By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    1 day ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    1 day ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    3 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    3 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    3 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    4 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    4 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    6 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    4 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાળઉછેરમાં માતૃત્વ શૈલીની અસર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > બાળઉછેરમાં માતૃત્વ શૈલીની અસર
લાઇફ સ્ટાઇલ

બાળઉછેરમાં માતૃત્વ શૈલીની અસર

Khaskhabar Editor
Last updated: 2021/06/18 at 12:19 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

ઘણી વખત બાળકને તોફાની કહી લોકો ખિજાતા હોય છે પણ દરેક બાળક તોફાની કે જીદી નથી તેનો જે ઉછેર હોય તેની અસર પણ પડતી હોય છે

બાળકના ઉછેર, સમાજિકરણ અને વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ફાળો માતા- પિતાનો હોય છે.બાળક જ્યારથી ગર્ભમાં હોય ત્યારથી માંડી ને બાળકના જન્મ પછી તેની ઉછેરશૈલી ના આધારે વ્યક્તિત્વ ધડાય છે. દરેક બાળકના વ્યક્તિત્વ વિકાસ પર ઉછેર શૈલી ની અસર જોવા મળે છે.આ આધુનિક સમયમાં બાળકના વ્યક્તિત્વ વિકાસ પર માતા- પિતાની ઉછેર શૈલીની અસરો જોવા મળી રહી છે.જે બાળક ના વ્યક્તિત્વ વિકાસ તેમજ શિક્ષણ પર અસરો કરે છે.આધુનિક સમયમાં બાળકમાં જીદીપણું, માતા- પિતાનું કહેવું ન માનવું,પોતાની વાત મનાવવા ધમપછાડા કરવા, મોબાઈલ વ્યસન તેમજ શિક્ષણમાં પણ ક્યારેક રસવિહીન જોવા મળી રહ્યુ છે.ઘણી વખત આવા બાળકને તોફાની કહી લોકો ખિજાતા હોય છે પણ દરેક બાળક તોફાની કે જીદી નથી તેનો જે ઉછેર હોય તેની અસર પણ પડતી હોય છે.

ગર્ભાવસ્થામાં જ ખૂબ ધ્યાન દેવું જરૂરી : માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે માતા ને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવુ પડે છે.વર્તન,આવેગો,ખોરાક,વિચારો તેમજ તેની દરેક ક્રિયા પ્રતિક્રિયાની અસર તેના બાળક પર થતી હોય છે.તે ઘણી ક્રિયા માતાના ગર્ભમાં શીખી લે છે.તેથી તેને સારું વાતાવરણ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા.તે સમયે માતા એ પોતાના વર્તન આવેગો ને નિયંત્રણ માં લાવવા જોઈએ.તેમજ તામસી ખોરાકથી દૂર સાદું ભોજન લેવું જોઈએ.તેમજ વિચારો સારા કરવા જેથી તે વિચારોની વિધાયક અસર તેના બાળક પર થાય છે.તેથી જ બાળકના ઉછેર અને વ્યક્તિત્વ વિકાસ નું પહેલું બીજ માતા જ રોપે છે.
બાળકના જન્મ બાદ તેના માતા પિતા બનેં દ્વારા બાળકનો ઉછેર થાય છે.બાળકના જન્મ બાદ મુખ્યત્વે માતા નો ફાળો હોય છે પરંતુ જેમ બાળક મોટું થતું જાય તેમ તે પિતા તેમજ પરિવારના અન્ય સભ્ય ના સંપર્ક માં આવે છે.બાળકને ખાવું પીવું,બોલવું ,ચાલવું,વગેરે શિક્ષણ માતા પિતા તરફ થી પ્રાપ્ત થાય છે. દરેક માતા પિતા પોતાનાં બાળક નો ઉછેર અલગ અલગ શૈલી ઓ થી કરતા હોય છે.બાળકનું માતા પિતા કે અન્ય વ્યક્તિઓ સાથે નો સંબંધ તેમજ બાળકનો સ્વભાવ એ બાળઉછેર શૈલી પર આધાર રાખે છે. મનોૈજ્ઞાનિકોએ બાળઉછેર શૈલી ઓ આપી છે. જેવી બાળકની ઉછેરની શૈલી હોય તેની અસર બાળકના સમગ્ર વ્યક્તિત્વ પર થાય છે.

- Advertisement -

સરમુખત્યારશાહી શૈલી: આ ઉછેરની શૈલીમાં માતા પિતા તરફથી અમુક નિયમો લાદવામાં આવે છે.નિયમોનું પાલન કરવામાં આવે તો પુરષ્કાર અને જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો ધમકાવવું કે સજા કરવી. માતા પિતા તરફથી એવો આગ્રહ રાખવામાં આવે છે કે બાળક પોતાના દરેક નિયમો તેમજ તેમની આજ્ઞા નું પાલન કરે. અહીં બાળક માતાપિતાની કઠપૂતળી બની જાય છે જેનાથી બાળકમાં ગુસ્સો,બાળકમાં આત્મગૌરવની ઉણપ, બદલા તેમજ વેરવૃત્તિની, ભાવના,તેમજ તેનામાં આત્મવિશ્વાસ નો અભાવ, કમજોર વર્તન,લાગણી પર અવિશ્વાસ જોવા મળે છે.તેમજ બાળકનું એકલા પડી જવું જેની અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આવું બાળક મોટું થતા ખૂબ આધિપત્ય વર્તન ધરાવનાર બને છે અને તેનાથી નાના લોકોને હેરાન કરવામાં આનંદ અનુભવે છે.

અતિ રક્ષણાત્મક શૈલી: ઘણા માતા પિતા બાળક પ્રત્યે આધારે પડતાં ભાવુક હોય છે.તે વધારે પડતું બાળકનું રક્ષણ કરે તેમજ વધારે પડતી કાળજી લે છે.તે બાળકના દરેક કાર્ય માં સાથે રહે છે.બાળકને પોતાના સ્વપ્ન કે લક્ષ્ય બતાવીને બાળકને આગળ વધવા માટે કહે છે.બાળક ના પણ પાડી શકતું નથી. બાળક જાતે એક ડગલું આગળ ભરે તો પણ માતાપિતાને ભય લાગે છે. જેના લીધે બાળકનો ઉપરછલ્લો આત્મવિશ્વાસ હોય છે.તેથી બાળક નો યોગ્ય વિકાસ રૂંધાય છે.તે બિનજવાબદાર,સ્વકેન્દ્રી તથા દ્વેશિલું બને છે,ગેરમાર્ગે દોરવાઈ જાય છે.તે મનગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા લાગે છે. શિક્ષણ માં પાછળ રહી જાય છે. આવું બાળક કોઈ નિર્ણય જાતે લઈ શકતું નથી. તે હંમેશા કોઈ પર આધારિત રહે છે. નિર્ણય શક્તિ ખૂબ નબળી રહી જાય છે.

બેદરકાર શૈલી: નાના બાળકને જમે નહિ એટલે મોબાઈલ હાથમાં પકડાવી દેવો એ આ પ્રકારની શૈલી ગણાવી શકાય. માતા પિતા પોતાની જવાબદારી કે શિસ્ત શીખવવા થી દુર ભાગે છે તેઓ પોતાના બાળક થી દૂર રહી અને પોતાના માં જ વ્યસ્ત રહેતા હોય છે.તેમજ તેના મતે બાળકને જેમ કરવું હોય તેમ કરે તેવી ભાવના ધરાવતા હોય છે. જેનાથી બાળકમાં સબંધો માં અવિશ્વાસ ,આત્મવિશ્વાસ નો અભાવ,તે પોતાની જાતને અને દુનિયાને પણ તિરસ્કારની ભાવના થી જુએ છે,પોતાની લાગણી ઓ ને છુપાવે છે,જલ્દી થી કોઈ નો વિશ્વાસ કરી શકતું નથી.

- Advertisement -

આધુનિક યુગમાં માતૃત્વશૈલી ખૂબ મોટી જવાબદારી : આધુનિક સમયમાં માતા પિતા પોતાના બાળક નો ઉછેર ખૂબ લાડકોડ થી કરે છે.જેની નિષેધક અસરો બાળકના વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષણ પર જોવા મળે છે. બાળકની દરેક વાત ને વધારે પડતું સમર્થન આપવું,બાળકની દરેક જીદ પૂરી કરવી, બાળક કહે તેમ કરવું,જેથી બાળક પોતાના માતા પિતા ના અતિ પ્રેમ, લાડ,અને હુંફ નો ફાયદો ઉઠાવે છે. બીજી તરફ વધુ પડતા આશાવાદી માતા પિતા પણ નજરે ચડે છે. સતત રેસમાં જ પોતાનું બાળક હોય એ રીતનું વર્તન હોય બાળકને બસ દોડવાનું જ રહે છે. જેથી એક અંતર આવી જાય છે. બાળક સમાજ માં પણ અન્ય વ્યક્તિઓ પાસે પણ માતા પિતા જેવા વર્તન ની અપેક્ષા રાખે છે.તેવું વર્તન કે છૂટછાટ ન મળતાં બાળક ગેરમાર્ગે પણ દોરવાઈ જાય છે બાળક મોટું થતાં તેમાં શિસ્ત,યોગ્ય આવડત ,યોગ્ય સંસ્કાર તેમજ સ્થિરતાની ખામી સર્જાય છે. આવી અતિ લાડ પ્રેમ,હુંફ અને છૂટછાટ વાળી ઉછેર શૈલી બાળક ના ભવિષ્યને ધૂંધળું બનાવે છે.તેમજ તેના વ્યક્તિત્વ વિકાસ,સ્વભાવ,વર્તનભાતો પર વિપરીત અસર જોવા મળે છે.

ભય કે મહામારીમાં માવજતની અસર : જ્યારે પણ ભય કે મહામારીનું વાતાવરણ સર્જાય ત્યારે બાળકના કુમળા મન પર તેની અસર થતી હોય છે. આ સમયે ઘરના લોકોએ ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં નિષેધક વાતો ન કરવી, મૃત્યુકે બીમારીની વાતોથી બાળકને દૂર રાખવું, ગંભીર બાબતો પણ ખૂબ સરળ રીતે અને શાંતિથી સમજાવવી, ઘરમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની અસર બાળક પર ન થાય ધ્યાન રાખવું.

બાળક અનુકરણથી શીખે છે :દરેક બાળક ઘરના વડીલો ખાસ કરીને માતા પિતાને જોઈ, તેમનું વર્તન જોઈ નિરીક્ષણ  કરી શીખતાં હોય છે. જો માતા પિતા ઘરમાં અપશબ્દો કે અયોગ્ય વર્તન કરશે તો બાળક એ પણ શીખવાનું છે. એટલે બાળક સામે ખૂબ ધ્યાન પૂર્વક વર્તન કરવું

માતા પિતાએ ધ્યાનમાં લેવા જેવી બાબતો
# બાળકનો ઉછેર કરતી વખતે ખૂબ સખત કે ખૂબ નરમ વર્તન ન કરવું.
# બાળક સામે શબ્દો બોલતી વખતે ખૂબ કાળજી રાખવી
# દંપતિ તરીકે નું કોઈપણ વર્તન જે અયોગ્ય છે તે બાળક સામે ન કરવું
# ઘરના કોઈ નિર્ણય લેતી વખતે બાળકને પણ ભાગીદાર બનાવો
# થોડા નિર્ણય બાળકને પણ લેવા દયો હા તેની મદદ ચોક્કસ કરો પણ તેની તર્ક શક્તિને વિકસવા દયો
# બાળક સામે વ્યસન ટાળવું
# બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થાવ

એક યોગ્ય ઉછેર શૈલી : પ્રેમ સાથે શિસ્ત નું પાલન કરાવવું,બાળક પ્રત્યે અરસપરસ આદર, પ્રોત્સાહન આપવું,બાળક ને જવાબદારી સોંપવી,જરૂર પ્રમાણે ઉત્તર આપવો ,માર્ગદર્શન પૂરું પાડવું,અરસપરસ વાર્તાલાપ,પરિણામની સભાનતા કેળવવી. જેથી બાળકમાં સ્વાભિમાન તથા બીજા પ્રત્યે આદર ,જવાબદારી પૂર્વકનું વર્તન ,નેતૃત્વ કરી શકે , સાથ સહકાર અને સુમેળભર્યું સામાજિક વર્તન , ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ માનસિક રીતે સ્વસ્થ બને છે. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી.

  • દસાડીયા રીંકલ (વિદ્યાર્થી) મનોવિજ્ઞાન ભવન
  • ડો.ધારા આર.દોશી

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્ય કક્ષાની તકેદારી સમિતિની બેઠક યોજાઇ
Next Article રાજકોટના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ૪૫૯૦થી વધુ લોકોનું કરાયું વેક્સિનેશન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?