ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ખાસ ખબર, ઉમિયા મોબાઇલ, ટગજ પરફ્યુમ, આઇ.કે.સિલેકશન, એપસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા
રોમાચંક મેચ નિહાળી ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓની પ્રશંસા કરી
- Advertisement -
ખાસ ખબર કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રાંત અધિકારી અજયસિંહ જાડેજા (મામલતદાર ઓફિસ), કલાપીભાઈ ભગત (ખાસ ખબર ડિરેક્ટર), જયદિપસિંહ જાડેજા(કોઠારિયાના ઠાકોર સાહેબ), દેવેન્દ્રસિંહ જાડેજા(વિરપુરના ઠાકોર સાહેબ), હરિભાઈ ચૌહાણ, મનસુખભાઈ સાવલીયા, રમેશભાઈ અકબરી, ઉધોગપતિ યોગીનભાઈ છનીયારા, હિરેનભાઇ ગજ્જર, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા, શૌરકર્મ ધંધાદાર સમિતિના ઉપપ્રમુખ સચીનભાઈ પરમાર, ખજાનચી લલિતભાઈ પરમાર, કારોબારી સભ્ય તરૂણભાઈ પરમાર, હિતેષભાઇ ખોરજા, પરેશભાઈ જોટાગીયા અને સતિષભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પુષ્પરાજસિંહ જાડેજા, જયેશભાઇ રાજપૂત અને અલ્લાઉદીનભાઇ કારીયાણીયા ખાસ હાજર રહ્યા હતા. ‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.



