By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    23 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    22 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    22 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    22 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    22 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાયબર ક્રાઈમના અનેક ફ્રોડ: કુરિયર-લોનના નામે છેતરપિંડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સાયબર ક્રાઈમના અનેક ફ્રોડ: કુરિયર-લોનના નામે છેતરપિંડી
ગુજરાતરાજકોટ

સાયબર ક્રાઈમના અનેક ફ્રોડ: કુરિયર-લોનના નામે છેતરપિંડી

Khaskhabar Editor
Last updated: 2023/09/11 at 4:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

બેન્ક ખાતામાંથી ઉપડી ગયેલી રકમને પોલીસે પરત અપાવી

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં સાયબર ફ્રોડનાં બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે લોકોમાં આ અંગે જાગૃતિ આવતા છેતરપિંડીનો ભોગ બનનાર લોકો પોલીસમાં ફરિયાદ કરતા થયા છે. જેમાં પણ સાયબર હેલ્પલાઇન 1930નો ઉપયોગ સૌથી વધુ લોકો કરી રહ્યા છે, ત્યારે વધુ 4 કિસ્સાઓમાં પોલીસ દ્વારા કુરિયર-લોનના નામે ઓનલાઇન લિંક પર ક્લિક કરાવી છેતરપિંડી તેમજ બેંક ખાતામાંથી ઉપડી ગયેલી રકમને પરત અપાવામાં આવી હતી. પ્રથમ બનાવની વાત કરીએ તો, એક અરજદારના બેંક ખાતામાથી 38,649 રુપિયા તેઓની જાણ બહાર ઉપડી ગયેલા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભોગ બનનારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફોન કરી પોતાના સાથે બનેલા બનાવની હકીકત વાળી અરજી કરી હતી. આ અરજીની તપાસ ઇ ડીવીઝન પોલીસ મથક ખાતે મોકલવામાં આવેલા જેથી સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ કરતા અરજદારના બેંક ખાતામાંથી રકમ એમેઝોન પે થયેલી હોય જે તમામ રકમ અરજદારના બેંક ખાતામાં પરત કરાવ્યા હતા.

- Advertisement -

બીજા બનાવમાં અરજદારની ઓનલાઇન ટ્રાજેક્શનથી ફ્રોડમાં ગયેલી રકમ 39,996 પરત આપવામાં આવી હતી. જેમાં અરજદારને એરટેલ કંપનીના સીમકાર્ડમાં ઇન્ટરનેટનું ઓનલાઇન રીચાર્જ કરવાનું હોય એરટેલ કંપનીની એપ્લિકેશનમાંથી રૂ.666નું રિચાર્જ કરાવ્યું હતું. જોકે રકમ ડેબિટ થવા છતાં ઈન્ટરનેટ શરૂ નહોતું થયું. આ અંગે એરટેલ કંપનીની રાજકોટની ઓફીસનો રૂબરૂ સંપર્ક કરી કમ્પ્લેન કરી હતી. જોકે બીજા દિવસે અરજદારને અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. જેમાં આ રકમ રીફંડ કરવાનું કહી એકાઉન્ટ અને ઈટટ નંબર સહિતની વિગતો ફોન કરનારે મેળવી હતી. આ પછી અરજદારના ખાતામાંથી 49,356 ઉપડી ગયા હતા. જે ફ્રોડ થયેલી રકમમાંથી પોલીસે રૂ 39,996 પરત કરાવ્યા હતા.

લોનના ચાર્જ ભરવાનું કહી 54 હજાર ભરાવ્યા
ત્રીજા બનાવમાં અરજદારે ઓનલાઇન લોન લેવા માટે ગુગલમાથી નંબર સર્ચ કરતા સામેવાળા એ અરજદારને લોનના અલગ અલગ ચાર્જ ભરવા કહી 54,000 ભરાવ્યાં હતા. આ અંગેની ફરિયાદ મળતા સામેવાળાના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા હતા, ત્યારબાદ નામદાર કોર્ટનો હુકમ મેળવી આરોપીના અલગ અલગ ખાતામાંથી કુલ 33,970 અરજદારના ખાતામાં કોર્ટ હુકમ દ્વારા પરત અપાવ્યા હતા.

કુરિયરના નામે છેતરપિંડી: 63 હજાર ઉપડી ગયા
ચોથા બનાવમાં તમારૂ કુરીયરમાં પાર્સલ આવેલું છે તેમ જણાવી મેસેજમાં લીંક મોકલી 63,000 ઓનલાઇન ઉપાડી લેવાયા હતા. અરજદાર ચંદ્રેશભાઇ વિનોદભાઇ જોટંગીયાને તેમની સાથે ફ્રોડ થયાનું જણાતા 1930માં કોલ કરી પોતાની ઓનલાઇન અરજી નોંધાવી હતી. જે અરજીના કામે ઊંડાણપૂર્વક તપાસ કરી સામેવાળાના ફ્રોડ એકાઉન્ટમાં રકમ હોલ્ડ કરાવી અરજદારની ગયેલ રકમમાંથી રૂ 50,000 પરત અપાવ્યા હતા.

- Advertisement -

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: courierloans, CYBERCRIME, Rajkot, SeveralFrauds
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ S.T. વિભાગને થઇ અધધધ… આવક
Next Article જૂનાગઢ SP હર્ષદ મેહતા દ્વારા રિક્ષા સહિત વાહનોની મેગા ડ્રાઈવ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?