By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    24 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    13 minutes ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    21 minutes ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    27 minutes ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    2 hours ago
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    2 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    2 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!
રાષ્ટ્રીય

સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!

Khaskhabar Editor
Last updated: 2026/07/01 at 1:00 PM
Khaskhabar Editor 2 hours ago
Share
3 Min Read
SHARE

કેતન અગ્રવાલની હત્યા બાદ લોહાગઢ કિલ્લા પર આવતા પ્રવાસીની સંખ્યામાં એકાએક વધારો

લોહાગઢ કિલ્લામાં પ્રવાસીઓ કેતન અગ્રવાલની હત્યા થઈ તે જગ્યા જોવા ઉમટી પડ્યા

- Advertisement -

કેતન અગ્રવાલની ચર્ચા ફક્ત મહારાષ્ટ્ર જ નહીં પરંતુ આખા દેશમાં થઈ રહી છે. કેતનની ભાવિ પત્ની સિયા ગોયલ અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ કેતનને પુણેના ખૂબ જ પ્રસિદ્ધ લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારીને હત્યા કરી નાખી હતી. આ કેસ ચર્ચામાં આવ્યા બાદ લોહાગઢ કિલ્લાની પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે કેતન અગ્રવાલની હત્યા બાદ આ કિલ્લા પર આવતા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

કેતન અગ્રવાલની હત્યા બાદ કિલ્લામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો તો થયો જ છે, તેની સાથે સાથે લોકોમાં એ જગ્યા જોવાની ઉત્સુકતા પણ વધી ગઈ છે જ્યાંથી કેતનને ધક્કો મારવામાં આવ્યો હતો. કિલ્લા પર આવતાની સાથે જ પ્રવાસીઓ ત્યાં હાજર અન્ય પ્રવાસીઓ અને સિક્યોરિટી ગાર્ડને એક જ સવાલ પૂછી રહ્યા છે કે, સિયાએ કેતનને ધક્કો માર્યો હતો એ જગ્યા કઈ છે? એ જગ્યાને લોકો હવે ‘સિયા પોઇન્ટ’ તરીકે ઓળખવા લાગ્યા છે. સ્થાનિકોના દાવા પ્રમાણે કેતન અગ્રવાલની હત્યા બાદ અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો થઈ ગયો છે.

દર વર્ષે લોહાગઢ કિલ્લાને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે. સામાન્ય રીતે રજાઓના દિવસોમાં અહીં દરરોજ ચારથી પાંચ હજાર લોકોની ભીડ જોવા મળે છે. જોકે, કેતન અગ્રવાલનો કેસ સામે આવ્યા બાદ અહીં સામાન્ય દિવસોમાં પણ લોકોની એટલી જ ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ‘સિયા પોઈન્ટ’ પ્રત્યે લોકોનું આકર્ષણ ખૂબ જ વધ્યું છે.

- Advertisement -

લોહાગઢ વિસાપુર વિકાસ મંચના સચિન ટેકાવડેએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે, “ઐતિહાસિક અને પવિત્ર એવા લોહાગઢ કિલ્લા પર હત્યાનો જે બનાવ બન્યો છે તે ખરેખર આઘાતજનક અને કમનસીબ વાત છે. જે રીતે લોહાગઢ કિલ્લા વિશે સોશિયલ મીડિયામાં મીમ્સ અને જોક્સ ફરતા થયા છે તે એનાથી પણ વધારે ખતરનાક છે.”

મહારાષ્ટ્રનો લોહાગઢ કિલ્લો: 2000 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ

2000 વર્ષ જૂનો ઇતિહાસ – લોહાગઢ કિલ્લો સહ્યાદ્રીની પહાડીઓમાં આવેલો છે, જેનો મતલબ લોખંડનો કિલ્લો એવો થાય છે. લોહાગઢ કિલ્લો પુણેના લોનાવાલા નજીક આવેલો છે. આ કિલ્લો ટ્રેકિંગ ડેસ્ટિનેશન તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. કિલ્લો 2000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. કિલ્લાનો શરૂઆતી પાયો સાતવાહન કાળમાં નાખવામાં આવ્યો હતો પણ લોહાગઢ કિલ્લાનો દબદબો મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક અને સૌથી લોકપ્રિય શાસકોમાંથી એક એવા છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં વધ્યો હતો. શિવાજીના રાજમાં આ કિલ્લો રાજ્યના ડિફેન્સિવ નેટવર્કનો એક મહત્ત્વનો ભાગ બની ગયો હતો. લોહાગઢ કિલ્લો મહારાષ્ટ્રના માવલ વિસ્તારમાં આવેલો છે. આ લોનાવલાથી લગભગ 11 કિ.મી. અને પુણેથી 60 કિ.મી. દૂર છે. આ સ્મારક સુધી પહોંચવા માટે સૌથી સરળ માલવલી રેલવે સ્ટેશન છે.

You Might Also Like

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા

સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
Next Article સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
સમલેંગિક સંબંધોથી કંટાળી વ્યંઢળની હત્યા કરી લાશ શાપર પાસે ફેંકી દીધી હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાષ્ટ્રીય

આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?