By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 hours ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
    2 minutes ago
    ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
    3 minutes ago
    27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
    14 minutes ago
    વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
    23 minutes ago
    8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી રીતે બદલાશે
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    16 minutes ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 hours ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રંજિશ હી સહી’ દિલ કો દુ:ખાને કે લીએ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ‘રંજિશ હી સહી’ દિલ કો દુ:ખાને કે લીએ…
AuthorNaresh Shah

‘રંજિશ હી સહી’ દિલ કો દુ:ખાને કે લીએ…

Khaskhabar Editor
Last updated: 2022/02/26 at 2:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સત્ય ઘટનાથી પ્રેરિત વેબસીરીઝ દાસ્તાન-એ-બાસ્ટર્ડ  

શાહનામા
– નરેશ શાહ 

  • કબીર બેદી સાથેના સંબંધ તૂટવા પાછળ પણ પરવીન બાબીની પઝેશિવનેશ (અધિકારભાવ) વધુ જવાબદાર હતો..  
  • રંજિશ હી સહી સિરિઝની આ જ કથા છે, બેશક તેમાં નામ અલગ છે, મહેશ ભટ્ટ, શંકર છે તો પરવીન બાબી આમના પરવેઝ છે. કિરણ અંજુ બની છે તો પૂજા અહીં આરતી છે, મુકેશે ગણેશ નામ ધારણ ર્ક્યું છે..  

આઈ એમ એ બાસ્ટર્ડ, પોતાની જાતને નાજાયઝ યા હરામજાદા તરીકે બેધડક ઓળખાવનારાં બંડખોર અને બેબાકપણે ફિલ્મો (સારાંશ, નામ, અર્થ, ઝખમ, કાશ વગેરે) બનાવનારાં ગુજરાતી દિગ્દર્શક મહેશ ભટ્ટ અન્ય કોઈની લાઈફ પરથી પ્રેરિત થઈને ફિલ્મો બનાવવા માટે કાયમ ચર્ચામાં રહ્યાં હતા. તેમણે કાશ ફિલ્મ રાજેશ ખન્ના – ડિમ્પલ કાપડીયાના દામ્પત્યજીવન પરથી બનાવેલી હતી તો અર્થ અને ઝખમ ફિલ્મમાં તેમની જ જિંદગીનો પડછાયો હતો પણ… દિગ્દર્શક તરીકે રિટાયર્ડ થઈ ગયા પછી હવે તેમણે પોતાની જાત પર જ જૂગટું રમી નાખ્યું છે, જેનું નામ છે : રંજિશ હી સહી વુટ-હોટસ્ટાર પર ર0રરમાં જ સ્ટ્રીમ થયેલી રંજિશ હી સહી વેબસિરિઝમાં માત્ર નામફેર સાથે તેમણે પોતાની અને પરવીન બાબીના રિલેશનની જ કથા બયાન થવા દીધી છે. એ તો જાણીતી વાત છે કે પિતા નાનાભાઈ ભટ્ટના લગ્ન ઉપરાંતના એક સંબંધથી જન્મેલાં સંતાન એટલે મહેશ ભટ્ટ. મહેશ ભટ્ટના માતા મુસ્લિમ હતા. મહેશ ભટ્ટે અનાથાશ્રમમાં ઉછરેલી યુવતી સાથે લગ્ન ર્ક્યા હતા અને તેનું નામ (લગ્ન પછી) કિરણ રાખવામાં આવ્યુ હતું.

Contents
સત્ય ઘટનાથી પ્રેરિત વેબસીરીઝ દાસ્તાન-એ-બાસ્ટર્ડ  શાહનામા – નરેશ શાહ કબીર બેદી સાથેના સંબંધ તૂટવા પાછળ પણ પરવીન બાબીની પઝેશિવનેશ (અધિકારભાવ) વધુ જવાબદાર હતો..  રંજિશ હી સહી સિરિઝની આ જ કથા છે, બેશક તેમાં નામ અલગ છે, મહેશ ભટ્ટ, શંકર છે તો પરવીન બાબી આમના પરવેઝ છે. કિરણ અંજુ બની છે તો પૂજા અહીં આરતી છે, મુકેશે ગણેશ નામ ધારણ ર્ક્યું છે..  એ વેનસડે પછી, એ થર્સડે

મહેશ ભટ્ટ અને કિરણે પ્રથમ સંતાનને જન્મ આપ્યો તે પૂજા ભટ્ટ. પૂજા ભટ્ટના જન્મ પછી મહેશ ભટ્ટ પરવીન બાબીના સંપર્કમાં આવ્યા ત્યારે પરવીન બાબી અને કબિર કેદીની રિલેશનશીપ બે્રકઅપના આરે પહોંચી ગઈ હતી. કબીર બેદી સાથેના સંબંધ તૂટવા પાછળ પણ પરવીન બાબીની પઝેશિવનેશ (અધિકારભાવ) વધુ જવાબદાર હતો. મહેશ ભટ્ટ મળતાંની સાથે જ પરવીન બાબીનો અધિકાર ભાવ ટ્રાન્સફર થઈને મહેશ ભટ્ટમાં રોપાયો. બન્ને ઘણાં વરસો સુધી સાથે રહ્યાં. શરૂમાં મહેશ ભટ્ટે પરવીન બાબીથી પીછો છોડાવીને પોતાનું અને કિરણનું દામ્પત્યજીવન ટકાવવા ખુબ પ્રયત્ન કરેલો પરંતુ… મહેશ ભટ્ટથી દૂરી સહન ન થતાં પરવીન બાબીએ સ્યૂસાઈડ એટેમ્પટ કરેલો ત્યારે જ મહેશ ભટ્ટને ખબર પડેલી કે પરવીન બાબી સ્ક્રોઝોફેનિયા (માનસિક બિમારી)થી પીડાય છે. પરવીનને સધિયારો મળી રહે અને તેની માનસિક બિમારી વકરે નહીં એ વાસ્તે મહેશ ભટ્ટ પરવીન બાબીની વધુ નજીક રહેલાં અને તેમાં તેમનું કિરણ (પૂજા ભટ્ટની માતા) સાથેનું લગ્નજીવન ખોરંભે ચડી ગયેલું.

- Advertisement -

રંજિશ હી સહી સિરિઝની આ જ કથા છે. બેશક તેમાં નામ અલગ છે. મહેશ ભટ્ટ, શંકર છે તો પરવીન બાબી આમના પરવેઝ છે. કિરણ અંજુ બની છે તો પૂજા અહીં આરતી છે. મુકેશે ગણેશ નામ ધારણ ર્ક્યું છે. સ્ટ્રગલર શંકર વત્સની મુસ્લિમ માતા રુખસાર ઝરીના વહાબ છે તો પિતા (નાનાભાઈ ભટ્ટ) તરીકે આપણા ગુજરાતી અભિનેતા રસિક દવે છે. મહેશ ભટ્ટની ચોથી ફિલ્મનું નામ લહુ કે દો રંગ હતું તો રંજિશ હી સહી સિરિઝના ફલોપ ડિરેકટર શંકર વત્સની ચોથી ફિલ્મનું નામ પણ દો રંગ છે… ચાર ચાર ફલોપ ફિલ્મ આપ્યાં પછી શંકર વત્સને (પત્ની પાસે પહોંચી ગયેલી પ્રેયસી-અભિનેત્રીના પ્રસંગ પછી) એક કહાની મળી જાય છે અને (રિઅલ લાઈફમાં) મહેશ ભટ્ટ પાંચમી ફિલ્મ બનાવે છે : અર્થ. પુષ્પદીપ ભારાજે (જલેબી-સડકના રાઈટર) લખેલી અને ડિરેકટ કરેલી રંજિશ હી સહી વેબસિરઝના ક્રિએશનની ક્રેડિટ ખુદ મહેશ ભટ્ટની છે અને સ્વીકારવું રહ્યું કે સંદર્ભો માટે રંજિશ હી સહી એક ઈમાનદાર કોશિશ છે. મહેશ ભટ્ટ મોટાભાગે બ્લેક શર્ટ જ પહેરે છે તો શંકર વત્સ (તાહિર રાજ ભસીન) પણ મોટાભાગે કાળા રંગના શર્ટમાં જ પહેરે છે. પરવીન બાબીનો મૃતદેહ બેત્રણ દિવસ પછી (બંધ ફલેટમાંથી) મળેલો અને ડાયાબિટીસ તેમજ બીજી બિમારીના કારણે તે સ્થૂળ થઈ ગયેલી. પગના આંગળા સડી ગયેલાં. રંજિશ હી સહી ની આમના પરવેઝ (અમલા પૌલ) ની લાશના પણ પગના આંગળા સડી ગયેલા દેખાડવામાં આવ્યા છે. પરવીન બાબીએ સ્ક્રીઝોફેનિયાની સારવાર લેતાં લેતાં રમેશ સિપ્પીની શાન ફિલ્મ કરેલી તો સિરિઝમાં આમના પરવેઝ શાન ની જ પંક્તિઓ બોલતાં-બોલતાં શૂટીંગ કરતી દેખાડવામાં આવી છે.

રંજિશ હી સહી વેબસિરિઝ નિશંકપણે મહેશ ભટ્ટના ષ્ટિકોણ અને નેરેશન પરથી બની છે, તેથી આપણને આમના પરવેઝ (પરવીન બાબી) ના વર્ઝનની માલુમાત મળતાં નથી. શંકર વત્સનો એક ડાયલોગ છે : મેં મારી (પતિ વગર રહેતી) માને જોઈ છે. મારી મા પણ નહીં ઈચ્છે કે મારી પત્ની તેની જેમ રહે અને હું પણ નથી ઈચ્છતો કે, હું મારા પિતા જેવો બનું (એ અલગ વાત છે કે પરવીન બાબી પછી મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન ર્ક્યા અને આલિયા ભટ્ટના પિતા પણ બન્યાં )

- Advertisement -

વેબસિરિઝ જોતાં આપણને શંકર વત્સ (મહેશ ભટ્ટ) વખાનો માર્યો, બદનસીબ અને લાચાર હોવાની છાપ ઉપસે છે. સ્ક્રીઝોફેનિયાથી પીડાતી આમના પરવેઝ (પરવીન બાબી) માટે જાણે (પ્રેમ નહીં) માત્ર સહાનુભૂતિ હોય એવી આભા ઉભી થાય છે પરંતુ વેબસિરિઝનું નામકરણ તો આમના પરવેઝ (પરવીન બાબી) ને જ સમર્પિત કરવું હોય તેમ રાખવામાં આવ્યું છે. અહમદ ફરાઝની લખેલી આખી ગઝલ (મહેંદી હસનના સ્વરે તેને અત્યાધિક લોકપ્રિય બનાવી છે) જાણે પરવીન બાબીની (મહેશ ભટ્ટ માટેની તડપ-ઝંખનાની) વેદનાને જ બયાન કરે છે : રંજિશ હી સહી, દિલ કો દુ:ખાને કે લીએ, આ ફિર સે મુઝે છોડ કે જાને કે લીએ.

આમના પરવેજ વેબસિરિઝમાં અને વાસ્તવિક લાઈફમાં પરવીન બાબી પણ એ જ ઝંખતી હતી : જૈસે તુઝે આતે હૈ, ન આને કે બહાને, ઐસે હી ક્સિી રોજ ન જાને કે લિએ આ… રંજિશ હી સહી

એ વેનસડે પછી, એ થર્સડે

બચ્ચાંઓનું પ્લે હાઉસ ચલાવતી નયના જાયસ્વાલ (યામી ગૌતમ) સોળ બચ્ચાંઓને કિડનેપ કરીને તેની જાણ પોતે જ પોલિસને કરે છે. યોગાનુયોગ એ છે કે એ જ દિવસે મુંબઈમાં દેશના વડાપ્રધાન (ડિમ્પલ કાપડીઆ) નો કાર્યક્રમ છે અને… સોળ બચ્ચાં ઉપરાંત એક બચ્ચાંને લેવા-મૂક્વા આવતો ડ્રાયવર અને મેડ (કામવાળી) પણ નયનાની ગિરફતમાં છે અને એ વિડિયો ફૂટેજ અને વિડિયો કોલિંગથી બધાને ધૂણાવી રહી છે. બેશક, નિરજ પાંડેની ધ વેનસડે ની થીમ પર બનેલી ડિરેકટર બેહઝાદ ખંભાતાની ધ થર્સડે નામની આઉટરાઈટ થ્રિલર ફિલ્મમાં નેહા ધૂપિયા, અતુલ કુલકર્ણી પણ છે. થીમ કોપીકેટ હોવા છતાં ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલી આ ફિલ્મ ચોટડુંક છે. જોઈ નાખો. વિચારશીલ જલસો છે.

You Might Also Like

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જે હારે નહીં એની હારે હોય હરિ
Next Article શિવરાત્રિનો મેળો જામ્યો 1.50 લાખ ભાવિકો ઉમટ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 17 seconds ago
ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
ચેક રિટર્ન કેસમાં વેપારીને ઝટકો : રૂ. 60 લાખ વળતર અને એક વર્ષની સજા સામે રાહત ન મળી
ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ-વાવાઝોડું
27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?