માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી, જુઓ આખું લિસ્ટ
કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવતા દિગ્દર્શક-અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’એ 2022માં તેની પૌરાણિક કથા આધારિત સિનેમા ચાહકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ જોઈ ત્યારથી જ લોકો તેને નેશનલ એવોર્ડ માટે ફેવરિટ ગણાવી રહ્યા હતા. આ સાથે મલયાલમ સિનેમાના દિગ્ગજ કલાકારોમાં ગણવામાં આવતા અભિનેતા મામૂટીને પણ તેમની બે શ્રેષ્ઠ ફિલ્મો માટે ‘શ્રેષ્ઠ અભિનેતા’ શ્રેણીમાં મજબૂત દાવેદાર માનવામાં આવે છે.
ફિચર ફિલ્મોમાં આ વખતે નેશનલ એવોર્ડ વિજેતાઓની યાદી
- Advertisement -
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મઃ અટ્ટમ (મલયાલમ)
- શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ: પ્રમોદ કુમાર દિગ્દર્શક દ્વારા(ફૌજા, હરિયાણવી ફિલ્મ)
- બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- કંતારા
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી): કચ્છ એક્સપ્રેસ
- શ્રેષ્ઠ ફિલ્મ (AVGC- એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ અને કોમિક): બ્રહ્માસ્ત્ર
- બેસ્ટ ડિરેક્શનઃ સૂરજ બડજાત્યા (ઉંચાઈ)
- શ્રેષ્ઠ અભિનેતા (મુખ્ય ભૂમિકા): ઋષભ શેટ્ટી (કાંતારા)
- શ્રેષ્ઠ અભિનેત્રી (મુખ્ય ભૂમિકા): નિત્યા મેનન (તિરુચિત્રમ્બલમ);
- શ્રેષ્ઠ અભિનેતા (સહાયક ભૂમિકા): પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)
- શ્રેષ્ઠ અભિનેત્રી (સહાયક ભૂમિકા): નીના ગુપ્તા (ઉંચાઈ)
- શ્રેષ્ઠ બાળ કલાકારઃ શ્રીપથ (મલ્લિકાપુરમ, મલયાલમ ફિલ્મ)
- શ્રેષ્ઠ ગાયક (પુરુષ): અરિજીત સિંહ (બ્રહ્માસ્ત્ર)
- શ્રેષ્ઠ ગાયિકા (સ્ત્રી): બોમ્બે જયશ્રી
- શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીઃ રવિ વર્મન (પોન્નિયન સેલ્વન)
- શ્રેષ્ઠ પટકથા (ઓરિજિનલ): અટ્ટમ (મલયાલમ)
- શ્રેષ્ઠ પટકથા (અનુકૂલિત):
- શ્રેષ્ઠ પટકથા (સંવાદ): (ગુલમોહર)
- બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ અનંત (પોન્નિયન સેલ્વન)
- શ્રેષ્ઠ સંપાદન: અટ્ટમ (મલયાલમ)
- શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઇન:
- શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇન:
- શ્રેષ્ઠ સંગીત નિર્દેશન (ગીત): પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)
- શ્રેષ્ઠ સંગીત નિર્દેશન (બેકગ્રાઉન્ડ સ્કોર): એ. આર. રહેમાન (પોન્નિયન સેલવાન)
- શ્રેષ્ઠ ગીતો:
- શ્રેષ્ઠ કોરિયોગ્રાફી:
- શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન:
- વિશેષ ઉલ્લેખઃ ‘ગુલમોહર’ માટે મનોજ બાજપેયી, ફિલ્મ ‘kadhikan’ માટે સંગીત નિર્દેશક સંજય સલીલ
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (હિન્દી): ગુલમોહર
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (તેલુગુ): કાર્તિકેય 2
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (તમિલ): પોન્નિયન સેલવાન
- બેસ્ટ ફીચર ફિલ્મ (ટીવા): સિકાયસલ
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (મલયાલમ): અત્તમ
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (કન્નડ): KGF-2
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (મરાઠી):
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મ (પંજાબી): બાગી દી ધી