વિસાવદર પોલીસ સ્ટેશનમાં તા.22/01/2024 ના રોજ અયોધ્યા ખાતે યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સબબ તા.18 ગુરુવાર સાંજે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરેલ હતું જેમાં દરેક જ્ઞાતીના તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિસાવદર પીએસઆઇ સાથે હાજર રહેલ તમામ આગેવાનોએ ચર્ચાઓ કરી હતિ
વિસાવદર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ
Follow US
Find US on Social Medias