By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    7 minutes ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    16 minutes ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 hour ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    1 day ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    1 day ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેબીનો અદાણી તપાસ રીપોર્ટ સુપ્રિમ કોર્ટ પેનલને સોંપાયો, શું અદાણીને ક્લીનચીટ મળશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સેબીનો અદાણી તપાસ રીપોર્ટ સુપ્રિમ કોર્ટ પેનલને સોંપાયો, શું અદાણીને ક્લીનચીટ મળશે?
ખાસ-ખબરરાષ્ટ્રીય

સેબીનો અદાણી તપાસ રીપોર્ટ સુપ્રિમ કોર્ટ પેનલને સોંપાયો, શું અદાણીને ક્લીનચીટ મળશે?

Khaskhabar Editor
Last updated: 2023/04/05 at 12:39 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ખૂદ સેબીનાં વડા માધુરીપુરી બુચે પેનલ સમક્ષ પેશ થઈને વિસ્તૃત પ્રેઝન્ટેશન પેશ કર્યાનો નિર્દેશ

અદાણીના વ્યવહારો વિદેશી કંપનીઓ એફઆઈઆઈ હોલ્ડીંગ, હિંડનબર્ગ રીપોર્ટ બાદના શેરબજારના ટ્રાન્ઝેકશન સહિતની વિગતો સાથેનો રિપોર્ટ અપાયો

- Advertisement -

અદાણી ગ્રુપમાં ગેરરીતિનાં આક્ષેપો બાદ કોર્પોરેટથી લઈને રાજકારણ સુધીનાં તીવ્ર પ્રત્યાઘાતો હજૂ શાંત થયા નથી ત્યારે સર્વોચ્ચ અદાલતે નિયુકત કરેલી છ સભ્યોની સમિતિ સમક્ષ પેશ થઈને શેરબજાર નિયમનકાર સેબીના વડાએ વિસ્તૃત રિપોર્ટ પેશ કર્યો છે.આ ઘટનાક્રમને ઘણો મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. સેબીના વડા માધવીપુરી બુચ સુપ્રિમ કોર્ટ સમક્ષ રૂબરૂ પેશ થયા તે મહત્વનું છે અન્યથા સામાન્ય રીતે જરૂરીયાત વિના રૂબરૂ હાજર થતા નથી. સર્વોચ્ચ અદાલતે સેબીને તપાસ કરવાની સુચના આપી જ હતી.

સાથોસાથ પેનલને પણ જરૂરી માહિતી-વિગતો આપવાની તાકીદ કરી હતી. સુત્રોના કહેવા પ્રમાણે સેબી વડાએ સુપ્રિમ કોર્ટ નિયુકત પેનલ સમક્ષ અદાણીની તપાસ અંતર્ગત વિસ્તૃત પ્રેઝન્ટેશન પેશ કર્યું હતું. અદાણી ગ્રુપની લીસ્ટેડ તથા ખાનગી કંપનીમાં તથા તેના વ્યવહારો વિશેની માહીતી આપવામાં આવી હતી. આ સિવાય અદાણી ગ્રુપની વિદેશી કંપનીઓ,વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરોનુ ગ્રુપ કંપનીઓમાં રોકાણ ફલોટીંગ સ્ટોક વગેરે વિગતો પણ રજુ કરવામાં આવી હતી.

- Advertisement -

સેબી વડા દ્વારા 2007 માં લાગુ કરાયેલા શોર્ટ સેલીંગ (માથે વેચાણ)ના નિયમના અમલ તથા વૈશ્વીક સ્તરે અપનાવાતી નીતિની પણ જાણકારી રજુ કરી હતી. અમેરિકી રીસર્ચ કંપની હિંડનબર્ગનાં સ્ફોટક રીપોર્ટ બાદ સેબીએ શેરબજારો પાસેથી અદાણી ગ્રુપની કંપનીઓનાં શેરોની ખરીદી વેચાણની આંકડાકીય માહિતી મેળવી જ હતી. રીપોર્ટના આધારે ભાવમાં તોફાન સર્જવા કોર્ટેલ સક્રિય હતી કે કેમ તે ચકાસવા આ પ્રક્રિયા કરવામાં આવી હતી. હિંડનબર્ગે રીપોર્ટમાં એવુ જાહેર કર્યું જ હતું કે તેના દ્વારા અદાણી ગ્રુપનાં અમેરીકી ટ્રેંડેડ બોન્ડ તથા વિદેશોમાં ટ્રેંડ થતાં ડેરીવેટીવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટમાં માથે વેચાણ કર્યું છે.

સુત્રોના કહેવા પ્રમાણે સેબી વડા દ્વારા અદાણી ગ્રુપ મામલે તપાસ માટે કોર ટીમની રચના કરી હતી. હિંડનબર્ગે રીપોર્ટ પહેલા કે પછી શેરબજારનાં વ્યવહારોમાં કોઈ ગરબડ છે કે કેમ તે ચકાસવાની સુચના આપવામાં આવી હતી. સુપ્રિમ પેનલને જરૂરી માહીતી આપવા તથા સહયોગ કરવા પણ કહેવાયું હતું. અદાણી સામેનાં હિંડનબર્ગ રીપોર્ટ બાદ અદાણીના શેરોમાં અભુતપુર્વ કડાકાને ધ્યાને રાખીને ભારતીય મૂડીબજારને મજબુત બનાવવા તથા ઈન્વેસ્ટરોની સુરક્ષાના પગલા સુચવતા સુપ્રિમ કોર્ટે પેનલ નિયુકત કરી હતી બે માસમાં તપાસ રીપોર્ટ આપવા કહ્યું હતું.

 

You Might Also Like

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ

રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!

કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી

TAGGED: ADANIGROUP, investigationreport, sebi, supremecourt
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હનુમાન જયંતી પર ખાસ રીતે કરો વ્રત, જાણો પૂજા વિધિ અને નિયમો
Next Article ગુજરાતનાં ખાનગી બંદરે ચીનના નાગરિકોનો દબદબો: સુબ્રમણ્યમ સ્વામીનો ખુલાસો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક
ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ
ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?