By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    10 hours ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    10 hours ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 day ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    9 hours ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    10 hours ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    12 hours ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 day ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    1 day ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 day ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: UNION BUDGET 2023: 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સમાંથી છુટ: નિર્મલા સિતારમણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > UNION BUDGET 2023: 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સમાંથી છુટ: નિર્મલા સિતારમણ
ખાસ-ખબરરાષ્ટ્રીય

UNION BUDGET 2023: 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સમાંથી છુટ: નિર્મલા સિતારમણ

Khaskhabar Editor
Last updated: 2023/02/01 at 12:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

આજે દેશનું 75મું સામાન્ય બજેટ રજૂ થઇ રહ્યું છે. આ અગાઉ 2023 પહેલા 74 સામાન્ય બજેટ, 14 વચગાળાના બજેટ અને ચાર વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે.

Contents
– સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારત 5માં ક્રમે– 47.8 કરોડ જન ધન ખાતા ખુલ્યા– સ્વચ્છ ભારત મિશનમાં 11.7 કરોડ ઘરોમાં શૌચાલયની સુવિધા– જમ્મૂ-કાશ્મીર, લદાખ અને પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન– કિસાન સન્માન નિધિથી 2.2 કરોડ આપવામાં આવ્યા– કારીગરો અને શિલ્પકારો માટે પીએમ વિકાસ સહાયતા પેકેજ– બજેટમાં સપ્તર્ષીની જેમ સાત પ્રાથમિકતાનાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા. તેઓ સપ્તર્ષિ કહેવાયા છે. 1. સમાવેશી વૃદ્ધિ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.– અમૃત કાળમાં મહિલાઓની– છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવા પ્રયાસો– કૃષિ માટે ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું થશે નિર્માણ– PPP ધોરણે કપાસની ખેતીને પ્રાથમિકતા અપાશે– 20 લાખ કરોડ સુધી કૃષિ ઋણનું લક્ષ્યાંક વધારવામાં આવશે– 220 કરોડ કરતા વધારે કોવિડ રસી લગાવવામાં આવી– પ્રતિ વ્યક્તિ આવક વધીને 1.97 લાખ થઇ– 157 મેડિકલ કોલેજમાં 140 નર્સિંગ કોલેજ– યુવાનો અને બાળકો માટે ડિજીટલ લાઇબ્રેરી શરૂ થશે– મેડિકલ સાધનો બનાવનારા અભ્યાસક્રમો શરૂ થશે– અધ્યાપકોના પ્રશિક્ષને વેગ આપશે-2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા– આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.– પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.– પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.– ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે– માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે– હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.PM આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશેકર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશેરેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાતપીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડકારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે.આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે. આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશેદેશમાં 50 નવા એરપોર્ટ બનશે​​​​​​​ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે​​​​​​​5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે​​​​​​​ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે​​​​​​​આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે​​​​​​​MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશેઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે ​​​​​​​કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 21% થી ઘટાડીને 13% કરવાનો પ્રસ્તાવખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે. 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.10,000 ઇનપુટ રિસોર્સ શરૂ થશેપ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે500 નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ શરૂ થશેજળવાયુ સંરક્ષણ માટે ગ્રીન ક્રેડિટ એક્ટ “દેખો અપના દેશ” અતંર્ગત પ્રવાસનને પ્રોત્સાહનસરહદીય વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન1 લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત.  નવીનતા અને સંશોધન માટે નવી નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી ઘડવામાં આવશે.પીએમ કૌશલ યોજના 4.0 લોન્ચ​​​​​​​47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થાં મળશપ્રદૂષણ ફેલાવનારા વાહનોને હટાવાશે​​​​​​​બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટે વિચારણા ચાલી રહી છેરોકાણકારોના હિતો પર ભાર અપાશે​​​​​​​ડિજિટલ પેમેન્ટ 70 ટકા વધ્યુંIFSC એક્ટમાં પણ બદલાવ કરવામાં આવશેવર્ષ 2023-24માં 45 કરોડની જાવકનું અનુમાનવર્ષ 2023-24માં 27.2 કરોડની આવકનું અનુમાનવર્ષ 2023-24માં 5.9 નુકસાનનું અનુમાન ​​​​​​​​RBI એક્ટમાં પણ બદલાવ કરાશેમહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ વડીલો માટે બચતની સીમા વધારીને 30 લાખ કરાઈ રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તાં થશે ​​​​​​​ચોક્કસ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 13 ટકા કરવામાં આવી ​​​​​​​કેટલાક ફોન, કેમેરા, લેન્સ સસ્તા થશે ​​​​​​​ઇલેક્ટ્રીક વાહનો સસ્તા થશે​​​​​​​દેશી કિચન ચીમની મોંઘી બનશે​​​​​​​વિદેશથી આવેલી ચાંદીમાંથી બનેલી વસ્તુઓ મોંઘી​​​​​​​બેટરી પર આયાત ડ્યૂટી ઘટશે​​​​​​​રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્યબ્લેન્ડેડ સીએનજી પર જીએસટી ઘટાડાયો ​​​​​3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહતગોલ્ડ, સિલ્વરના સામાન પર કસ્ટમ ડ્યૂટી વધી​​​​​​​રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરી રહ્યાં છીએ. ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા​​​​​​​રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે​​​​​​​– 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સમાંથી છુટ– નવી કર યોજનામાં 0 થી 3 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં– નવી કર યોજનામાં 3-6 માં લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ– નવી કર યોજનામાં 6થી 9 લાખ સુધીની આવક પર 10 ટેક્સૃ નવી કર યોજનામાં 9-12માં લાખ સુધીની આવક પર 15 ટેક્સ

નાણામંત્રી નિર્મલા સિતારમણ બજેટ રજુ કરવા જઇ રહ્યા છે. આ મોદી સરકારના બીજા કાર્યકાળનું છેલ્લું બજેટ છે. વર્ષ 2024ના લોકસભા ચુંટણી પહેલા આ બજેટ ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. અમૃત કાળનું વિઝન ટેકનોલોજી આધારિત અને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવાનું છે. આ માટે સરકારી ભંડોળ અને નાણાકીય ક્ષેત્રની મદદ લેવામાં આવશે. આ ‘જનભાગીદારી’ માટે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ જરૂરી છે.

- Advertisement -

Indian economy on the right track, and heading towards a bright future: Finance Minister Nirmala Sitharaman #UnionBudget2023 https://t.co/sXnfHSDRsP

— ANI (@ANI) February 1, 2023

- Advertisement -

નાણામંત્રી નિર્મલા સિતારમણ પોતાના પ્રાથમિક સંબોધનમાં જણાવ્યું કે, આ સમયગાળો ભારત માટે અમૃતકાળનો સમય છે. આધાર, કોવિન લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ, UPIથી વિકાસની ગતિ. મજબૂત નીતિ, જનભાગીદારીથી દેશની સ્થિતિ મજબૂત છે. ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે, અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે.

બજેટની હાઇલાઇટસ :-

  • – સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારત 5માં ક્રમે
  • – 47.8 કરોડ જન ધન ખાતા ખુલ્યા
  • – સ્વચ્છ ભારત મિશનમાં 11.7 કરોડ ઘરોમાં શૌચાલયની સુવિધા
  • – જમ્મૂ-કાશ્મીર, લદાખ અને પૂર્વોત્તરના રાજ્યો પર વિશેષ ધ્યાન
  • – કિસાન સન્માન નિધિથી 2.2 કરોડ આપવામાં આવ્યા
  • – કારીગરો અને શિલ્પકારો માટે પીએમ વિકાસ સહાયતા પેકેજ

– દેશના 80 કરોડ લોકોને મફત અનાજ વિતરણ

  • વર્તમાન વર્ષમાં 7 ટકા GDP રહેવાનું અનુમાન, સરકાર સ્વરોજગાર વધારવા માટે ધ્યાન આપી રહી છે, G20માં ભારતની અધ્યક્ષતા ભારતની તાકાતને દર્શાવે છે: નાણામંત્રી સીતારમણ
  • – બજેટમાં સપ્તર્ષીની જેમ સાત પ્રાથમિકતા
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા. તેઓ સપ્તર્ષિ કહેવાયા છે. 1. સમાવેશી વૃદ્ધિ, 2. વંચિતોને પ્રાધાન્ય, 3. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, 4. ક્ષમતા વિસ્તરણ, 5. હરિયાળી વૃદ્ધિ, 6. યુવા શક્તિ, 7. નાણાકીય ક્ષેત્ર.
  • – અમૃત કાળમાં મહિલાઓની
  • – છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે તેવા પ્રયાસો
  • – કૃષિ માટે ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચરનું થશે નિર્માણ
  • – PPP ધોરણે કપાસની ખેતીને પ્રાથમિકતા અપાશે

During the COVID pandemic, we ensured that nobody goes to bed hungry with a scheme to supply free foodgrains to over 80 crore persons for 28 months: FM Nirmala Sitharaman presents #UnionBudget2023 pic.twitter.com/n7lNXQZaRA

— ANI (@ANI) February 1, 2023

  • – 20 લાખ કરોડ સુધી કૃષિ ઋણનું લક્ષ્યાંક વધારવામાં આવશે
  • – 220 કરોડ કરતા વધારે કોવિડ રસી લગાવવામાં આવી
  • – પ્રતિ વ્યક્તિ આવક વધીને 1.97 લાખ થઇ

The world has recognized India as a bright star, our growth for current year is estimated at 7.0%, this is the highest among all major economies, in spite of massive global slowdown caused by pandemic and the war: FM Sitharaman pic.twitter.com/QpZbCmj9si

— ANI (@ANI) February 1, 2023

  • – 157 મેડિકલ કોલેજમાં 140 નર્સિંગ કોલેજ
  • – યુવાનો અને બાળકો માટે ડિજીટલ લાઇબ્રેરી શરૂ થશે
  • – મેડિકલ સાધનો બનાવનારા અભ્યાસક્રમો શરૂ થશે
  • – અધ્યાપકોના પ્રશિક્ષને વેગ આપશે
  • -2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
  • – આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
  • – પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
  • – પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
  • – ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
  • – માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
  • – હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.

The outlay for PM Awaas Yojana being enhanced by 66% to over Rs 79,000 crores: FM Nirmala Sitharaman pic.twitter.com/xpRDTvYyah

— ANI (@ANI) February 1, 2023

  • PM આવાસ યોજનાનો ખર્ચ 66% વધારીને 79,000 કરોડથી વધુ કરવામાં આવી રહ્યો છે
  • 6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
  • કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
  • રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
  • પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
  • કારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે. આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે
  • દેશમાં 50 નવા એરપોર્ટ બનશે

પ્રાદેશિક એર કનેક્ટિવિટી સુધારવા માટે 50 વધારાના એરપોર્ટ, હેલિપોડ્સ, વોટર એરો ડ્રોન અને અદ્યતન લેન્ડિંગ ગ્રાઉન્ડ્સને પુનર્જીવિત કરવામાં આવશે

  • ​​​​​​​ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે
  • ​​​​​​​5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે
  • ​​​​​​​ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે
  • ​​​​​​​આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે
  • ​​​​​​​MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશે
  • ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે
  • ​​​​​​​કાપડ અને કૃષિ સિવાયના માલ પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીનો દર 21% થી ઘટાડીને 13% કરવાનો પ્રસ્તાવ
ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે
આગામી 3 વર્ષમાં એક કરોડ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવામાં મદદ કરવામાં આવશે. 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.
  • 10,000 ઇનપુટ રિસોર્સ શરૂ થશે
  • પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવામાં આવશે
  • 500 નવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ શરૂ થશે
  • જળવાયુ સંરક્ષણ માટે ગ્રીન ક્રેડિટ એક્ટ
  • જંતુનાશક માટે 100 બાયો ઇન્પુટ સેન્ટર બનશે
  • ​​​​વૈકલ્પિક ખાતરો માટે નવા યોજનાઓ
  • વ્યવસાય શરૂ કરવા માટે પાન કાર્ડ મુખ્ય આધાર રહેશે
  • ​​​​​​​નગર નિગમ તેમના બોન્ડ લાવી શકશે
  • ​​​​KYCની પ્રક્રિયા સરળ બનાવાશે અને ડિજિલોકરના દસ્તાવેજો માન્ય રહેશે
  • લદ્દાખમાં રિન્યૂએબલ એનર્જી માટે 20700 કરોડ ફાળવાશે
  • “દેખો અપના દેશ” અતંર્ગત પ્રવાસનને પ્રોત્સાહન
  • સરહદીય વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન
  • 1 લાખ પ્રાચીન આર્કાઇવ્સના ડિજિટાઇઝેશનની જાહેરાત. 
  • નવીનતા અને સંશોધન માટે નવી નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી ઘડવામાં આવશે.
  • પીએમ કૌશલ યોજના 4.0 લોન્ચ
  • ​​​​​​​47 લાખ યુવાનોને 3 વર્ષ સુધી ભથ્થાં મળશ
  • પ્રદૂષણ ફેલાવનારા વાહનોને હટાવાશે
  • ​​​​​​​બેન્કિંગ સેક્ટરમાં બદલાવ માટે વિચારણા ચાલી રહી છે
  • રોકાણકારોના હિતો પર ભાર અપાશે
  • ​​​​​​​ડિજિટલ પેમેન્ટ 70 ટકા વધ્યું
  • IFSC એક્ટમાં પણ બદલાવ કરવામાં આવશે
  • વર્ષ 2023-24માં 45 કરોડની જાવકનું અનુમાન
  • વર્ષ 2023-24માં 27.2 કરોડની આવકનું અનુમાન
  • વર્ષ 2023-24માં 5.9 નુકસાનનું અનુમાન
    ​​​
​​​​​RBI એક્ટમાં પણ બદલાવ કરાશે
  • મહિલા બચત યોજનામાં બે લાખ સુધીના રોકાણની છૂટ
  • વડીલો માટે બચતની સીમા વધારીને 30 લાખ કરાઈ
  • રમકડાં, સાઇકલ, ઓટોમોબાઈલ સસ્તાં થશે
  • ​​​​​​​ચોક્કસ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી 13 ટકા કરવામાં આવી

I propose to provide relief on Customs Duty on import of certain parts & inputs like camera lens & continue the concessional duty on lithium-ion cells for batteries for another year: FM Nirmala Sitharaman pic.twitter.com/ZOq2u0cP08

— ANI (@ANI) February 1, 2023

  • ​​​​​​​કેટલાક ફોન, કેમેરા, લેન્સ સસ્તા થશે
  • ​​​​​​​ઇલેક્ટ્રીક વાહનો સસ્તા થશે
  • ​​​​​​​દેશી કિચન ચીમની મોંઘી બનશે
  • ​​​​​​​વિદેશથી આવેલી ચાંદીમાંથી બનેલી વસ્તુઓ મોંઘી
  • ​​​​​​​બેટરી પર આયાત ડ્યૂટી ઘટશે
  • ​​​​​​​રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય
  • બ્લેન્ડેડ સીએનજી પર જીએસટી ઘટાડાયો
    ​​​​​
  • 3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રાહત
  • ગોલ્ડ, સિલ્વરના સામાન પર કસ્ટમ ડ્યૂટી વધી
  • ​​​​​​​રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ કરી રહ્યાં છીએ. ગયા વર્ષે 5 કરોડ રિટર્ન ફાઇલ થયા
​​​​​​​રિટર્ન માટે નવું ઇન્કમટેક્સ ફોર્મ આવશે​​​​​​​

Personal income-tax | Income tax- rebate extended on income up to Rs 7 lakhs in new tax regime: FM Sitharaman pic.twitter.com/X8rmVH7Gh2

— ANI (@ANI) February 1, 2023

  • 75 લાખ કમાવવાળાને પ્રોફેશનલ ટેક્સમાંથી છુટ

#UnionBudget2023 | Personal Income Tax: "The new tax rates are 0 to Rs 3 lakhs – nil, Rs 3 to 6 lakhs – 5%, Rs 6 to 9 Lakhs – 10%, Rs 9 to 12 Lakhs – 15%, Rs 12 to 15 Lakhs – 20% and above 15 Lakhs – 30%, " says Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/9GrUOUaa1W

— ANI (@ANI) February 1, 2023

– 7 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમટેક્સમાંથી છુટ
– નવી કર યોજનામાં 0 થી 3 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં
– નવી કર યોજનામાં 3-6 માં લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ
– નવી કર યોજનામાં 6થી 9 લાખ સુધીની આવક પર 10 ટેક્સ
ૃ નવી કર યોજનામાં 9-12માં લાખ સુધીની આવક પર 15 ટેક્સ

You Might Also Like

પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત

ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ

પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ

MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ

ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે

TAGGED: delhi, NIRMALASITHARAMN, UnionBudget
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટૂંક સમયમાં રજૂ થશે બજેટ: કેન્દ્રીય કેબિનેટની બેઠક માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ પહોંચ્યા સંસદ ભવન
Next Article પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહને બ્રિટનનો લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર
ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા
ડેથ વેલી- કેલીફોર્નીયા
હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?