By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    3 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    3 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    42 minutes ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મેઘરાજાએ અડધાથી બે ઈંચ હેત વરસાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મેઘરાજાએ અડધાથી બે ઈંચ હેત વરસાવ્યું
ગુજરાતરાજકોટ

મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મેઘરાજાએ અડધાથી બે ઈંચ હેત વરસાવ્યું

Khaskhabar Editor
Last updated: 2022/07/08 at 5:15 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર, ખેતઓજારો સજાવ્યા

ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ કહેર મચાવી રહ્યો છે તો બીજી તરફ મેઘરાજા મોરબી જીલ્લા પર હળવું હેત વરસાવી રહ્યા છે જેમાં ગુરુવારે દિવસ દરમિયાન જીલ્લામાં 3 મીમીથી લઈ 29 મીમી સુધી વરસાદ થયો હતો તો રાત્રીના સમયે પણ મેઘસવારી યથાવત રહી હતી.

- Advertisement -

ગુરુવારે સાંજના 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન ટંકારામાં 4 મીમી, મોરબીમાં મીમી, હળવદમાં 5 મીમી,વાંકાનેરમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો જયારે મોરબી શહેરમાં દિવસ દરમિયાન માત્ર 3 મીમી વરસાદ જ થયો હતો ત્યારબાદ મેઘરાજાએ બાકી રહેલી કસર રાત્રે પુરી કરી હોય તેમ 28 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો તો માળીયા મીંયાણામાં દિવસે 29 મીમી અને રાત્રે 21 મીમી મળી 24 કલાકમાં કુલ 50 મીમી જેટલો વરસાદ વરસી ગયો હતો.મોરબી જીલ્લામાં જૂન મહિનો કોરો કટ્ટ રહ્યા બાદ જુલાઈની શરૂઆતથી જ શ્રીકાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. વરસાદની રાહ જોઈ વાવણી ન કરનાર ખેડૂતોએ હવે તેમના ખેતઓજારો ખેતરો તરફ વાળ્યા છે અને આગામી સમયમાં ખેડૂતો પાકનું વાવેતર કરતા મોરબી જિલ્લામાં ચોમાસુ પાકનું ચિત્ર ઉજળું બને તેવા સંજોગો વર્તાય રહ્યા છે.

જીલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા !
મોરબી જીલ્લાના મોટા ભાગના જળાશયમાં પાણીની આવક થાય તેટલો વરસાદ થયો ન હતો જોકે છેલ્લા 48 કલાકમાં રાજકોટ અને ટંકારા પંથકમાં થયેલા વરસાદથી ડેમી 1 ડેમમાં 1868 ક્યુસેક પાણીની આવક થઈ છે જયારે મોરબી જિલ્લાના ડેમની હાલની સ્થિતિ જોઈએ તો મચ્છુ 1 ડેમમાં 2435 એમસીએફટીની ક્ષમતા સામે 432 એમસીએફટી પાણી છે તો મચ્છુ 2 ડેમમાં 3104 એમસીએફટી સામે 831 એમસીએફટી, મચ્છુ 3 ડેમમાં 283 એમસીએફટી સામે 29.11 એમસીએફટી, ડેમી 1 ડેમમાં 783 એમસીએફટી સામે 112 એમસીએફટી, ડેમી 2 ડેમમાં 753 એમસીએફટી સામે 113 એમસીએફટી, ડેમી 3 ડેમમાં 339 એમસીએફટી સામે 14.13 એમસીએફટી, બ્રાહ્મણી 1 ડેમમાં 2063 એમસીએફટીની ક્ષમતા સામે 82.80 એમસીએફટી, બ્રાહ્મણી 2 ડેમમાં 699 એમસીએફટીની ક્ષમતા સામે 180 એમસીએફટી, ઘોડાધ્રોઈ ડેમમાં 243 એમસીએફટી ક્ષમતા સામે 234 એમસીએફટી જ્યારે બંગાવડી ડેમમાં 130 એમસીએફટીની ક્ષમતા સામે 3.82 એમસીએફટી પાણી ભરાયેલુ છે.

You Might Also Like

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે

TAGGED: morbi, rain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અકસ્માતમાં માતા-પિતાનું થયું મોત, રેલ્વેએ 10 મહિનાની બાળકીને આપી નોકરી
Next Article સૌરાષ્ટ્રમાં 22.99 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર,12 લાખ હેક્ટરમાં કપાસ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે
રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ
હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત
સર્વેશ્વર ચોક કા રાજા : ત્રીજા દિવસે મહાઆરતીમાં ભક્તિભાવ સાથે ગુંજી ઉઠ્યો ગણપતિ બાપ્પાનો જયઘોષ
રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટના વોર્ડ-5ના યુવા કોર્પોરેટર સંજયભાઈ ચાવડાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

હરિહર ચોક ખુલ્લો મુકાતા હજારો વાહનચાલકોને રાહત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?