ઓક્ટોબર મહિનામાં મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ થવાના એંધાણ ઓક્ટોબર મહિનામાં વરસાદી સીસ્ટંમ બનતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા

  • 9 થી 11 ઓક્ટોબરમાં ચક્રવાત બની શકે છે
  • રાજ્યમાં 22 સપ્ટે.સુધી વરસાદી ઝાપટા પડશે
  • 26 અને 27 સપ્ટે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માં હળવા થી ભારે વરસાદ ની શક્યતા
  • ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે
  • 26 અને 27 સપ્ટે. અમરેલી ભાવનગર દ્વારકા પોરબંદર આહવા ડાંગ નવસારી વલસાડ નર્મદા ભરૂચ સહીત વરસાદ રહેશે