By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 hour ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    2 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે ટ્રમ્પે અમેરિકનો માટે વિશ્વભરમાં મુસાફરી ચેતવણી જારી કરી

Khaskhabar Editor
Last updated: 2025/06/23 at 2:16 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વિદેશ વિભાગે રવિવારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને ટાંકીને તેના ટ્રાવેલ એલર્ટ પેજ પર ‘વિશ્વવ્યાપી સાવધાન’ પોસ્ટ કર્યું.

ટ્રમ્પે અમેરિકાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે

- Advertisement -

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે વિશ્વભર માટે ટ્રાવેલ એલર્ટ જાહેર કર્યું છે. પોતાના ટ્રાવેલ એલર્ટ પેજ પર ટ્રમ્પે અમેરિકાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. અમેરિકાએ ગઈકાલે ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર હુમલા કર્યા બાદ સાવચેતીના ભાગરૂપે પોતાના નાગરિકો માટે આ એડવાઈઝરી જાહેર કરી છે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં એરસ્પેસ બંધ કરવામાં આવ્યું છે. જેથી આ હવાઈ માર્ગે થઈ રહેલી મુસાફરીમાં અડચણો વધી છે. અમેરિકાના નાગરિકો અને તેમના હિતની વિરૂદ્ધમાં ઈરાનની સંભવિત કાર્યવાહીથી એલર્ટ રહેવા પણ અપીલ છે. અમેરિકાના વિશ્વભરમાં વસતાં પ્રત્યેક નાગરિકે સાવચેતીપૂર્વક ટ્રાવેલ એડવાઈઝરી, દેશની વિગતો અને મુસાફરી સમયે ધ્યાનમાં રાખવા જેવા સિક્યોરિટી એલર્ટની નોંધ લેવા અપીલ છે.

ઈમરજન્સી યુએસ પાસપોર્ટ સેવા પણ બંધ

ડિપાર્ટમેન્ટે ઈઝરાયલ અને વેસ્ટ બેન્ક પર અપડેટ આપતાં જણાવ્યું હતું કે, જેરૂસલેમમાં એમ્બેસી અને તેલ અવીવની બ્રાન્ચ ઓફિસ આજે 23 જૂનના રોજ ઈમરજન્સી યુએસ પાસપોર્ટ સેવાઓ માટે ખુલ્લી રહેશે નહીં. અમેરિકાના જે નાગરિકો ઈઝરાયલ તથા વેસ્ટ બેન્ક છોડી વતન પરત ફરવા માગે છે, તેઓ જે-તે ઉપલબ્ધ પ્રથમ વિકલ્પ અપનાવે. કારણકે, બેન ગુરિયન એરપોર્ટ બંધ છે.

- Advertisement -

 

ટ્રમ્પે વિશ્વભરમાં રહેતાં અમેરિકન્સ માટે ટ્રાવેલ એલર્ટ એડવાઈઝરી જાહેર કરી, યુદ્ધમાં ટાર્ગેટ બનવાની ભીતિ 2 - image

વિદેશમાં વસતા અમેરિકન્સ ધ્યાનમાં લે

સ્થાનિક પરિસ્થિતિઓનું નિરીક્ષણ કરો: સુરક્ષા જોખમો પર રીઅલ-ટાઇમ અપડેટ્સ માટે travel.state.gov પર દેશ આધારિત ટ્રાવેલ એડવાઈઝરી ચકાસો. એલર્ટ પ્રાપ્ત કરવા અને કટોકટી સંપર્કને સરળ બનાવવા માટે step.state.gov પર સ્માર્ટ ટ્રાવેલર એનરોલમેન્ટ પ્રોગ્રામ (STEP) માં રજિસ્ટ્રેશન કરાવો.

 વ્યક્તિગત સલામતી જાળવી રાખો: સાઉદી અરેબિયામાં યુએસ દૂતાવાસના સિક્યોરિટી એલર્ટ અનુસાર, સલામત સ્થળો ઓળખી, ઈમરજન્સી કોન્ટેક્ટ અપડેટ રાખો.  ફોન પણ ચાર્જ રાખો. જેથી અણધારી આફત અને કટોકટીથી બચવાનો માર્ગ મળી શકે.

જોખમી સ્થળોથી દૂર રહો: ઇઝરાયલમાં રાજદ્વારી માઇક હુકાબી દ્વારા જાહેર કરાયેલા સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લો. તેમજ જોખમી સ્થળો ખાલી કરી સુરક્ષિત સ્થળે જવા ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરો. ફ્લાઇટ્સ અથવા ક્રુઝ જહાજો માટે યુએસ દૂતાવાસનો સંપર્ક કરો.

આટલું ન કરવા સલાહ

જોખમી વિસ્તારોમાં મુસાફરી ન કરો: સશસ્ત્ર સંઘર્ષ, આતંકવાદ અને નાગરિક અશાંતિને કારણે ઇઝરાયલ, ઇરાક અથવા ઈરાનની મુસાફરી ટાળો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ સ્પષ્ટપણે ઈરાનની મુસાફરી સામે એલર્ટ જાહેર કર્યું છે, ત્યાં હાજર લોકોને સુરક્ષિત જગ્યાએ આશ્રય લેવાની સલાહ છે.

મોટા મેળાવડા ટાળો: વિરોધ પ્રદર્શનો અથવા ભીડથી દૂર રહો,ખાસ કરીને મધ્ય પૂર્વમાં યુએસ નાગરિકો અથવા હિતોને લક્ષ્ય બનાવવાની ભીતિ વધી છે.

બંધ એરસ્પેસને અવગણશો નહીં: ઇઝરાયલ અથવા ઈરાન જેવા બંધ એરસ્પેસવાળા પ્રદેશોમાં હવાઈ મુસાફરીનું આયોજન કરવાનું ટાળો, જ્યાં કોમર્શિયલ ફ્લાઇટ્સ મર્યાદિત છે.

You Might Also Like

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું

100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે

TAGGED: Israel-Iran war, USA Travel Advisory For Americans, worldwide travel alert for Americans
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘જાતિગત ટિપ્પણી’ બદલ ઇન્ડિગોના પાઇલટે 3 અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી
Next Article એર ઇન્ડિયા 15 જુલાઈ સુધી 19 રૂટ પર નેરો-બોડી ફ્લાઇટ્સ ઘટાડશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?