By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    9 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    7 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    7 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    7 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    8 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
સ્પોર્ટ્સ

IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન

Khaskhabar Editor
Last updated: 2026/03/17 at 1:30 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

 IPL 2026 પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ના ડ્રેસિંગ રૂમમાં એક મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી શકે છે, કારણ કે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ ક્યારે ટીમમાં જોડાશે તે હજુ સ્પષ્ટ નથી.

અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે SRHનો કેપ્ટન 

- Advertisement -

સૂત્રોના જણાવ્યા પ્રમાણે SRH મેનેજમેન્ટે આ મુદ્દે આંતરિક ચર્ચા કરી છે અને કિશનને સૌથી મજબૂત વિકલ્પ માનવામાં આવ્યો છે. જો કમિન્સ શરૂઆતની મેચો ચૂકી જાય છે, તો કિશન ટીમની કેપ્ટનશીપ સંભાળી શકે છે. રસપ્રદ વાત એ છે કે, આ સિઝનમાં અભિષેક શર્માને વાઈશ-કેપ્ટનની ભૂમિકા સોંપવામાં આવી શકે છે.

27 વર્ષીય કિશન હાલમાં પોતાના કરિયરના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપ 2026માં તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયા માટે હીરો તરીકે ઉભરી આવ્યો હતો. ટોપ ઓર્ડરથી લઈને નંબર 3 સુધી, તેણે દરેક ભૂમિકામાં પોતાને સાબિત કર્યો, ખાસ કરીને જ્યારે સંજુ સેમસનની વાપસી પછી બેટિંગ ઓર્ડરમાં ફેરફાર થયો.

IPL રેકોર્ડ

- Advertisement -

– IPLમાં કિશનનો રેકોર્ડ તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.

– 119 મેચોમાં 2998 રન, એવરેજ: 29.10,  સ્ટ્રાઈક રેટ: 137.64

– 1 સદી, 17 અડધી સદી, 288 ચોગ્ગા, 134 છગ્ગા

– વિકેટ પાછળ પણ યોગદાન- 59 કેચ અને 5 સ્ટમ્પિંગ

IPL 2025માં જ્યારે SRHએ તેને 11.25 કરોડમાં ખરીદ્યા, ત્યારે તેણે 14 મેચમાં 354 રન બનાવ્યા, જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ હતી. તેનો સ્ટ્રાઈક રેટ 152.58 હતો,  જે તેના આક્રમક અંદાજને દર્શાવે છે.

વર્લ્ડ કપ જીતમાં ભજવી મોટી ભૂમિકા

– T20 વર્લ્ડ કપ 2026માં કિશને ભારતની ટાઈટલ જીતમાં મહત્ત્વપૂર્મ ભૂમિકા ભજવી છે.

– 9 ઈનિંગ્સમાં 317 રન, એવરેજ: 35.22, સ્ટ્રાઈક રેટ: 193+

– 3 અડધી સદી (ફાઈનલમાં પણ એક)

– ફાઈનલમાં તેની ઈનિંગ્સે ભારતની જીતનો પાયો નાખ્યો અને તેને ટુર્નામેન્ટના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાં સામેલ કરી દીધો.

જીત બાદ શું બોલ્યો ઈશાન કિશન?

ટાઈટલ જીત્યા બાદ કિશને કહ્યું કે, ‘ટીમની જીત આખા દેશ માટે ખાસ છે. અમે આવી જ રીતે રમતા રહેવા માગીએ છીએ અને જીતતા રહેવા માગીએ છીએ. મારું પ્રદર્શન યુવાઓ માટે પ્રેરણા બને, એ જ પ્રયાસ રહે છે.’

SRH માટે નવી શરૂઆત?

જો કિશનને કેપ્ટનશીપ મળે, તો તે SRH માટે એક એક નવી શરૂઆત સાબિત થઈ શકે છે. તેની આક્રમક બેટિંગ આત્મવિશ્વાસ અને તાજેતરનું ફોર્મ ટીમને એક અલગ ઓળખ આપી શકે છે.

હવે બધાની નજર કમિન્સ ક્યારે ટીમમાં જોડાય છે તેના પર છે, પરંતુ હાલમાં કિશન SRHની કમાન સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર નજર આવી રહ્યો છે.

You Might Also Like

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેટ્રોલિયમ પદાર્થો કેમ ‘બ્લેક ગોલ્ડ’ તરીકે ઓળખાય છે? જાણો તેના પ્રકાર અને ઉપયોગો
Next Article અહંકાર નડ્યો! ટ્રમ્પની આ 5 મોટી ભૂલોને કારણે ઈરાન યુદ્ધમાં ખરાબ રીતે ફસાયું અમેરિકા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
સ્પોર્ટ્સ

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?