By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 hour ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    11 minutes ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    36 minutes ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    24 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 hour ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 hour ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
રાષ્ટ્રીય

ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ

Khaskhabar Editor
Last updated: 2026/07/15 at 1:42 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

ઝારખંડના ગિરીડીહમાં જીજાજીને પ્રેમ કરતી ઉર્મિલાએ ખેલ્યો ખૂની ખેલ

શાળી ઉર્મિલા કુમારીએ જીજાજી સુભાષ પાસવાન સાથે મળી ભાવિ પતિ નિરજ હાજરાની હત્યા કરી નાખી

- Advertisement -

મહારાષ્ટ્રના પુણેનો કેતન અગ્રવાલ હત્યાકાંડ હાલ ચારેકોર ચર્ચામાં છે, એવામાં ઝારખંડના ગિરીડીહમાંથી આવી જ ઘટના સામે આવી છે. જેમાં લગ્નના માત્ર 3 દિવસ પહેલા યુવતીએ પોતાના થનારા પતિની હત્યા કરાવી નાખી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ યુવતીનો તેના જીજાજી સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણે બંનેએ સાથે મળીને થનારા પતિને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું હતું. હત્યા બાદ મૃતદેહને બિહારા જંગલોમાં ફેકી દેવામાં આવ્યો, જેથી કોઈને આ અંગેની ભાળ ન મળે. હાલ પોલીસે યુવતી અને તેના જીજાજીની ધરપકડ કરી લીધી છે. જ્યારે પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ મામલો ગિરીડીહ જિલ્લાના જમુઆ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીં ભિખોડીહ ગામનો રહેવાસી 20 વર્ષીય નિરજ હાજરા 5 જુલાઈએ અચાનક ગુમ થઈ ગયો હતો. તેના પિતા સુભાષ હાજરાએ જમુઆ પોલીસ સ્ટેશનમાં દીકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં પોલીસે તેને સામાન્ય ગુમ થવાનો મામલો સમજીને તપાસ શરૂ કરી. જોકે, પરિવારજનોએ નિરજના અપહરણની શંકા વ્યક્ત કરી. ત્યારબાદ પોલીસે 8 જુલાઈના રોજ અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ નોધી અને આ કેસની ઝીંણવટભરી તપાસ શરૂ કરી.

ગિરીડીહના પોલિસ અધીક્ષક ડો.વિમલ કુમારના આદેશ પર SDPO અમરેન્દ્ર કુમારના નેતૃત્વમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી હતી. તપાસ ટીમે મોબાઈલ લોકેશન, કોલ ડિટેલથી આખી ઘટનાની કડીઓ જોડવાનું શરૂ કર્યું. તપાસ દરમિયા SITને મહત્વના પુરાવા મળ્યા, જેના આધારે ટીમ બિહારના જમુઈ જિલ્લામાં આવેલા બેલા જંગલમાં પહોંચી. આ જંગલમાંથી મળી આવેલા મૃતદેહની ઓળખ નિરજ હાજરા તરીકે થઈ. મૃતદેહ મળ્યા બાદ ગુમ થવાનો મામલો હત્યામાં ફેરવાઈ ગયો.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવેલી કહાની કોઈ ક્રાઈમ થ્રિલરથી ઓછી નથી. તપાસમાં જણાવા મળ્યું કે ગિરીડીહના બેંગાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગમતરિયા ગામની રહેવાસી ઉર્મિલા કુમારીનો તેના જીજાજી સુભાષ પાસવાન સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન પરિવારજનોએ ઉર્મિલાના લગ્ન નિરજ હાજરા સાથે નક્કી કર્યા હતા. બંનેના લગ્નને માત્ર 3 દિવસનો સમય બચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઉર્મિલા નિરજ સાથે લગ્ન કરવા માંગતી નહોતી. આથી બંનેએ ભેગામળીને નિરજને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું.

પોલીસનું કહેવું છે કે, બંનેએ પ્લાનિંગ પ્રમાણે નિરજને બોલાવ્યો. ત્યારબાદ તેની ક્રુર હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ મૃતદેહને બિહારના બેલા જંગલમાં ફેંકી દીધો, જેથી કોઈને કંઈ ખબર ન પડે. જોકે, મોબાઈલ લોકેશન અને અન્ય ડિજિટલ પુરાવાએ આરોપીઓના પ્લાન પર પાણી ફેરવી નાખ્યું. એસડીપીઓ અમરેન્દ્ર કુમારે જણાવ્યું કે, SITએ ત્વરિત કાર્યવાહી કરતાં બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. આમાં સુભાષ પાસવાન (જમુઈ, બિહાર) અને ઉર્મિલા કુમારી (ગમતરિયા, ગિરીડીહ)નો સમાવેશ થાય છે. બિહાર પોલીસે હત્યામાં વપરાયેલા બે છરા પણ કબજે કર્યા છે. આ કેસમાં વધુ કેટલાક લોકોની સંડોવણી હોઈ શકે છે. તેમની ઓળખ થઈ ગઈ છે અને સંભવિત સ્થળોએ સર્ચ ચાલુ છે. આધુનિક ટેક્નિકલ તપાસ અને વૈજ્ઞાનિક પુરાવાની મદદથી જ આ કેસ ઝડપથી સોલ્વ થયો છે. SITએ સારું કામ કર્યું છે અને આશા છે કે બાકીના આરોપીઓ પણ જલદી પકડાઈ જશે.

You Might Also Like

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર

વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
Next Article રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ
બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?