ખાનગી અને મુક્ત સેક્ટરના કર્માચારીઓ માટે સેવા સમાપ્તી પર ગ્રેચ્યુઈટીની નવી સિસ્ટમ
ખાસ-ખબર સંવાદદાતા
સાઉદી અરેબિયા (જફીમશ અફિબશફ)માં નોકરી કરનારા ભારતીયો માટે મોટા અહેવાલો સામે આવ્યા છે. સપ્ટેમ્બરની શરૂૂઆતમાં ઞઅઊ કેબિનેટે દેશના શ્રમિકો માટે વર્તમાન એન્ડ-ઓફ-સર્વિસ સિસ્ટમ (ઊક્ષમ-જ્ઞર-તયદિશભય તુતયિંળ)ના બદલે એન્ડ-ઓફ-સર્વિસ ગ્રેજ્યુઈટી (ઊક્ષમ-જ્ઞર-જયદિશભય ૠફિિીંશિું) માટે નવી વૈકલ્પિક સિસ્ટમને મંજૂરી આપી છે, જોકે આ કાયદો માટે હજુ કોઈ તારીખની જાહેરાત કરાઈ નથી. 4 સપ્ટેમ્બરના રોજ કેબિનેટની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે 11 નવા સંઘીય કાયદાઓની જાહેરાત કરી હતી.
આ બેઠકમાં સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ (ખજ્ઞવફળળયમ બશક્ષ છફતવશમ અહ ખફસજ્ઞિીંળ) પણ ઉપસ્થિત રહ્યા હતા. કર્મચારીઓને નવી રોકાણ યોજનાથી કેવી રીતે લાભ મળશે, તે અંગે જોઆન બેકર મૈકેંજી યુએઈના હેડ મૈથ્યૂજ-ટેલરે જણાવ્યું કે, નવી યોજના મુજબ કર્મચારીઓ નોકરીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ જુની સિસ્ટમની તુલનાએ ‘વધુ સેવા ગ્રેજ્યુઈટી’ સાથે આગળ જઈ શકે છે, જે રોકાણ ફંડના ઓવરઓલ પરફોર્મન્સના આધીન છે.
યુએઈ સરકારના મીડિયા કાર્યાલય મુજબ, નોકરીદાતાઓ માટે આ યોજનામાં સામેલ થવું એક વૈકલ્પિક વ્યવસ્થા છે. સેવા સમાપ્તી પર ગ્રેજ્યુઈટીની નવી સિસ્ટમ ખાનગી સેક્ટર અને મુક્ત સેક્ટરના કર્માચારીઓ માટે લાગુ પડશે. આ નવી યોજનામાં માનવ સંશાધન મંત્રાલય (ખઘઇંછઈં)ના સંકલનમાં સિક્યોરિટીઝ એન્ડ કોમોડિટીઝ ઓથોરિટીની દેખરેખ હેઠળ ખાનગી ક્ષેત્રના રોકાણ અને બચત નિધિની સ્થાપના સામેલ છે. સરકારી ક્ષેત્રના કર્મચારીઓ પણ બચત અને રોકાણના ઉદ્દેશ્ર્ય માટે આ નવી સિસ્ટમને પસંદ કરી શકે છે. વર્તમાનમાં કોઈપણ કંપનીમાં સતત એક વર્ષ સુધી કામ કર્યા બાદ કર્મચારીઓ એકલ રકમની ચુકવણી માટે હકદાર હોય છે. સર્વિસના વર્ષોની સંખ્યાના આધારે એમાઉન્ટની ગણતરી કરવામાં આવે છે.
- Advertisement -