By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    23 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    23 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    24 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    1 day ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 day ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    23 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 day ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટઃ નવનિર્મિત સાંઢિયા પુલનું Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટઃ નવનિર્મિત સાંઢિયા પુલનું Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
રાજકોટ

રાજકોટઃ નવનિર્મિત સાંઢિયા પુલનું Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor
Last updated: 2026/06/13 at 12:45 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

વીઆઈપી કલ્ચર બાજુએ મુકી હર્ષ સંઘવીએ તાત્કાલિક ટ્રાફિક શરૂ કરાવ્યો

મેયરની કડકાઈ બાદ તાત્કાલિક ખામીઓ સુધારી ફોરલેન સાંઢિયો પુલ જનતા માટે ખુલ્લો મુકાયો

- Advertisement -

 

રાજકોટવાસીઓ જેની લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નવનિર્મિત ફોરલેન સાંઢિયા પુલનું આખરે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ 74.32 કરોડના અધધ ખર્ચે તૈયાર થયેલા આ આધુનિક બ્રિજનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. બ્રિજ ખુલ્લો મુકાતા જ સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકાર્પણની વિધિ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના મેયર સહિતના પદાધિકારીઓ સાથે ખુલ્લી જીપમાં સવારી કરીને સમગ્ર બ્રિજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન ટ્રાફિક પોલીસે જનતાને પુલના છેડે રોકી રાખી હતી. જોકે, વીઆઈપી મૂવમેન્ટના કારણે લોકોને હાલાકી ન ભોગવવી પડે તે માટે નાયબ મુખ્યમંત્રીએ સંવેદનશીલતા દાખવી ટ્રાફિક પોલીસને તાત્કાલિક ટ્રાફિક ખોલી નાખવા સૂચના આપી હતી. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું અને ત્યાંથી સીધા ખોડલધામના ચેરમેન નરેશ પટેલને મળવા માટે રવાના થયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ ચાર્જ સંભાળ્યાના બીજા જ દિવસે એટલે કે ૨૯ મેના રોજ આ બ્રિજની ઓચિંતી મુલાકાત લીધી હતી. તે સમયે કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ સહિતની કેટલીક ગંભીર ટેકનિકલ અને ફિનિશિંગ સ્તરની ખામીઓ સામે આવી હતી.મેયરે વાહનચાલકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન ચલાવી લેવાની કડક નીતિ અપનાવીને ઘટનાસ્થળે જ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. મેયરના કડક આદેશ બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તમામ ખામીઓ દૂર કરવામાં આવી હતી, જેના પરિણામે આજે એક સુરક્ષિત અને સુવિધાજનક બ્રિજ રાજકોટની જનતાને સમર્પિત કરી શકાયો છે.

- Advertisement -

પુલની ટેકનિકલ વિગતો

બ્રિજની અંદાજિત ખર્ચ: રૂ. 74.32 કરોડ

સમય મર્યાદા: 30 મહિના

બ્રિજની પહોળાઈ: 16.24 મીટર

લંબાઈ: 678 મીટર

ઊંચાઈ: 6.25 મીટર

પી.એસ.સી. ગર્ડર: 120 નંગ

સ્ટીલ ગર્ડર: 7 નંગ

પિલર: 22 નંગ

સ્લેબ: 21 નંગ

સ્લેબ કલવર્ટ: 2

સ્ટીલનો વપરાશ: 3700 મે.ટન

કોંક્રિટનો વપરાશ: 25500 ઘન મીટર

સિમેન્ટનો વપરાશ: 11000 મે.ટન

લોડ ટેસ્ટીંગ: 360 મે.ટન / સ્પાન

You Might Also Like

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ

સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો

રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા શિક્ષક સાસુ-સસરા, કોન્ટ્રાકટર પતિ, નણંદ સામે ફરિયાદ

તોફાન કરતા અને પૈસા માંગતા બાળકની હત્યા કર્યા બાદ માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંકી દીધું !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
Next Article તોફાન કરતા અને પૈસા માંગતા બાળકની હત્યા કર્યા બાદ માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંકી દીધું !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ
સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો
રાજકોટની પરિણીતાને ત્રાસ આપતા શિક્ષક સાસુ-સસરા, કોન્ટ્રાકટર પતિ, નણંદ સામે ફરિયાદ
ભાવનગરમાં ૨૫ ઇલેક્ટ્રિક બસોનું આગમન: જીતુ વાઘાણીએ લીલી ઝંડી આપી
તોફાન કરતા અને પૈસા માંગતા બાળકની હત્યા કર્યા બાદ માથું બોરીમાં નહીં સમાતાં ચપ્પા વડે કાપી નદીમાં ફેંકી દીધું !
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બેડલા ગામે મકાનમાં સંતાડેલો 2.84 લાખનો દારૂ ઝડપી લેતી પીસીબી

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાજકોટ

શાપરમાં ધારાસભ્યના ભત્રીજાની ફેક્ટરીમાંથી 50 લાખના ભંગારની ચોરી કરતા બે કર્મચારીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
રાજકોટ

સોમવારથી બાલ-દાઢી કટીંગમાં 20 %નો વધારો

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?