By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 hours ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    7 hours ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    7 hours ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    8 hours ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લુખ્ખા બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાનો આતંક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > લુખ્ખા બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાનો આતંક
TALK OF THE TOWN

લુખ્ખા બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાનો આતંક

Khaskhabar Editor
Last updated: 2022/04/11 at 6:07 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE
  • બૂટલેગરે બાતમીદાર પર કર્યો ખૂની હુમલો

  • 70 હજારની માંગણી સાથે ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો, ઈન્સ્ટા પર માર માર્યાની રીલ પણ મૂકી   

રાજકોટ શહેરની રામનગર લોધેશ્ર્વર સોસાયાટીમાં 4/7ના ખૂણા પાસે અશોક નિવાસમાં રહેતા અર્જુન વર્મા પર બૂટલેગર દ્વારા ખૂની હુમલો કરવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર, બાતમીદાર બનીને અર્જુન વર્માએ પોલીસ વિભાગને બૂટલેગર દિનેશ બાબુ ઝરિયા વિશે માહિતી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાને પકડી પાડ્યો હતો. પોલીસની પકડમાંથી છુટવા માટેબૂટલેગર દિનેશબાબુએ 70 હજાર ભર્યા હતા. ત્યારે 70 હજાર ભરવા પડ્યા હોવાનો ખાર રાખીને બૂટલેગરે રાત્રીના 10 વાગ્યાની આસપાસ બાતમીદાર અર્જુન વર્માના ઘર પથ્થરમારો કરીને 70 હજારની માંગણી કરી હતી. પથ્થરમારાથી સંતોષ ન માનતા બુટેલગર દિનેશ બાબુ ઝરિયાએ આજરોજ સવારના 10 વાગ્યાની આસપાસ મહાદેવ મંદિર પાસે અર્જુન વર્મા ઉપર ખુની હુમલો કર્યો હતો. હાથ અને માથામાં છરીના ઘા ઝીંક્યા હતા અને 70 હજારની માંગણી કરી હતી. હાલ સમગ્ર ઘટના બનતા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Contents
બૂટલેગરે બાતમીદાર પર કર્યો ખૂની હુમલો70 હજારની માંગણી સાથે ઘર ઉપર પણ પથ્થરમારો કર્યો, ઈન્સ્ટા પર માર માર્યાની રીલ પણ મૂકી   બૂટલેગરે મચાવેલા આતંકની કડકમાં કડક સજા જરૂરીલુખ્ખો બૂટલેગર દિનેશ ઝરિયા ફાટીને ધુમાડે ગયો છેદિનેશે પોલીસ વેનનાં બોનેટ પર બેસી બિભત્સ ઈશારા કરતી રીલ પણ તેના ઈન્સ્ટાનાં પેજ પર મૂકી છેદિનેશ ઝરિયાએ ઋત્વિક લોઢાનાં ઈન્સ્ટા ઈંઉમાં અપલોડ કરેલી અર્જુન વર્માને માર મારતી રીલ્સ જોવા અહીં ક્લિક કરો… 

- Advertisement -

બૂટલેગરે મચાવેલા આતંકની કડકમાં કડક સજા જરૂરી

  • લુખ્ખો બૂટલેગર દિનેશ ઝરિયા ફાટીને ધુમાડે ગયો છે
  • દિનેશે પોલીસ વેનનાં બોનેટ પર બેસી બિભત્સ ઈશારા કરતી રીલ પણ તેના ઈન્સ્ટાનાં પેજ પર મૂકી છે

પોલીસનાં બાતમીદાર પર હુમલો, પોલીસ શું પગલાં લેશે?

પોલીસનાં એક બાતમીદાર અર્જુન વર્મા નામની વ્યક્તિએ બૂટલેગર દિનેશ બાબુ ઝરિયાની બાતમી આપી હતી. આ અંગેની જાણ બૂટલેગર દિનેશ ઝરિયાને થઈ જતા દિનેશ ઝરિયાએ પોલીસના બાતમીદાર અર્જુન વર્મા પર છરી વડે જાનલેવા હુમલો કરી માર માર્યો હતો અને 70 હજાર રૂૂપિયાની માંગણી સાથે તેના ઘર પર પણ પથ્થરમારો કર્યો હતો. બૂટલેગર દિનેશ ઝરિયાએ પોલીસના બાતમીદાર અર્જુન વર્મા વિરુદ્ધ કરેલી આ દાદાગીરી સામે પોલીસ શું પગલાં લેશે એ જોવું રહ્યું.

- Advertisement -

બૂટલેગર દિનેશની અનેક ગુનાઓમાં સંડોવણી

દિનેશ બાબુ ઝરિયા નામનો બૂટલેગરની દારૂનાં ધંધા ઉપરાંત અનેક ગુનામાં સંડોવણી છે. દારૂના વેંચાણ ઉપરાંત નાના-મોટા હવાલાઓ લેવામાં અને મારામારી કરવામાં પણ દિનેશ ઝરિયાનું નામ જાણીતું છે. આ દિનેશ ઝરિયા ગેરકાનૂની કામ કરતો હોય તે અંગેની બાતમી રાજકોટના રામનગરમાં રહેતા અર્જુન વર્માએ પોલીસને કરતા દિનેશ ઝરિયાએ તેની ઉપર હુમલો કરી આંતકની બધી જ સીમાઓ ઓળંગી દીધી છે. શહેરમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવવા માટે પોલીસે દિનેશ ઝરિયા જેવા કુખ્યાત ગુનેગારોને કાયમ જેલનાં સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.

દિનેશ ઝરિયાએ ઋત્વિક લોઢાનાં ઈન્સ્ટા ઈંઉમાં અપલોડ કરેલી અર્જુન વર્માને માર મારતી રીલ્સ જોવા અહીં ક્લિક કરો… 

You Might Also Like

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહિલા પોલીસ સ્ટેશનનાં P.S.I. અલ્પા લાઠિયાને બચાવવા પોલીસનાં હવાતિયાં
Next Article FRCના નિયમોનો ફજેતો કરીને ફીમાં 20%નો સીધો વધારો…!!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેન્સરશિપ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
રૂ.10 હજારની પોતાના ખિસ્સામાંથી મરણ સહાય, વિદ્યાર્થીઓ માટે આજીવન મફત ઝેરોક્ષ અને મહિલાઓને મફત સિલાઈ તાલીમ
ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
ચૂંટણી પંચ સામે કૉંગ્રેસના આક્ષેપો ઉપજાવી કાઢેલાઃ મેયર નેહલ શુક્લ
કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?