By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    2 days ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    2 days ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    2 days ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    2 days ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    4 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા
રાજકોટ

રોમાંચક મેચનો આનંદ માણવા પ્રેક્ષકો ઉમટ્યા

Khaskhabar Editor
Last updated: 2026/04/20 at 4:42 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
4 Min Read
SHARE

દિપક બહુકીયાની વિસ્ફોટક બેટિંગ: માત્ર 17 બોલમાં 62 રન ફટકારી કેશવ કેમ્પના બોલરોને ધોઈ નાખ્યા : બાલાજી ક્લબ-છ9 ટીમની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

11મા દિવસના 4 મેચના પરિણામ 

- Advertisement -

બાલાજી ક્લબ રાજકોટ Vs જેન્યુઈન-XI મોરબી

ટૂર્નામેન્ટની મહત્વની મેચમાં બાલાજી ક્લબના સ્ટાર પ્લેયર શૌર્ય સાણંદિયાએ બોલિંગમાં તરખાટ મચાવ્યો હતો. તેમણે માત્ર 18 રન આપીને 5 મહત્વની વિકેટો (પંજો) ઝડપી લઈને મોરબીની ટીમને 39 રન પર જ ધરાશાયી કરી દીધી હતી. બાલાજી ક્લબે આ મેચ જીતી લઈને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. શૌર્ય સાણંદિયાને શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ અપાયો હતો.

બાલાજી ક્લબ રાજકોટ Vs જય ગુરુદેવ ઇલેવન

- Advertisement -

દિવસની પ્રથમ મેચમાં બાલાજી ક્લબે નિર્ધારિત 10 ઓવરમાં 129 રનનો જંગી સ્કોર ખડક્યો હતો. સૂર્ય સાનંદ અને શકીલ સંજાદની આક્રમક બેટિંગ સામે જય ગુરુદેવ ઇલેવનની ટીમ 104 રન જ બનાવી શકી હતી. ઓલરાઉન્ડર દેખાવ બદલ સૂર્ય સાનંદને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો.

રામદેવ XI Vs મયૂર XI ગોરાણા

પોરબંદરની મયૂર ઇલેવન ગોરાણાએ પ્રથમ બેટિંગ કરતા વસીમ બલોચના 35 રનની મદદથી 94 રન બનાવ્યા હતા. જવાબમાં રામદેવ ઇલેવન તરફથી રવિ મકવાણા અને નીલેશ રાજપૂતે અંતિમ ઓવરોમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવીને ટીમને વિજય અપાવ્યો હતો. સાગરને તેની ધારદાર બોલિંગ બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ આપવામાં આવ્યો હતો.

રામદેવ XI Vs માર્વેલ-A

દિવસની અંતિમ મેચમાં રામદેવ ઇલેવને 111 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી માર્વેલ-અની ટીમે છેલ્લી ઓવર સુધી લડત આપી હતી, પરંતુ રામદેવ ઇલેવને માત્ર 1 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. નીરવ રામાણીને તેના શાનદાર પ્રદર્શન બદલ ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

12મા દિવસના 4 મેચના પરિણામ 

એકતા XI Vs  કેશવ કેમ્પ

આ મેચમાં એકતા ઇલેવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી ટૂર્નામેન્ટનો અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર 207 રન બનાવ્યો હતો. દિપક બહુકીયાએ માત્ર 17 બોલમાં 62 રન ફટકારીને મેદાનના ચારેય ખૂણે છગ્ગા ફટકાર્યા હતા. કેશવ કેમ્પની ટીમ આ રન ચેઝમાં માત્ર 57 રન જ બનાવી શકી હતી. દિપક બહુકીયાને તેમના વિસ્ફોટક પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ અપાયો હતો.

R9 Vs સી.એસ.કે. લાયન્સ

પ્રથમ બેટિંગ કરતા છ9 એ 10 ઓવરમાં 97 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સી.એસ.કે. લાયન્સ તરફથી અભિષેકે 39 રન બનાવી જીતની આશા જગાડી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં 10 રનની જરૂર હોવા છતાં રાજબા પરમારની શાનદાર બોલિંગને કારણે ટીમ 2 રન ટૂંકી પડી હતી. રાજબા પરમારને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યા હતા.

સંત કૃપા XI Vs એકતા XI

સંત કૃપા ઇલેવને પ્રથમ બેટિંગ કરતા માત્ર 68 રન બનાવ્યા હતા. એકતા ઇલેવનના ઓપનર બેટ્સમેન જાફર તલસાણીયાએ માત્ર 18 બોલમાં 49 રનની આક્રમક ઇનિંગ રમીને પાંચમી ઓવરમાં જ ટીમને વિજય અપાવ્યો હતો. જાફરને શાનદાર બેટિંગ બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

પવનપુત્ર XI Vs માર્વેલ-B

પવનપુત્ર ઇલેવને લડાયક બેટિંગ કરતા 87 રન બનાવ્યા હતા. માર્વેલ-ઇ એ આ લક્ષ્યાંકને સંયમપૂર્વક બેટિંગ કરીને હાંસલ કરી લીધો હતો અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. મીત પુરોહિતને તેમના ઓલરાઉન્ડર દેખાવ બદલ ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ મળ્યો હતો.

You Might Also Like

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી 39 રનમાં ઓલઆઉટ, બાલાજી ક્લબ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં : શૌર્યએ 5 વિકેટ ઝડપી
Next Article રાજકોટમાં 23 એપ્રિલથી ‘ગૌધામ શિવ કથા મહોત્સવ’નો ભવ્ય પ્રારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?