By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    33 minutes ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    2 hours ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    2 hours ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    2 hours ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 day ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ખેડૂતોને સૌની યોજનાથી પાણીની સમસ્યા હવે ભૂતકાળ: ભુપત બોદર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ખેડૂતોને સૌની યોજનાથી પાણીની સમસ્યા હવે ભૂતકાળ: ભુપત બોદર
ગુજરાતરાજકોટ

ખેડૂતોને સૌની યોજનાથી પાણીની સમસ્યા હવે ભૂતકાળ: ભુપત બોદર

Khaskhabar Editor
Last updated: 2023/07/28 at 4:13 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

મોદીને આવકારી મોમેન્ટો અર્પણ કરવાનો અવસર અવિસ્મરણીય:ભૂપત બોદર

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર એક અખબાર યાદીમાં જણાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરને 2033 કરોડ રૂપિયા ના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા સૌની યોજના ની લિંક સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં માટે રાજકોટ પધાર્યા હતાં,ત્યારે રાજકોટની ધરા પર આધુનિક રામરાજ્યના સ્વપ્નદ્રષ્ટા, સાચા અર્થમાં કમઁયોગી એવા આદરણીય વડાપ્રધાન મોદીને તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાગરિક કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિન્દ્રાદીત્ય સિંધિયા, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ને રાજકોટ એરપોર્ટ ખાતે આવકારવા નો અવસર મળ્યો તેમ જ લોકાર્પણ પ્રસંગે આદરણીય વડાપ્રધાન ને મોમેન્ટો અર્પણ કરી ધન્યતા અનુભવી.

- Advertisement -

આ લોકાર્પણ કાર્યક્રમ થકી રાજકોટને ઔદ્યોગિક હબ બનાવવા માટે પાયારૂપ એર કાર્ગોની સુવિધા યુક્ત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવનાર અને માં નર્મદાનું પાણી જન જન સુધી પહોંચાડનાર સૌની યોજના લિંક સહિતના વિશાળ વિકાસ કાર્યોની ભેટ જનતાને મળી છે. વડાપ્રધાનની જનસભામાં પોતાનો કિંમતી સમય કાઢીને હાજર રહેવા બદલ સમગ્ર રાજકોટ જિલ્લાની જનતાનો, રાજકોટ જીલ્લા ભાજપ સંગઠનના હોદેદારો, સહકારી સંસ્થાના આગેવાનો, સરપંચઓ અને કાર્યકર્તાઓનો જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર,ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, કારોબારી ચેરમેન સહદેવ સિંહ જાડેજા, દંડક અલ્પાબેન તોગડીયા,અને શાસક પક્ષના નેતા વિરલ પનારા એ આભાર વ્યક્ત કર્યો હતો અને હાજર રહીને વડાપ્રધાન માટે પ્રેમ દર્શાવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

You Might Also Like

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

TAGGED: BHUPATBODAR, farmers, Rajkot, Scheme, water
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સ્ટાર’ નિશાન ધરાવતી નોટો કાયદેસર જ છે: RBI
Next Article મોરબીના ધારાસભ્યની કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરવા બાબતે થયેલ મારામારીમાં અંતે ગુનો દાખલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 33 seconds ago
દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા
રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે
ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 33 seconds ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
ગુજરાત

રાજ્યમાં 88 ક્લસ્ટરમાં 14 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત, રૂ. 25 કરોડના ખર્ચે વધુ 20 હજાર બાયોગેસ પ્લાન્ટ તૈયાર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?