By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    19 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    19 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    19 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    19 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    19 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનસુખ સાગઠિયાની જામીન અરજી અંગે આજે સાંજે ફેંસલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મનસુખ સાગઠિયાની જામીન અરજી અંગે આજે સાંજે ફેંસલો
રાજકોટ

મનસુખ સાગઠિયાની જામીન અરજી અંગે આજે સાંજે ફેંસલો

Khaskhabar Editor
Last updated: 2024/10/14 at 5:18 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

સાગઠિયાના જામીન નામંજૂર કરવા કોર્ટમાં પ્રદીપસિંહ ચૌહાણ દ્વારા વાંધા અરજી દાખલ કરાઇ

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ ધનજીભાઇ સાગઠીયાએ જામીન માટે કોર્ટમાં અરજી કરી છે ત્યારે સામાપક્ષે પ્રદિપસિંહ રણજીતસિંહ ચૌહાણએ આ અરજી સામે વાંધો ઉઠાવ્યો છે. સાગઠીયા દ્વારા કરવામાં આવેલી અરજીનો ચુકાદો આજે સાંજે આવનાર છે.

જે અંગેની વિગતમાં જામીન અરજીના કામે અમો વાંધા રજૂ કરનાર પ્રદીપસિંહ રણજીતસિંહ ચૌહાણનો એકનો એક પુત્ર રાજભા પ્રદીપસિંહ ચૌહાણ ઉ.વ.15 માનવસર્જિત ટી.આર.પી. અગ્નિકાંડમાં મરણ ગયેલ છે. તે ઉપરાંત અમારા પરિવાર/સગા વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા ઉ.વ. 40, દેવાંશી ઉર્ફે દેવશ્રી હિતેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.12, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા ઉ.વ. 12, ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહેલ ઉ.વ.36 પણ માનવસર્જિત ટી.આર.પી. અગ્નિકાંડમાં મરણ ગયેલ છે. આ પાંચેય મરણ જનાર-ભોગ બનનાર વતી અમો જામીન અરજીના કામે વાંધાઓ રજૂ કરી રહ્યા છીએ.

અરજદારે જામીનમુક્ત થવા જે કારણો આગળ ધરી રજૂઆત કરેલ છે તે સંબંધે જણાવવાનું કે -અરજદારનું એફ.આઈ.આર.માં પ્રથમથી જ નામ છે. સબ ચલતા હૈ-ની જેમ આ કિસ્સો મેનમેઈડ ટ્રેજેડીનો કિસ્સો છે. ટી.આર.પી. ગેમઝોન બિઝનેશ ઉપરનો સંપૂર્ણ ક્ધટ્રોલ અરજદારનો હતો. અરજદાર ટી.આર.પી. ગેમઝોન જે જગ્યા ઉપર ચાલતું હતું તે જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ હતું અને થઈ રહેલ હતું તે અરજદારના જ્ઞાનમાં હતું. આ ટી.આર.પી. ગેમઝોન સને 2021ના અરસાથી કાર્યરત હતું તે પણ અરજદારના જ્ઞાનમાં હતું. ટી.આર.પી. ગેમઝોનવાળી જગ્યા રહેણાંકના હેતુ માટેની હતી તે અરજદાર જાણતા હતા તે જગ્યા ઉપર કોમર્શિયલ ઉપયોગ થઈ રહેલ હતો તે પણ અરજદારના જ્ઞાનમાં હતું. સને 2021થી ગેરકાયદેસર બાંધકામ તથા ગેરકાયદેસર ફેબ્રીકેશન કરવામાં આવેલ હોવાનું અને તેમાં ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવેલ નહીં હોવાનું અને સંબંધિત કોઈ જ કચેરીઓના પરવાના નહીં હોવાનું પણ અરજદારના જ્ઞાનમાં હતું. ગત તા. 4-9-2023ના રોજ આ જ પ્રકારે વેલ્ડીંગ કરતાં ટી.આર.પી. ગેમઝોનમાં આગ લાગેલ તે વખતે આગ કંટ્રોલ થઈ ગયેલ અને જાનહાનિ ટળેલ, તે અરજદારના નોલેજમાં હતું અને તે વખતથી જ અરજદાર જાણતા હતા કે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો રાખવામાં ન આવે અને આ પ્રકારે આગ લાગે તો માણસની જાનહાનિ થઈ શકે તેવું જ્ઞાનમાં હોવા છતાં ઘટના બાદ પણ ફાયર સેફ્ટી અન્વયે કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને તેના માટે આ અરજદાર જવાબદાર છે. ગેરકાયદે બાંધકામ- સ્ટ્રક્ચર રીમુવ કરવા મહાનગરપાલિકા તરફથી બનાવ અરસાના એક વર્ષ પહેલા બે નોટીસો આપવામાં આવેલ, જે અરજદારના જ્ઞાનમાં હોવા છતાં ઈલલીગલ બાંધકામ-સ્ટ્રકચર રીમુવ કરવાની જગ્યાએ બેરોકટોક નફાખોરી કરવા માટે માણસોના જીવન સાથે ચેડા કરી ગેરકાયદે પ્રવૃત્તિઓ હાલના અરજદાર દ્વારા ચલાવવા દેવામાં આવેલ છે. અરજદારે શરૂથી અંત સુધી ગેરકાયદેસરની પ્રવૃત્તિને ઉત્તેજન આપેલ છે. અરજદારે માનવસર્જિત અગ્નિકાંડમાં મહત્ત્વનો રોલ ભજવેલ હોય જેમાં અરજદાર જાણતા હતા કે કઈ કઈ બાબત અને હકીકતો ગેરકાયદે હતી અને તે ગેરકાયદેસર- ગેરકાનુની બાબતો રેકર્ડ પર ન આવે તે માટે અન્ય આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરાવવામાં અરજદારનો અગ્રીમ રોલ રહેલ છે. બનાવવાળી જગ્યા રહેણાંકના હેતુ માટે બિનખેતી થયેલ જગ્યાનો કોમર્શિયલ યૂઝ કરી ટી.આર.પી. ગેમઝોનનો બિઝનેશ કરી રહ્યા હતા ત્યારે પણ ગેરકાયદે બિઝનેશ કરી રહેલ હોવાનું અરજદારના જ્ઞાનમાં હતું. અંદર આગ લાગવાથી કે ધૂમાડો થવાથી તેવી પરિસ્થિતિમાં દિશાસૂચક થઈ શકે તેવા પણ કોઈ પોઈન્ટ કે નિશાની કે એક્ઝિટ ડોર ન રાખવાથી આગની ઘટના વખતે અંદર રહેલ વ્યક્તિઓને બહાર જવા દિશા ન મળતાં 27 વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વારો આવેલ તેના માટે પણ અરજદાર જવાબદાર છે. જેથી મનસુખભાઇ સાગઠીયાને જામીન આપવામાં ન આવે તેવી રજૂઆત છે.

- Advertisement -

આ કેસમાં ભોગ બનનાર વતી એડવોકેટ સુરેશ ફળદુ, 5ી.પી. નિતેશ કથિરિયા અને તુષાર ગોકાણી રોકાયેલા છે.

You Might Also Like

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

TAGGED: Mansukh Sagathia, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં સમસ્ત કોળી સમાજ દ્વારા એક દિવસીય રાસોત્સવનું આયોજન
Next Article રાજકોટ રેલવે સ્ટેશન બહાર યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?