By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    2 hours ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    2 hours ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    1 day ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    1 day ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, અફવાઓ પર ધ્યાન ના આપો…
    3 hours ago
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    24 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    1 day ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    1 day ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 hours ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    24 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 hours ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: TRAIએ ચેનલોના ટેરિફમાં 40%નો વધારો કરતાં મહત્ત્વની ચેનલો બંધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > TRAIએ ચેનલોના ટેરિફમાં 40%નો વધારો કરતાં મહત્ત્વની ચેનલો બંધ
ખાસ-ખબરગુજરાત

TRAIએ ચેનલોના ટેરિફમાં 40%નો વધારો કરતાં મહત્ત્વની ચેનલો બંધ

Khaskhabar Editor
Last updated: 2023/02/18 at 6:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

GTPL-ડેન-હેથ વૅ-ઈન કેબલ નેટવર્ક પર સ્ટાર પ્લસ, સોની ટીવી, ઝી ટીવી, સોની સબ, સ્ટાર ક્રિકેટ, । ટીવીનું પ્રસારણ બંધ થયું

ઓપરેટરો અને બ્રોડકાસ્ટર્સ વચ્ચેની લડાઈનાં કારણે ગ્રાહકો પોતાનાં મનપસંદ શૉ વિહોણા રહ્યા

- Advertisement -

GTPL, ડેન, ઈન કેબલ અને હેથ વૅ કેબલ નેટવર્કનો ભાવ વધારા સામે વિરોધ
ખાસ-ખબર સંવાદદાતા
ટીવી જોવાના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓફ ઈન્ડિયાએ ટીવી ચેનલોના ટેરીફમાં 40 ટકા સુધીનો વધારો કરતા કેબલ ઓપરેટરોએ તેનો વિરોધ કર્યો છે. ચેનલના ભાવમાં વધારો થતા જીટીપીએલ, ડેન, ઈન કેબલ અને હેથ વે કેબલ નેટવર્કે તેનો ભારે વિરોધ કર્યો છે. જેને લઈને આ તમામ કેબલ નેટવર્ક પર હાલ સ્ટાર, સોની અને ઝી કંપનીની ચેનલોનું પ્રસારણ બંધ કરી દેવામાં આવ્યું છે.

આજ સવારથી જ સોની, સ્ટાર અને ઝીની ચેનલોનું પ્રસારણ બંધ કરી દેતા મહિલાઓ, બાળકો અકળાયા હતા. ટીવી ચાલુ કરતા અચાનક જ ચેનલનું પ્રસારણ બંધ થતા મનપસંદ શોથી અળગા રહ્યા હતા. ટેલિકોમ રેગ્યુલેટરીએ તોતિંગ ભાવ વધારો ઝીંકી દેતા કેબલ ઓપરેટરો તેનો વિરોધ કરી રહ્યા છે. જીટીપીએલ, ડેન, ઈન કેબલ અને હેથવેએ ગ્રાહકો જોગ એક સંદેશો પણ પાઠવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમે ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે. તેથી અમારા પ્લેટફોર્મ પર આવતી આપની મનપસંદ ચેનલનું પ્રસારણ બ્રોડકાસ્ટર બંધ કરી શકે છે. અમે ગ્રાહકોના હિતનું રક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.

ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ ચેનલ અને બ્રોડકાસ્ટરો માટે નવા ટેરિફ જાહેર કરાયા હતા. ટ્રાઈએ તમામ પે ચેનલોના એમઆરપીમાં 40 ટકાનો વધારો નક્કી કર્યો છેં. જેને લઈને હાલ ચાર મોટા એમએસઓ (મલ્ટી સિસ્ટમ ઓપરેટર) જીટીપીએલ, ડેન, ઈન કેબલ અને સિટી કેબલ પર સૌથી વધુ ટીઆરપી ધરાવતી ચેનલોનું પ્રસાણ બંધ થઈ ચૂક્યું છે.

- Advertisement -

You Might Also Like

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ

રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ

પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું

આચારસંહિતા ‘કાગળ પર…’

JD ઓપ્ટિકલના લખનભાઇ સૌમેયાની અનોખી પહેલ: કેચ પકડનાર પ્રેક્ષક, બાળકોને ચશ્મા આપી પ્રોત્સાહિત કર્યાં

TAGGED: channel, GTPL, tariffs, trai
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર – કાઠિયાવાડના શરૂઆતી પત્રો
Next Article દ્વારકાના નપાણિયા તંત્રના વાંકે પૌરાણિક બ્રહ્મકુંડની અવદશા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું!
ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
મેષ, કર્ક અને કુમ્ભ સહીત જાણો કઈ રાશિના જાતકો માટે એક મહિનો શનિદેવ લેશે અગ્નિપરીક્ષા
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?