By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    6 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    6 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    1 day ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    1 day ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    5 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: OTT પર રિલીઝ થશે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘બવાલ’: આ OTT પ્લેટફોર્મએ ખરીદ્યા રાઇટસ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > OTT પર રિલીઝ થશે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘બવાલ’: આ OTT પ્લેટફોર્મએ ખરીદ્યા રાઇટસ
બોલીવુડમનોરંજન

OTT પર રિલીઝ થશે વરુણ ધવન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘બવાલ’: આ OTT પ્લેટફોર્મએ ખરીદ્યા રાઇટસ

Khaskhabar Editor
Last updated: 2023/07/01 at 12:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘બવાલ’ પર અપડેટ સામે આવી છે. આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે અને તેના માટે એક મોટી ડીલ કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી થિયેટર અને OTT પ્લેટફોર્મ વચ્ચે એક જંગ ચાલી રહી છે. દર્શકો ફિલ્મો જોવા થિયેટરમાં ઓછા જાય છે અને ઘરે બેઠા OTT પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાનું વધુ પસંદ કરે છે. એવામાં હાલ બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘બવાલ’ જે ઘણા સમયથી ચર્ચામાં છે આ ફિલ્મ વિશે એક મહત્વની અપડેટ બહાર આવી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે અને ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે.

- Advertisement -

🎬 Exciting news for Indian cinema! 🌟 The much-awaited film #Bawaal, starring @Varun_dvn and #JanhviKapoor, is set to make history as the first Indian film to premiere at the iconic Eiffel Tower! 🗼🇮🇳 A game-changer indeed!#SiddharthKannan #SidK #varundhawan #janhvikapoor pic.twitter.com/vrzMyq5cnz

— Siddharth Kannan (@sidkannan) June 22, 2023

- Advertisement -

OTT પર રિલીઝ થશે ‘બવાલ’
ફિલ્મ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે અને આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પર રિલીઝ થશે અને તેના માટે એક મોટી ડીલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરુણ ધવન અને એક્ટ્રેસ જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘બવાલ’ ના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મ માટે અમેઝોન પ્રાઇમ વીડિયો સાથે રૂ. 110 કરોડનો કરાર કર્યો છે.

110 કરોડમાં ફાઇનલ કરી ડીલ
એટલે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ કરવાને બદલે સીધી પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા 7 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ VFX અને ટેકનિકલ સમસ્યાઓના કારણે તે થઈ શકી નહીં. જો કે ફિલ્મની OTT રીલિઝ ડેટ હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી.

VARUN DHAWAN – JANHVI KAPOOR: ‘BAWAAL’ TO PREMIERE ON AMAZON PRIME VIDEO… IT’S OFFICIAL… #Bawaal – starring #VarunDhawan and #JanhviKapoor – to premiere on #AmazonPrimeVideo in July 2023… The film reunites producer #SajidNadiadwala and director #NiteshTiwari after the success… pic.twitter.com/B0nTLvKgjC

— taran adarsh (@taran_adarsh) June 19, 2023

વરુણ-જાહ્નવીની આગામી ફિલ્મ
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ છિછોરે બાદ સાજિદ નડિયાદવાલા અને નિતેશ તિવારી બીજી વખત એક સાથે કામ કરી રહ્યા છે. વરુણ ધવનના પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે હાલ ભેડિયા 2નું શૂટિંગ કરી રહ્યા છે તો બીજી તરફ જ્હાન્વી કપૂર મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જાન્હવી કપૂર ક્રિકેટ રમતી જોવા મળશે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: amazonprime, bawal, janhvikapoor, OTT, VARUNGANDHI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશના નાગરિકો માટે પાન-આધાર લીંકઅપની ડેડલાઈન પુરી: સરકારે જુઓ કોને આપી રાહત
Next Article ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી: સરકારે કામના કલાકોમાં ઘટાડો કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?