By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 hour ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 weeks ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી
    55 minutes ago
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 week ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 week ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 week ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 week ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    52 minutes ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન
રાષ્ટ્રીય

બિગ બોસ 19ના ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્રને યાદ કરીને સલમાન ખાન રડે છે; સની દેઓલ, બોબીને ગૌરવપૂર્ણ વિદાય માટે અભિનંદન

Khaskhabar Editor
Last updated: 2025/12/08 at 2:55 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

સલમાન ખાન પોતાના આંસુ રોકી શક્યો ન હતો કારણ કે તેણે બિગ બોસના સેટ પર ધર્મેન્દ્રની યાદોને યાદ કરતી ક્લિપ શેર કરી હતી.

ટીવીના લોકપ્રિય રિયાલિટી શૉ ‘બિગ બોસ 19’ની ગઈ કાલે રાત્રે ફાઈનલ હતી, જેમાં આ સિઝનના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું. જોકે, વિજેતાની જાહેરાત પહેલાં, આ ફાઈનલમાં દિવંગત સુપરસ્ટાર ધર્મેન્દ્રને એક ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ દરમિયાન સલમાન ખાન સહિત ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. ધર્મેન્દ્રને યાદ કરતાં સલમાન પોતાના આંસુ રોકી શક્યો નહીં અને બધાની સામે રડી પડ્યો. તેમણે ધર્મેન્દ્રને પોતાના આદર્શ ગણાવ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

- Advertisement -

ધર્મેન્દ્રને યાદ કરીને રડી પડ્યો સલમાન

અભિનેતા સલમાન ખાન અને ધર્મેન્દ્ર વચ્ચે ખૂબ ગાઢ સંબંધ હતો, સલમાન તેમને પિતા સમાન માનતો અને ધર્મેન્દ્ર પણ સલમાનને  પોતાનો ત્રીજો પુત્ર માનતા હતા. દર વર્ષે ‘બિગ બોસ’માં હાજરી આપીને ધર્મેન્દ્ર શૉની રોનક વધારતા હતા, પરંતુ આ વર્ષે બીમારીને કારણે તેઓ ન આવી શક્યા અને 24 નવેમ્બરના રોજ તેમનું નિધન થયું. આ ઘટનાથી ધર્મેન્દ્રનો પરિવાર તેમજ સલમાન ખાનને મોટો આઘાત લાગ્યો છે.

‘બિગ બોસ 19’ના ફાઈનલમાં સલમાને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી અને તેમની સુંદર યાદો ફેન્સ સાથે શેર કરતા ભાવુક થઈને કહ્યું, ‘અમે અમારા હી-મેનને ગુમાવ્યા છે. અમારી સૌથી શાનદાર વ્યક્તિ ધર્મેન્દ્રજી. મને નથી લાગતું કે ધરમજી કરતાં કોઈ સારો માણસ હોઈ શકે. તેમણે જે જીવન જીવ્યું છે, તે કિંગ સાઇઝ જીવ્યું છે. દિલ ખોલીને જીવ્યું છે. 60 વર્ષ મનોરંજનને આપ્યા. ઇન્ડસ્ટ્રીને સની-બોબી આપ્યા.’

- Advertisement -

સલમાને વધુમાં કહ્યું કે, ‘સૌથી સારી વાત એ છે કે જ્યારે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા ત્યારથી તેમને માત્ર સારું કામ જ કર્યું છે,  તેમણે દરેક પ્રકારના રોલ કર્યા-કોમેડી, ડ્રામા, એક્શન, ઈમોશન. મેં મારા કરિયર ગ્રાફમાં હંમેશા ધરમજીને ફોલો કર્યા છે. તેઓ હી-મેનની બોડીમાં માસુમ ચહેરો લઈને આવ્યા હતા અને તેમણે અમને ઘણું મનોરંજન પૂરું પાડ્યું. અમે હંમેશા તેમને યાદ કરીશું. લવ યુ ધરમજી.’

ન રોકાયા સલમાનના આંસુ

ધર્મેન્દ્ર વિશે વાત કરતાં સલમાન ખાન સ્ટેજ પર જ રડી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ જ કોઈએ આ પહેલાં સલમાનને રિયલ લાઇફમાં આ રીતે રડતાં જોયો હશે, જે રીતે તે ધર્મેન્દ્રને યાદ કરીને રડ્યો હતો.

You Might Also Like

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

TAGGED: Salman Khan On Dharmendra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈન્ડિગો કટોકટી- એરલાઈને અત્યાર સુધીમાં ₹610 કરોડનું રિફંડ કર્યું: દેશભરમાં મુસાફરોને 3,000 બેગ પરત કરે છે; છઠ્ઠા દિવસે 650થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ
Next Article થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે નવી અથડામણો ફાટી નીકળતાં ટ્રમ્પનો યુદ્ધવિરામ નિષ્ફળ ગયો, F-16 હવાઈ હુમલાઓ શરૂ થયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
PC પર PlayStation ગેમ્સ રમવાનું સપનું રહેશે અધૂરું? એક્સક્લૂઝિવ ગેમ્સ માત્ર PS માટે જ…
કંપનીઓ દ્વારા વિદેશમાં કરાતા રોકાણ પર RBIની નજર
એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી
પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?