ઉના તાલુકાના વાંસોજ ગામે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું જેને લઈ જાગૃત યુવાનો દ્વારા લેખિત તેમજ મોવખિક તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટીમંત્રી શ્રી ને રજુઆત કરતા આ બાબત ને ગંભીરતા થી ધ્યાને લઇ તલાટીમંત્રી શ્રી પરમાર સાહેબ દ્વારા થોડા દિવસો પહેલા જે.સી.બી રાખી જાહેર જગ્યાઓ વે થી તત્કાલ ગંદકી દૂર કરી તેમજ દવાનો છટકવા કરી આપતા પ્રવિણભાઇ મકવાણા,,ધીરજ બારૈયા,, સારદુરભાઈ પરમાર,,ધીરુભાઈ સોલંકી,,જીણાભાઈ વાળા,,લખનભાઈ કોટડીયા,, ડી.કે.સોલંકી તેમજ કમલેશભાઈ શિયાળ જાગૃત યુવાનો દ્વારા તલાટી મંત્રી શ્રી પરમાર સાહેબ નું ફૂલ હાર પહેરાવી સમ્માન કર્યું અને સાથોસાથ ગામની સમસ્યા ઓ વિષે ચર્ચા વિચારણા કરી જેમાં દેલવાડા-વાંસોજ ૫૩૦મીટર RCC રોડ ની બંને સાઈડ ૧ફૂટ કરતા વધારે ઉસીં હોય જેને કારણે ગામના લોકોને અકસ્માત નો હંમેશા ભય રહેતો હોય અને પરેશાની રૂપ રોડ બનાવ્યો હોય એટલે મોવખિક રજુઆત કરતા તલાટી મંત્રીશ્રી વે તેનો કાયમી નિકાલ થાય તે માટે સંબંધિત અધિકારીઓ ને જાણ કરી છે થોડો સમય રાહ જોયે નહીંતર ગ્રામ પંચાયત દ્વારા સ્વખર્ચે રોડ ની કટ ભરતી કરી કાયમી પ્રશ્નો નો નિકાલ થાય તેવું કરૂ છુ તેમજ જાહેર જગ્યા સિવાય પણ ગામમાં ગંદકી છે તેને પણ આવનારા સમયમાં સાફ કરાવવા માં આવે એવી જાગૃત યુવાનો વે માગણી કરતા તલાટી મંત્રીશ્રી પરમાર સાહેબે વાંસોજ ગામની અનેક સમસ્યાઓ નું નિકાલ કરી આપવા નું આશ્વાસન આપતા કહ્યું કે આવનારા સમય માં વાંસોજ ગામને આજુબાજુ ના વિસ્તાર નહિ પણ દરેક તાલુકા , જિલ્લાઓ આપણા વાંસોજ ગામની નોંધ લેય તેવી આપણે બધા સાથે મળી ને ગામને વિકાસ તરફ લઈ જઈએ
અહેવાલ – મણીભાઈ ચાંદોરા