By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    1 day ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    3 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    5 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    6 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    6 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    1 day ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    7 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરના ઉગતાં ક્રિકેટરોને આઘાત દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘નો એન્ટ્રી’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરના ઉગતાં ક્રિકેટરોને આઘાત દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘નો એન્ટ્રી’
પોરબંદર

પોરબંદરના ઉગતાં ક્રિકેટરોને આઘાત દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ‘નો એન્ટ્રી’

Khaskhabar Editor
Last updated: 2024/05/24 at 6:40 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

હજારો ભાવિ ક્રિકેટરોના ભવિષ્ય સાથે નગરપાલિકાના ચેડાં

પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની અણઆવડતના કારણે દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભ્રષ્ટાચાર થયાના સનસનીખેજ આક્ષેપ

- Advertisement -

ધી દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને સોંપી હજારો ક્રિકેટરોના ભાવિ જોખમમાં મૂકી દીધા

ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.24

દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નગરપાલીકાના આર્શીવાદ થી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાની ફરીયાદ સાથે પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા જીલ્લા કલેકટર અને પોરબંદર નગરપાલીકાના પ્રમુખને લેખીતમાં ફરીયાદ કરી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે પોરબંદર શહેરના રમત-ગમતના જાહેર મેદાન ગેરકાયદે ખાનગી સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સોંપીને ભ્રષ્ટાચાર કરવાનો પીળો પરવાનો આપી દિધો હોવાની રજૂઆત સાથે અનેકવિધ મુદ્દે વિરોધ કરાયો છે. તત્કાલીન પાલીકા પ્રમુખે જનરલ બોર્ડ મીટીંગમાં નગરપાલિકા એક્ટ હેઠળના કાયદા વિરૂદ્ધ જઈને ભ્રષ્ટાચાર આદરીને 30 વર્ષના લીઝ પર આપવાનો કરાર કર્યો હતો. જે બિલ્કુલ અયોગ્ય છે. પોરબંદર જીલ્લાના ખેલાડીઓ માટે હોમપીચ ગણાતુ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને પાલીકાના હાથ હેઠળ ખાનગી સંસ્થા દ્વારા ભ્રષ્ટાચારનો લુણો લગાવીને અપવિત્ર કરવાનું અક્ષમ્ય અપરાધ થતો હોવાની રાવ કરવામાં આવી છે.

- Advertisement -

રાજય સરકારના મહેસુલ અને નાણા વિભાગને પણ ગેરમાર્ગે દોરીને તત્કાલીન પાલીકા પ્રમુખે જે હુકમ કર્યો છે. તે બાબતે તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશનના એક્ઝીક્યુટીવ વાઇસ પ્રેસીડેન્ટ અને સભ્યોની સહી વાળા લખાયેલા ફરીયાદ પત્રમાં જણાવાયું છે કે, પોરબંદર પાલીકાએ તા.17/1/2009ના રોજ જનરલ બોર્ડમાં ઠરાવ કરીને ઐતિહાસીક ક્રિકેટ ગ્રાઉન્ડ જે ખરાબ સ્થિતિમાં હતું તેના વિકાસ અર્થે 7 વર્ષ માટે પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશનને સોંપવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લા ક્રિકેટ એસોસીએશન પોરબંદર દ્વારા સૌરાષ્ટ્ર સિમેન્ટ લીમીટેડ, રાણાવાવ દ્વારા સી.એસ.આર. પ્રોજેકટ અંતર્ગત લોક ભાગીદારી અન્વયે રૂપિયા 2.5 કરોડનો ખર્ચ કરીને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડને રાષ્ટ્રીય કક્ષાની મેચ રમાડી શકાય તે યોગ્ય બનાવ્યું હતું.

છ વર્ષ પૂર્ણ થયા પછી ક્રિકેટ મેદાનને ભ્રષ્ટાચારનો અજગર ભરડો લે તે પહેલા યોગ્ય કરવા પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા કલેકટર અને નગરપાલીકા સમક્ષ ફરીયાદ અરજી પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસીએશન દ્વારા વધુ વિકાસ અર્થે બીજા છ વર્ષની માંગણી મુકવામાં આવી હતી. પરંતુ તત્કાલીન પ્રમુખ દ્વારા ગેરકાયદે એગ્રીમેન્ટ કરીને દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સોંપી આપવામાં આવ્યું હતું. જે બાબતે પણ કલેકટર કચેરી અને નગરપાલીકા કચેરી યોગ્ય તપાસ કરે તેવી માંગ થઇ છે. હાલમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ 30 વર્ષની લીઝ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનને સોંપવામાં આવ્યું છે. પરંતુ બે વર્ષથી વધારે સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ સુધી વિકાસ થયો નથી તેમજ માત્ર વાતોના વડા મુકીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સીટી સર્વે ઓફિસમાં સરકારશ્રી નોંધણી હોવાથી શરત ભંગના નિયમ હેઠળ આ જાહેર ક્રિકેટ મેદાન કલેકટર કચેરીના સંચાલન હેઠળ લેવા વિનંતી કરવામાં આવી છે.

જ્યારે પોરબંદર નગરપાલીકા દ્વારા થયેલા પહેલા ઠરાવમાં ચોખ્ખુ દર્શાવ્યુ છે કે, આ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર જીલ્લાના યુવા ખેલાડીઓ માટે જ ઉપયોગમાં લેવાનું અને જીલ્લાના ખેલાડીઓને પ્રેકટીસ કે ખેલાડીઓને પ્રેક્ટીસ કે મેચ રમવા માટે મનાઈ નહીં કરવાની છતાં પણ હાલમાં પોરબંદર જિલ્લના યુવા ક્રિકેટ ખેલાડીઓને ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેકટીસ કે રમવા દેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.

પોરબંદરના ખેલાડીઓને રમવાની મનાઈ ન કરવી તેવું સૂચન તે સમયના પ્રમુખ અને તમામ નગરપાલિકા સભ્યોએ કર્યું હતું.
દિલીપ ક્રિકેટ ગ્રાઉન્ડના પશ્ચિમ-ઉત્તર ખૂણામાં સિમેન્ટની પ્રેક્ટિસ પીચ અને પોરબંદર જિલ્લા ક્રિકેટર એસોસિએશન દ્વારા નેટ પ્રેક્ટિસની સુવિધા કરવામાં આવી છે. જે કોઈપણ કારણ વગર વર્તમાન સંચાલકો દ્વારા તોડી પાડવાની ભીતી છે. તે બાબતે જીલ્લા કલેકટર અંગત રસ દાખવીને તાત્કાલિક અસરથી આ કામગીરીને નામંજુર કરે તેવી માંગણી કરવામાં આવી છે. આ બાબતે ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને પી.ડી.સી.એ ના કાર્યવાહક ઉપપ્રમુખ રાજેશભાઈ જાડેજા દ્વારા લખાયેલા પત્રમાં જિલ્લા કલેકટર અને પોરબંદર નગરપાલિકા સમક્ષ માંગણી કરવામાં આવી છે કે,પોરબંદરના યુવા ખેલાડીઓને પ્રેક્ટીસ કરવા માટે જે સુવિધા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઉભી કરવામાં આવી છે તે જે તે સ્થતિમાં રાખવા માટે આપની કચેરી સ્ટે ઓર્ડર આપે તેવી વિનંતી કરવામાં આવી છે.

દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ એ જાહેર મેદાન છે. પોરબંદરના ખેલાડીઓ રમી શકે તે માટે તેમાં રાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ બાબતે ક્લેક્ટર અને વર્તમાન પાલીકા પ્રમુખ તાત્કાલીક અસરથી યોગ્ય નિર્ણય લે તેવી માંગણી સાથે ફરીયાદ અને દાદ અરજી કરવામાં આવી છે. ત્યારે તંત્ર અને પાલિકાના સત્તાધીશો લોકહિત નિર્ણય લેશે કે કેમ તે આગામી દિવસોમાં જોવું રહ્યું.

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: 'No Entry, Dilip Cricket Ground, PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચૂંટણી લડી રહેલા 121 ઉમેદવારો અભણ: 359 પાંચમા ધોરણ સુધી ભણેલા
Next Article નારદમુનિ : ફિલ્ડ રીપોર્ટિંગનું મહત્વ સમજાવતા મુનિશ્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?