By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    3 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    5 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    5 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    7 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    22 hours ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    22 hours ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    24 hours ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    24 hours ago
    વિમેન લીડર્સ : દેશની 117 મહિલા પાસે રૂ.39 લાખ કરોડની સંપત્તિ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    4 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    5 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    7 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માનવ મગજ સામે ટેકનોલોજીની હાર: વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને એક પણ પ્યાદા ગુમાવ્યાં વિના એઆઈ ટૂલને હરાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > માનવ મગજ સામે ટેકનોલોજીની હાર: વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને એક પણ પ્યાદા ગુમાવ્યાં વિના એઆઈ ટૂલને હરાવ્યું
સ્પોર્ટ્સ

માનવ મગજ સામે ટેકનોલોજીની હાર: વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને એક પણ પ્યાદા ગુમાવ્યાં વિના એઆઈ ટૂલને હરાવ્યું

Khaskhabar Editor
Last updated: 2025/07/14 at 12:15 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના દબદબા વચ્ચે ફરી એકવાર રમતજગતમાં સાબિત થઇ ગયું કે આજે પણ માનવ મગજ કમ્પ્યૂટર કરતાં પણ વધુ ઝડપી છે. ચેસની દુનિયામાં દરેક ફોર્મેટમાં પોતાની સર્વોપરિતા સાબિત કર્યા બાદ હવે વર્લ્ડ નંબર વન પ્લેયર નોર્વેના મેગ્નસ કાર્લસને ઓપનએઆઇની વાતચીત કરતી એઆઇ ચેટજીપીટીને એક મેચમાં હરાવીને સાબિત કરી દીધું હતુ કે, માનવીનું મન કેટલું શાર્પ છે.

આ મેચની ખાસ વાત એ હતી કે પાંચ વખતનાં વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને એક પણ પ્યાદા ગુમાવ્યાં નહતાં અને એઆઇને 53 ચાલમાં હાર માનવા મજબૂર થયું હતું.

- Advertisement -

ચેટજીપીટીને જણાવ્યું હતું કે તે ક્યાં ભુલ કરી
કાર્લસને એઆઈ વિશે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે તેને ખરેખર સારી શરૂઆત કરી હતી અને એક રસપ્રદ ચાલ રમી હતી, પરંતુ તે સારી રીતે રમ્યું ન હતું.” સાથે જ ચેટજીપીટીએ કાર્લસનની મજબૂત ટેકનિકની પ્રશંસા કરી હતી.

સ્ક્રીનશોટ શેર કરી જાણકારી આપી
કાર્લસને તેનાં વિરોધીના હાર માનવાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. કાર્લસને આ પોસ્ટને કેપ્શન આપ્યું છે: “હું ક્યારેક મુસાફરી કરતી વખતે કંટાળી જાઉં છું. સ્ક્રીનશોટમાં, ચેટજીપીટીને હાર સ્વીકારતા અને કહેતાં જોઈ શકાય છે કે “મારા બધા પ્યાદાઓ ચાલ્યા ગયા છે. તમે એક  પ્યાદા ગુમાવ્યો નથી. તમે તમારી વિજયી શરત પૂરી કરી… નક્કી કર્યા પ્રમાણે, હું હાર માનું છું. તમે ખૂબ જ સચોટ અને પદ્ધતિસર રમ્યાં છો.

- Advertisement -

કાસ્પારોવ: વર્લ્ડ ચેમ્પિયન જે કમ્પ્યુટરથી હારી ગયા હતાં
આ પહેલીવાર નથી જ્યારે માનવ અને કમ્પ્યુટર વચ્ચે ચેસબોર્ડ સ્પર્ધા થઈ હોય. રશિયન ખેલાડી ગેરી કાસ્પારોવે સૌપ્રથમ વખત 1994માં ચેસ જિનિયસ નામના સુપર કોમ્પ્યુટર સાથે રમત રમી હતી.

પ્રથમ વારમાં કોમ્પ્યુટરે કાસ્પારોવને હરાવ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે કોઈ કમ્પ્યુટરે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો હતો. બીજી મેચ ડ્રોમાં પરિણમી હતી. 1995માં આ કમ્પ્યૂટરને કાસ્પારોવે હરાવ્યું હતું.

વિેશ્વનાથન આનંદે હરાવ્યું કોમ્યુટરને
પાંચ વખતનાં વર્લ્ડ ચેમ્પિયન ભારતનાં વિશ્વનાથન આનંદે પણ સુપર કોમ્પ્યુટરને હરાવીને બધાને ચોંકાવી દીધાં હતાં. 1994માં કાસ્પારોવે ચેસની જિનિયસને હરાવી હતી, ત્યારે આનંદે પણ આ કમ્પ્યૂટરને હરાવ્યું હતુ. આ પછી, 1997માં આનંદે ફરીથી પોતાનું શાસન સ્થાપ્યું અને ડીપ બ્લુ સુપર કમ્પ્યુટરને હરાવ્યું હતું.

You Might Also Like

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ

ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ

કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

TAGGED: World Champion Carlsen defeated
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ભારત-ચીન સંબંધો સ્થિર થયા છે’: વિદેશ મંત્રી એસ. જયશંકરે ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તસવીરો શેર કરી
Next Article અમેરિકાની કેન્ટુકી ચર્ચમાં રાજ્યના સૈનિક પર ગોળીબાર કર્યા બાદ શંકાસ્પદે બે મહિલાઓની હત્યા કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

નવનિર્માણથી જંતર-મંતર સુધી : કોંગ્રેસના બેવડા ધોરણોનો ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
પરમાત્માથી વધારે કશું જ નથી
વાત કરવાનો યોગ્ય સમય
સમસ્યાઓ વધતી જાય છે, સેન્સ ઘટતી જાય છે…
જામનગર રોડ પર રહેતા માતા-પુત્રએ એસિડ પી, ખાણમાં પડતું મૂકી કર્યો સામુહિક આપઘાત
મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?