તેમાં વિશ્વાસ કરે છે. સત્ય સર્વાંગ સંપૂર્ણ હોય છે. વાસ્તવિકતા આપણને આપણી ક્ષમતા મુજબ ભાસે છે. કોઈ વ્યક્તિ પહાડ પર બેસીને તળેટીમાં નજર કરે તો તેને તે આખું હરિયાળુ મેદાન દેખાય છે તો તે મેદાન સત્ય છે જ્યારે કોઈ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ત્યાં આવીને ફોટા પાડે છે એક ફોટામાંથી હરણની પાછળ ચિતો દોડતો જોવા મળે છે તો એ વાસ્તવિકતા છે તેમાં ચિતો વિલન પુરવાર થાય છે તો હરણ વિક્ટીમ પણ હકીકત માં એવું પણ બને કે તે ચિત્તાની પાછળ શિકારી તેની ખાલ ઉધેડવા દોડતો હોય તો?! વાસ્તવિકતા 180ઓ નો વળાંક લે છે. એવું પણ હોય કે શિકારી નો છોકરો ભૂખ્યો હોય એને શિકારી પાસે છેલ્લા ઘણા મહિનાથી કોઈ કામ ના હોય અને આ ચિત્તો તેના માટે આશાનું છેલ્લું કિરણ હોય તો? શિકારી વિલન છે કે એનટી હીરો છે? મૂલ્યો સંસ્કાર જેવું હોય છે કે આ બધા માત્ર આપણા ઉઘાડા જંગલી સ્વભાવને ટાંકવા માટેના વસ્ત્રો છે? મારી વાસ્તવિકતા મને એ બતાવે છે જેમાં મને વિશ્વાસ છે અને વાસ્તવિકતા અનુભવથી ઘડાય છે તો અનુભવ પાછો દ્રષ્ટિ કોણ થી ઘડાય છે જે વળી પાછા થયેલા અનુભવમાંથી પરિણમેલો હોય છે.

મૂળ વાત સત્ય અને વાસ્તવિકતાની હતી ભલે આપણે બધા એવું માનતા હોય અને શીખવતા હોય કે કોઈપણ વ્યક્તિને તેની પરિસ્થિતિથી તેના દ્રષ્ટિકોણથી સમજવી જોઈએ પણ હકીકતમાં સાવ એવું કરવા જઈએ તો આપણી પાસે આપણું શું રહે? બધા લોકોને તેમના દ્રષ્ટિકોણથી સમજવા જશો તો આપણી ક્રિયાઓ વિચારો ફ્રીઝ થઈ જશે. હિન્દી મૂવી નો ડાયલોગ છે ને,” સોચ જબ બહુત ગહેરી હોતી હૈ તો ફેસલે કમજોર હો જાતે હૈ.” બધા લોકો તેમના દ્રષ્ટિકોણથી સમજવાને લાયક પણ નથી હોતા. આપણી વાસ્તવિકતા નું વર્ઝન આપણે જાતે બનાવવું પડે છે કારણ કે જીવન આપણું છે જેમ આપ મૂઆ વિના સ્વર્ગે જવાતું નથી તેમ બીજાના વિચારોથી જીવન જીવાતું નથી. તમારા વિચાર તમારી વાસ્તવિકતા બીજાને ગમે એટલી વાહિયાત લાગે પણ તમે તેમાં વિશ્વાસ રાખો તો તેનું વજન પડે છે. તમે જેમાં વિશ્વાસ રાખો છો તે વસ્તુને તમારો વિશ્વાસ, પ્રેમ અફેકશન મહાન બનાવે છે બાકી નાઈલ નદીનો મગરમચ્છ પણ ઈંડામાંથી નીકળે ત્યારે છીપકલી જેવડો હોય છે. જેટલો ભરોસો વધુ તેટલી અસરકારકતા વધુ. યાદ આવે છે કે ભગવદ ગીતામાં કહેલું છે કે બધા ધર્મો છોડીને તું મારી એકની શરણમાં આવ? તો તેનો અર્થ શું થાય છે? આ લેખનું શીર્ષક પણ શું છે જે શંકા કરે છે તે વિનાશ પામે છે! આવું જ કાઉન્ટર લોજીક હું શંકા માટે પણ આપી શકું કે શંકા કરવાથી જ વાસ્તવિક જીવનની ખબર પડે છે, શંકા આપણને જાગૃત બનાવે છે વગેરે વગેરે… હું કહેવા શું માગું છું? કહેવાનું માત્ર એટલું જ કે બંનેની જરૂર છે પણ ક્યારે અને ક્યાંય અનુભવનો વિષય છે અંતે તો સારું-ખરાબ, પાપ-પુણ્ય ધર્મ- અધર્મ એ બધા રંગો છે જે ચિત્રને ઉઠાવ આપે છે. તમે શું પસંદ કરશો એ તમારી દુનિયા બનાવશે. સત્ય તો સર્વાંગ, સંપૂર્ણ છે પણ તેને પચાવવાની આપણી ક્ષમતા કેટલી? સત્ય સૂર્ય જેવું છે આંખો બંધ કરી લેવાથી સૂર્ય ગાયબ નહીં થઈ જાય. સૂર્ય સામે ખુલ્લી આંખે જોશો તો આંધળા થઈ જશો. બધાના દ્રષ્ટિકોણને તપાસવા સમજવા જશો તો જડ થઈ જશો એ રીતે આપણા બધાની અંદર એક “હેમલેટ” રહેલો છે. જ્ઞાન ભેગુ અજ્ઞાન પણ જરૂરી છે અને અંતે તો બોસ મજા આવવી જોઈએ! એ તો કોઈ પાગલખાનામાં દર્દીને 24 એ કલાક આવતી હોય તો એને સફળ ગણવાનો?! જંગલમાં કોઈ વૃક્ષની ડાળ પર બેઠેલો વાંદરો સુખી છે કારણ કે તેને ખબર જ નથી કે દુ:ખ શું અને સુખ શું. તો જીવનની સાર્થકતા શેમાં એ કહેવાવાળો હું કોણ?એ તમારે નક્કી કરવાનું.

પૂર્ણાહુતિ:
શક પે યકીન લેકિન યકીન પે હૈ શક મુઝે
– હૈદર મૂવી

- Advertisement -

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?

TAGGED: truth
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુ:ખની પોટલી બધાંની સરખી
Next Article પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
રેપો રેટ ભલે ના બદલાયો, પણ મોંઘવારી મિડલ ક્લાસને રડાવશે! યુદ્ધ અને અલ નીનોના કારણે RBIની ચેતવણી
અન્નામલાઈના રાજીનામા બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ઉથલપાથલ, ચંદ્રબાબુ નાયડુને ફાયદો
ભાજપ સાથે મારા વિચારો મેળ નથી ખાતા, નવી પાર્ટી બનાવી આગામી ચૂંટણી લડીશું : અન્નામલાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?