By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 hours ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 hours ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    4 hours ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    1 day ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    29 minutes ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    39 minutes ago
    મમતા બેનરજીની TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’!
    4 hours ago
    દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ
    4 hours ago
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    4 hours ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    1 day ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    2 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 hours ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 day ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!
રાજકોટ

કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!

Khaskhabar Editor
Last updated: 2026/06/03 at 4:36 PM
Khaskhabar Editor 31 minutes ago
Share
3 Min Read
SHARE

રાજકોટના મેયર નેહલ શુકલએ બ્રિજની મુલાકાત લેતા પોલ ખૂલી

કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકાર્યા બાદ અંતે બ્રિજ પર વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઈન નાખવાની કામગીરી શરૂ કરાઇ

- Advertisement -

કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ હોલ્ડ કરાયું અને તાકીદે સુધારો કરવા માટેની નોટિસ ફટકારી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટવાસીઓ જે બ્રિજના લોકાર્પણની રાહ જોઈ રહ્યા હતા, તે સાંઢિયા બ્રિજની કામગીરીમાં એવી ખામી સામે આવી છે કે જોઈને ખુદ મેયર પણ ચોંકી ઉઠ્યા હતા. ચોમાસું માથે છે ત્યારે કરોડોના ખર્ચે બનેલા આ નવનિર્મિત બ્રિજમાં વરસાદી પાણીના નિકાલની (ડ્રેનેજ પાઇપ) સિસ્ટમ ગોઠવવાનું જ તંત્ર અને કોન્ટ્રાક્ટર ભૂલી ગયા છે. સુપરફાસ્ટ સ્પીડે ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ વચ્ચે આ મોટી ખામી સામે આવતા જ બ્રિજનું લોકાર્પણ હવે અનિશ્ચિત સમય માટે અટવાઈ ગયું છે. રાજકોટના મેયર સહિતના ઉચ્ચ પદાધિકારીઓ જ્યારે ટૂંક સમયમાં યોજાનારા લોકાર્પણ પૂર્વે સાંઢિયા બ્રિજની આખરી મુલાકાતે અને નિરીક્ષણમાં પહોંચ્યા, ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. બ્રિજની કામગીરીમાં એક-બે નહીં પણ ગંભીર ક્ષતિઓ સામે આવી છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓએ કડક વલણ અપનાવ્યું છે. જેમાં બેદરકાર કોન્ટ્રાક્ટરનું ફાઈનલ બિલ તાત્કાલિક અટકાવી દેવાનો આદેશ કરાયો છે. તેમજ બ્રિજમાં તાત્કાલિક વોટર ડ્રેનેજ સિસ્ટમ ફિટ કરવા અને લેવલિંગ સરખું કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે.
બ્રિજની કામગીરીમાં અનેક ગંભીર ક્ષતિઓ
પાણીનો નિકાલ ગાયબ: બ્રિજ પરથી વરસાદી પાણી નીચે ઉતારવા માટે એક પણ પાઇપ નાખવામાં આવ્યો નથી!
લેવલિંગનો લોચો: બ્રિજના મુખ્ય જોઈન્ટ્સમાં પ્રોપર લેવલિંગ નથી, જેના કારણે વાહનો ચલાવવામાં પણ ઝટકા લાગે તેવી સ્થિતિ છે.
ફિનિશિંગમાં ધાંધિયા: બ્રિજની ઉપર અને આજુબાજુના ફિનિશિંગ કામમાં ભારે વેઠ ઉતારવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
બ્રિજ નીચે પણ આફત: જો ભવિષ્યમાં બ્રિજની નીચે પાર્કિંગ કે અન્ય કોઈ પબ્લિક સ્પેસનું આયોજન કરવામાં આવે, તો ઉપરથી ધોધમાર પાણી નીચે જ પડવાનું છે, જેનાથી આખો નીચેનો ભાગ ચોમાસામાં સ્વિમિંગ પૂલ બની જશે!
અગાઉના પદાધિકારીઓની મુલાકાતમાં આ ક્ષતિ કેમ નજરમાં ન આવી ?
સાંઢિયા પુલમાં વરસાદી પાણીના નિકાલ માટેની સિસ્ટમ જ ફિટ કરવામાં ન આવી હોવાની બાબત મેયર નેહલ શુક્લના ધ્યાને આવ્યા બાદ સમગ્ર પ્રોજેક્ટની કામગીરી સામે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. મહત્વની વાત એ છે કે પુલનું કામ શરૂ થયાથી લઈને આજદિન સુધી પૂર્વ પદાધિકારીઓ અને અનેક અધિકારીઓ દ્વારા સમયાંતરે બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી. તેમ છતાં આટલી ગંભીર ક્ષતિ કોઈના ધ્યાને કેમ ન આવી તે ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ વધુ એક મહત્વનો સવાલ ઊભો થયો છે કે, પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઈજનેરો અને તકનિકી નિષ્ણાતોએ સાઇટ વિઝિટ દરમિયાન ડિઝાઇન અને અમલીકરણની ચકાસણી કરી હતી કે નહીં? જો કરી હતી તો વરસાદી પાણીના નિકાલ જેવી પાયાની સુવિધાનો અભાવ તેમની નજર બહાર કેવી રીતે રહ્યો? અને જો આ બાબત અગાઉથી ધ્યાને આવી હતી તો તેને સમયસર સુધારવા માટે કોઈ પગલાં કેમ લેવામાં ન આવ્યા? આ સમગ્ર ઘટનાએ પ્રોજેક્ટના ગુણવત્તા નિયંત્રણ, દેખરેખની પ્રક્રિયા અને જવાબદારી નક્કી કરવાની વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રેસકોર્સમાં ઉંદરોનો આતંક અટકાવવા તંત્રની ચોકીદારી!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં પાંચ મહિનામાં 1.92 લાખ કાર સહિત 6 લાખ વાહનનું વેચાણ
Next Article પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં 20 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા રહીશોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી
બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર
હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો
સરકારી નાણાંની ઉચાપતના ચકચારી ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
રાજકોટ

શ્રી સુરેશ્ર્વર હનુમાનજી મંદિર ભક્તિ – આસ્થાનું દિવ્ય કેન્દ્ર

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

હાર્ડવેર જોબવર્કના વેપારીની હત્યાની કોશિષના ગુનામાં સંડોવાયેલા આરોપીઓનો નિર્દોષ છુટકારો

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?