તલોદ અંબાજી ચોક માં 2 ઓક્ટોબર રે પૂજ્ય ગાંધી બાપુ ની151 મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ ના શ્રી પૂર્વ પ્રમુખ રંગુસિંહ સોલંકી તેમજ ડી.કે ઝાલા તથા અરવિંદભાઈ નીનામા તથા યુવા ગૃપ N.S.U ના સો કાયૅકરો ની ઉપસ્થિતિમાં ગાંધી જયંતી નિમિત્તે સુતર ની આંટી લગાવીને ફુલહાર પહેરાવી ગાંધી જયંતી ના કાર્યક્રમ સફળ બનાવ્યો હતો …….

રીપોટર :- જગદીશ સોલંકી સાબરકાંઠા.