By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    16 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    2 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    2 days ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    16 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    16 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    16 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    17 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    17 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    5 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    6 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ ક્લબમાંથી પ્રેરણા લઈ દરેક વ્યક્તિ સેવા કાર્યોનો સંકલ્પ કરે : વજુભાઈ વાળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ ક્લબમાંથી પ્રેરણા લઈ દરેક વ્યક્તિ સેવા કાર્યોનો સંકલ્પ કરે : વજુભાઈ વાળા
રાજકોટ

સરગમ ક્લબમાંથી પ્રેરણા લઈ દરેક વ્યક્તિ સેવા કાર્યોનો સંકલ્પ કરે : વજુભાઈ વાળા

Khaskhabar Editor
Last updated: 2025/04/14 at 5:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

સરગમ ક્લબની વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ રાજ્યપાલનું સંબોધન

આવનારા સમયમાં સરગમ ભવનનું બાંધકામ કરવાની ગુણવંતભાઈ ડેલાવાળાની જાહેરાત
સામાજિક અને રાજકીય અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ : સરગમ ક્લબના 2024 -25ના હિસાબને બહાલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

છેલ્લા 4 દાયકા કરતા પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવા પ્રવૃત્તિ કરતી અને છેવાડાના લોકોને લાભ પહોંચાડતી સામાજિક સંસ્થા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભામાં 2024 – 25 નાં વાર્ષિક હિસાબોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ સભામાં ગત વર્ષ દરમિયાન કરવામાં પ્રવૃતિઓનો ચિતાર આપવામાં આવ્યો હતો સાથોસાથ નવા વર્ષ દરમિયાન યોજાનારા કાર્યક્રમની માહિતી પણ આપવામાં આવી હતી. શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ વાર્ષિક સાધરણ સભામાં સૌએ એકીઅવાજે સેવા પ્રવૃતિની બિરદાવી હતી અને તમામ કમિટી મેમ્બર્સને અભિનંદન આપ્યા હતા.

આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપના પ્રમુખ માધવ દવે, ઉપરાંત શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડ, બિલ્ડર હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ કનેરિયા, શિવલાલભાઈ આદ્રોજા, , મુકેશભાઈ શેઠ, યોગેશભાઈ પુજારા, અનંતભાઈ ઉનડકટ, લલીતભાઈ રામજીયાણી, નાથાભાઈ કાલરીયા, પ્રતાપભાઈ પટેલ, રાકેશભાઈ પોપટ,રાજદીપસિંહ જાડેજા, જયસુખભાઈ ઘોડાસરા, ડી વી મહેતા, પ્રવીણભાઈ ધોળકિયા, દિનેશભાઈ અમૃતિયા, શિવલાલભાઈ રામાણી, વીનોદભાઇ પંજાબી સુરેશભાઈ વેકરીયા, દિલેશભાઇ પાબારી, સુરેશભાઈ વેકરીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, કૌશીકભાઇ સોલંકી, રમણીકભાઇ જ્સાણી, યોગીનભાઇ છનીયારા, શૈલેશભાઇ માઉ, મીતેનભાઇ મહેતા, કરશનભાઇ આદ્રોજા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, કાંતાબેન કથીરિયા, કાશ્મીરાબેન નથવાણી, અલ્પનાબેન ત્રિવેદી, ઉષાબેન પટેલ, કાન્તાબેન કથીરીયા, જયોતીબેન ટીલવા, જશુમતીબેન વસાણી, સુઘાબેન ભાયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સાધારણ સભાને સંબોધન કરતા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરગમ પરિવારના સભ્યોને સરગમની પ્રવૃત્તિમાંથી પ્રેરણા લઈને જુદા જુદા ક્ષેત્રે સેવા કાર્યો કરવા અનુરોધ કર્યો હતો. શિક્ષણ શાસ્ત્રી ગિજુભાઈ ભરાડે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આ સંસ્થાના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં ગુણવંતભાઈ ડેલાવાળાએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કહ્યું હતું કે તમે સરગમમાં એક રૂપિયો આપશો તો તે સવારૂપિયાનું વળતર આપે છે. ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે સરગમ ક્લબને રાજકોટનું નજરાણુ ગણાવી હતી. આ સાધારણ સભામાં ભાજપના શહેર પ્રમુખ ડોક્ટર માધવ દવે સરગમ ક્લબને રાજકોટ કે સૌરાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સર્વોત્તમ સંસ્થા ગણાવી હતી અને કહ્યું હતું કે સરગમની ટીમ સેવાની આહુતિ આપી રહી છે જે બિરદાવાલાયક છે. બિલ્ડર હરેશભાઈ લાખાણી એ પણ સરગમની પ્રવૃત્તિને બિરદાવી હતી. સરગમ ક્લબના ખજાનચી સ્મિતભાઈ પટેલે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી મળી હતી.

- Advertisement -

સામાન્ય સભાના પ્રારંભે સ્વાગત પ્રવચનમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, 2025-26 ના વર્ષમાં 13 હજારથી વધુ સભ્યો સરગમ પરિવારમાં જોડાયા છે. જેમાં જેન્ટ્સ કલબમાં 300, સીનીયર સીટીઝન કલબમાં 1300, લેડીઝ કલબમાં 2000, ચિલ્ડ્રન કલબમાં 2500, કપલ કલબમાં 4000 અને ઇવનિંગ પોસ્ટમાં 1200 સભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરગમ પરિવારમાં 1000 જેટલા ડોનર, મીડિયા, બેન્કર, સરકારી અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ છે. સરગમ કલબ 215 લોકોનો પગારદાર સ્ટાફ પણ ધરાવે છે.
તેમણે કહ્યું હતું કે, સરગમ કલબ દ્વારા વિવિધ ક્ષેત્રે અનેકવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. સરગમ ભવન ( જામટાવર રોડ ) કોમ્પ્યુટર સેન્ટરમાં 111 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. સરગમ ભવનમાં જ 81 વિદ્યાર્થીઓ હાર્મોનિયમ/ ગાયન, 113 કથ્થક, 45 ઓર્ગન, 73 ગીટાર, 16 ડ્રોઈંગ, 22 હિલીંગ, 62 ડાન્સ અને 218 બહેનો શિવણ શીખી રહ્યા છે.
જાગનાથ હેલ્થ કેર સેન્ટરમાં 250 લોકો જોડાયેલા છે. આ ઉપરાંત એવરેસ્ટ બિલ્ડીંગ લાયબ્રેરીમાં 44, મહિલા કોલેજ લાયબ્રેરીમાં 110 મહિલા અને 30 બાળકો, આમ્રપાલી લાયબ્રેરીમાં 40 બહેનો જોડાયેલી છે. જાગનાથ ચોક હેલ્થ કલબમાં 350, આમ્રપાલી હેલ્થ કલબમાં 667, સરગમ ભવનમાં 461 બહેનો, કેનાલ રોડ હેલ્થ કલબમાં 943 બહેનો અને નાગેશ્વર હેલ્થ કલબમાં 400 બહેનો જોડાયેલી છે.

કેનાલ રોડ મલ્ટીસ્પેશીયાલીટી સેન્ટરમાં ફિઝીયોથેરાપીમાં 1651, શિવણમાં 40, વેલનેસમાં 10 અને સેરજામમાં 42 લોકો જોડાયેલા છે. સરગમ દ્વારા સ્કુલનું સંચાલન પણ કરવામાં આવે છે.
સરગમ સંચાલિત ઇન્ડોર સ્ટેડીયમમાં પણ 1200થી વધુ લોકો જોડાયેલા છે. સરગમ દ્વારા હેમુગઢવી હોલ, રામનાથ પરા મુક્તિધામનું સંચાલન પણ કરવામાં આવે છે. આ ઉપરાંત એરપોર્ટ રોડ ઉપર રાહત દવાખાનામાં કુલ 48, 309 દર્દીએ લાભ લીધો હતો. કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ આરોગ્ય સેન્ટરમાં 1349 દર્દીઓ, નાગેશ્વર દવાખાનામાં 7967 દર્દીઓ, બ્રહ્મસમાજ આરોગ્ય સેન્ટરમાં 1861 દર્દીઓ, કુવાડવા રોડ આરોગ્ય સેન્ટરમાં 8712 દર્દીઓ અને કેનાલ રોડ આરોગ્ય સેન્ટરમાં 3467 દર્દીઓએ લાભ લીધો હતો.

ગુણવંતભાઈએ કહ્યું હતું કે, સરગમ લેડીઝ કલબમાં 10 ટ્રસ્ટી ઉપરાંત સલાહકાર સમિતિમાં 15 અને 60 કમિટી મેમ્બર્સ સેવા આપી રહ્યા છે. આવનારા સમયમાં જાગનાથ પ્લોટ વિસ્તારમાં 400 વાર પ્લોટ માં સરગમ ભવન બાંધવાનો સંકલ્પ છે જે દાતાઓના સહયોગથી પૂરો કરાશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જ્યોતિબેન રાજ્યગુરૂએ કર્યું હતું જયારે આભારવિધિ માલાબેન કુંડલીયાએ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, અલ્કાબેન કામદાર ગીતા બેન હીરાણી ડો અલ્કાબેન ધામેલિયા, છાયાબેન દવે ભરતભાઈ સોલંકી રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, અનવરભાઇ ઠેબા, મનમોહનભાઈ પનારા, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજા, ઘનશયામ ભાઇ પરસાણા, રમેશભાઇ અકબરી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દવાઓથી લઈ સ્વચ્છતા સુધીની સમસ્યાનો આક્ષેપ

TAGGED: Rajkot, Sargam Club, Vajubhai Wala
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૈન વિઝન દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ભાવભરી ઉજવણી
Next Article શિક્ષણએ દેશની સામાજિક, આર્થિક-રાજકીય ક્રાંતિની આધારશિલા છે: ભાનુબેન બાબરીયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?