By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    7 minutes ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    5 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    5 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ
ગુજરાતરાષ્ટ્રીય

પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 4:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

કચ્છમાં આદિપુર અને અબડાસાના ધ્રૂફી ગામમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

‘ઓપરેશન સિંદુર’ પછી ઘેરા બની રહેલા તનાવની અસર કચ્છ સરહદે જોવા મળી રહી છે. પાકિસ્તાને નાપાક હરકતો શરૂ કરીને કચ્છ સરહદ ઉપર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. આદિપુર તથા અબડાસાના ધ્રૂફી ગામમાં ડ્રોન તોડી પડાયું છે. લોકોને ધરમાં રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. હુમલા અગાઉ જાસુસી માટે ગુરૂવારે રાત્રે પણ કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોન ઉડાડ્યા હતા. જો કે, સતર્ક એવી ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાને બે ડ્રોન પરત લઈ જવાની ફરજ પડી હતી. પાકિસ્તાનની હરકતથી સતર્ક ભારતીય વાયુ સેનાના સર્વેલન્સ વિમાનોથી કચ્છનું આકાશ ગાજતું રહ્યું હતું.

અમૃતસરમાં ડ્રોન-વિસ્ફોટક વડે નિષ્ફળ હુમલા, ભારતનો સજ્જડ જવાબ

પાકિસ્તાનમાં ભારતની સેનાએ તબાહી મચાવ્યા બાદ વિફરેલા પાકિસ્તાને પણ ભારતના સરહદી રાજ્યોમાં આડેધડ હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે ભારતીય સૈન્ય દ્વારા તેનો સજ્જડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ર્ચિમ સરહદે પાકિસ્તાને રાતભર હુમલા કર્યા હતા. અમૃતસરના ખાસા કેન્ટ ખાતે સવારે 5 વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવી દેવાયો હતો અને તોડી પાડવામાં આવ્યું હતું. જેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.

- Advertisement -

ભારતે પાકિસ્તાનનાં 8 સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો

સિયાલકોટમાં આતંકી લોન્ચ પેડ નષ્ટ, PM મોદીએ ગજઅ ડોભાલ અને સેના પ્રમુખો સાથે બેઠક કરી

શુક્રવારે રાત્રે પાકિસ્તાનના હુમલાનો જવાબ ભારતે તેનાં આઠ લશ્ર્કરી ઠેકાણાં પર હુમલો કરીને આપ્યો. આમાં પાકિસ્તાની એરબેઝ અને શસ્ત્રોના ડેપોનો સમાવેશ થાય છે. કર્નલ સોફિયા કુરેશીએ શનિવારે રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. અગાઉ ઇજઋએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના સિયાલકોટના લુનીમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે 7.47થી 10.57 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્ર્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં 26 શહેરોમાં 550થી વધુ ડ્રોન ફાયર કર્યા. આ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. શનિવારે સવારે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્ર્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો. આ ગોળીબારમાં રાજૌરીના એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. જમ્મુ શહેરમાં પણ હવાઈ હુમલા ચાલુ છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. સેનાએ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો જાહેર કર્યો છે. સેનાએ કહ્યું કે 8-9 મેની રાત્રે, જમ્મુ-કાશ્ર્મીર અને પંજાબના અનેક શહેરોમાં ડ્રોન હુમલાના જવાબમાં, અમે આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો. કજ્ઞઈ નજીક બનેલા આ લોન્ચ પેડ્સ ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલાના આયોજન અને અમલીકરણ માટેનું કેન્દ્ર હતા. લશ્ર્કરી કાર્યવાહીથી આતંકવાદી માળખાને મોટો ફટકો પડ્યો છે.
પાકિસ્તાને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું કે પાકિસ્તાને જમ્મુમાં આપશંભૂ મંદિર જેવા પૂજા સ્થળોને નિશાન બનાવીને દુશ્ર્મનાવટનો પુરાવો દર્શાવ્યો છે. રાત્રે અનેક સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા. આનાથી રહેણાંક અને ધાર્મિક સ્થળો માટે ખતરો ઉભો થયો. ભારતીય સશસ્ત્ર દળો રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સતર્ક અને મક્કમ છે.

પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો

જમ્મુ-કાશ્ર્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ’ઓપરેશન સિંદૂર’ હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને ઙજ્ઞઊંના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તા સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ કાર્યરત છે. એવામાં આજે વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હુમલાના પ્રયાસ કરાઈ રહ્યા છે. પાકિસ્તાન પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવી રહ્યું છે જેથી ભારત જવાબી કાર્યવાહી ન કરી શકે. આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા હતા. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ કરવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, ફાઇટર જેટ અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાના બનાવવામાં આવ્યા છે. આ સિવાય કજ્ઞઈ અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે. પાકિસ્તાને રાત્રિના 1:40 વાગ્યે મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાના બનાવાયા છે. પાક.ની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની પ્રવૃત્તિ સામે આવી છે.

You Might Also Like

ખાણી પીણીમાં ભેળસેળ કરનારા ભોં ભેગા થશે: રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’

ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગેલા 11 પૈકી ચાર બાળ આરોપી લીંબડી-વિરમગામથી પકડાયા 

ગુજરાતના રોડ રક્તરંજિત બન્યા, રોજ સરેરાશ ૨૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ

યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ

આજે ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી

TAGGED: india, INDIA AND PAKISTAN WAR, pakistan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article संशयात्मा विनश्यति
Next Article કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ખાણી પીણીમાં ભેળસેળ કરનારા ભોં ભેગા થશે: રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગેલા 11 પૈકી ચાર બાળ આરોપી લીંબડી-વિરમગામથી પકડાયા 
ગુજરાતના રોડ રક્તરંજિત બન્યા, રોજ સરેરાશ ૨૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ
યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ
આજે ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ખાણી પીણીમાં ભેળસેળ કરનારા ભોં ભેગા થશે: રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગેલા 11 પૈકી ચાર બાળ આરોપી લીંબડી-વિરમગામથી પકડાયા 

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

ગુજરાતના રોડ રક્તરંજિત બન્યા, રોજ સરેરાશ ૨૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?