ઇડર શહેર માં સાબરકાંઠા જિલ્લા પોલીસ ક્રેડીટ સોસાયટી દ્વારા મીઠાઈ ના સ્ટોલ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતુ જે માં પોલીસ અધિક્ષક ચેતન્ય મંડલીક સાહેબ ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લા પોલીસ ક્રેડિટ સોસાયટી સંચાલિત દિવાળી ના તહેવાર નિમિતે પોલીસ તથા પ્રજા ને સારી ક્વોલિટી ની તેમજ સસ્તા ભાવે મીઠાઈ મળી રહે તે માટે ઇડર એપોલો ત્રણ રસ્તા ખાતે નાયબ પોલીસ અધિકક્ષક ડી.એમ. ચૌહાણ સાહેબ ના વરદ હસ્તે મીઠાઈ ના સ્ટોર નું ઉદઘાટન કરવામાં આવેલ જેમાં ઇડર પોલીસ સ્ટાફ તેમજ ઇડર ના નગરજનો હજાર રહ્યા હતા.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.