By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    3 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    3 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    1 day ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    1 day ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    30 minutes ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    32 minutes ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    33 minutes ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    34 minutes ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    26 minutes ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    3 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    1 day ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    1 day ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 day ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 day ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:34 PM
Khaskhabar Editor 2 minutes ago
Share
4 Min Read
SHARE

ચમત્કારો અને સંપ્રદાય વિના અમર બનેલા મહાત્માની પ્રેરણાદાયી ગાથા

ભવિષ્યમાં સંતને ભગવાન બનાવી મંદિરોમાં પૂજવા પાછળ ચમત્કારો ઘડાય છે, પણ પુનિત મહારાજે કોઈ પંથ સ્થાપ્યા વિના ભક્તિનો સાચો રાહ ચીંધ્યો

- Advertisement -

ભારત સંતોની ભૂમિ છે. અગાઉ પણ સંતો વિષે હું લખી ચૂક્યો છું. પણ આજે વાત કરવી છે ગુજરાતના એક એવા સંતની જેની સંધર્ષકથા ખરેખર વાચવા જેવી છે. એમના પર પુસ્તક લખનાર પણ એવા જ ગુજરાતના લોકપ્રિય મહાત્મા સ્વામી સચ્ચીદાનંદ જ છે. તેમનું તાજેતરમાં જ એક નવું દળદાર પુસ્તક આવ્યું છે. પુસ્તકનું નામ છે – સંત પુનિતનો જીવનસંઘર્ષ.
લેખક શરૂઆતમાં જ જણાવે છે કે બે પ્રકારની કથાઓ પ્રભાવશાળી હોય છે. એક તો સંઘર્ષ કથા અને બીજી કરુણકથા. આ બે કથાઓ સિવાય અન્ય કથાઓ બહુ પ્રભાવશાળી હોતી નથી.
સંત પુનિત મહારાજનો જન્મ 19મે 1908માં જુનાગઢમાં થયો હતો. તેમનું બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. તેમનું સમગ્ર જીવન અતિ સંઘર્ષમય વીત્યું. ધાર્મિક ક્ષેત્રમાં મહાનમાં મહાન વ્યક્તિની પ્રસિધ્ધી એક પેઢીમાં સમાપ્ત થઈ જાય છે. ભાગ્ય જ વધીને 2-3 પેઢી સુધી ચાલે છે. લાંબા સમય સુધી એવા જ વ્યક્તિઓ યાદ રહે છે જેણે પંથ કે સંપ્રદાયની સ્થાપના કરી હોય. આવો સંપ્રદાય કે પંથ જ એવા સંત-મહાત્માને અમર કરી દેતા હોય છે. ભવિષ્યમાં તેને સંત કે ગુરુમાંથી ભગવાન બનાવી મંદિરોમાં પૂજવામાં આવે છે. આવી પૂજાનું મુખ્ય આકર્ષણ તેમની સાથે જોડાયેલા ચમત્કારો બની જતા હોય છે. આવા ચમત્કારો મોટે ભાગે ઘડેલા હોય છે. વાસ્તવિકતા સાથે એ ચમત્કારોને ખાસ સંબંધ હોતો નથી. ગુજરાતની પ્રજા ચમત્કાર પ્રેમી છે. એટલે જ્યાં ચમત્કારો દેખાય ત્યાં ભક્તોની મોટી ભીડ જામે છે.
પરંતુ પુનિત મહારજ આ બધાથી અલગ હતા. તેમણે કોઇ પંથ કે સંપ્રદાયની સ્થાપના કરી નથી. તેમણે માત્ર ભગવાનને પૂજય માનીને ભજનો લખ્યા અને ઠેર-ઠેર આખ્યાનો કર્યાં. આ માટે તેનો કોઈ નાણાં લેતા નહીં. નાની-મોટી નોકરી કરીને પોતાનું જીવન ચલાવતા. આજીવન ભાડાના ઘરમાં જ રહ્યા. પોતાની જૂની સાઇકલ પર અમદાવાદની પોળે-પોળે ફરીને ભજનો સંભળાવતા રહ્યા.
તેમણે જ જનકલ્યાણ માસિક શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. જે આજે પણ ગુજરાતનું શ્રેષ્ઠ ધાર્મિક મેગેઝિન છે. તેઓ ઇચ્છતે તો ભગવાનના નામે કથાઓ કે અન્ય વીધીઓ કરી અઢળક સંપત્તિ ભેગી કરી શક્યા હોત, પણ તેઓ માનતા કે ભગવાનના નામનો ઉપયોગ કરી સંપત્તિ ભેગી કરી શકાય નહીં. તેમણે રચેલા યાદગાર ભજનો અને આખ્યાનોમાંથી મળેલી ભેટો કે રકમ પણ તેમણે સમાજસેવાના કાર્યમાં જ વાપરી નાખી હતી. તેમણે જીવનમાં ખૂબ કપરો સમય જોયો હતો. ભૂખનું દર્દ વેઠ્યું હતું. તેથી તેમણે ભાખરીદાન જેવું લોકસેવાનું કાર્ય પણ શરૂ કરાવ્યું હતું.
ભક્તોના આગ્રહથી તેમણે મણીનગરમાં આશ્રમ બનાવ્યો હતો, પણ એક દિવસ પણ તે આશ્રમમાં તેઓ રહ્યા નહીં. તેનું ટ્રસ્ટ બનાવી ત્યાંથી નીકળી ગયા. ત્યાં તેઓ અનેક જનકલ્યાણની પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા. સ્વામી સચ્ચીદાનંદે આવા મહાન સંત ઉપર પુસ્તક લખ્યું છે. તે વાચકોએ ખાસ વાચવું રહ્યું. સ્વામીજીના કહેવા મુજબ આપણે ઘણા વ્યક્તિઓને તેમના મૃત્યુ ઉપરાંત પદ્મ પુરસ્કારો આપ્યા છે. સંત પુનિત મહારાજ પણ એને લાયક છે અને તેમને આ પુરસ્કાર ચોક્ક્સ મળવો જોઇએ. તેમના લખેલા અનેક ભજનો આજે પણ પ્રસિધ્ધ છે. તેઓ માત્ર 54 વર્ષની ઉમરે દેહ ત્યાગ કરી સ્વર્ગવાસી થયા.

You Might Also Like

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે

કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે પત્ની અને પ્રેમીએ કરેલી પતિની હત્યાનો ગુનો નોંધાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
Author

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?