By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    16 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    14 hours ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    14 hours ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    17 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    2 days ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    15 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    16 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    16 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    2 days ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    16 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ મહાપાલિકામાં આવે છે રોજની એક હજારથી વધુ ફરિયાદો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ મહાપાલિકામાં આવે છે રોજની એક હજારથી વધુ ફરિયાદો
ગુજરાતરાજકોટ

રાજકોટ મહાપાલિકામાં આવે છે રોજની એક હજારથી વધુ ફરિયાદો

Khaskhabar Editor
Last updated: 2023/08/04 at 5:21 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

કોર્પોરેશનના કોલ સેન્ટરમાં જુલાઈ માસમાં નોંધાઇ 33402 ફરિયાદ

 સૌથી વધુ ડ્રેનેજ, રોશની અને પાણીને લગતી સમસ્યાઓ

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપામાં દરરોજ પ્રાથમિક સુવિધાને લગતી 1077 ફરિયાદો નોંધાય છે. જુલાઈ માસમાં કોર્પોરેશનના ચોપડે 33402 ફરિયાદો નોંધાય છે. જે પૈકી 2032 ફરિયાદો પેન્ડિંગ છે જયારે27710 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.1977 ફરિયાદ ખાનગી માલીકીના સ્થળની હોવાના કારણે તેનો નિકાલ કરી શકાયો નથી.
સમગ્ર મામલે ડ્રેનેજની ફરિયાદો સૌથી અવ્વલ છે. જુલાઈ માસમાં ડ્રેનેજને લગતી 18 હજારથી પણ વધુ ફરિયાદ નોંધાય છે. જેમાં ડ્રેનેજ લાઈન ચોક અપ હોવાની કે ઓવરફલો થતી હોવાની16652 ફરિયાદો, જયારેડ્રેનેજ લાઈન બરાબર મેઈન્ટેનથતી ન હોવાની 1352 ફરિયાદો નોંધાઈ છે.

વધુ પડતી ફરિયાદોમાં રોશની શાખા બીજા નંબરેછે. ગત મહિને પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં સ્ટ્રીટ લાઈટના ભારે ધાંધીયાસર્જાયા હતા, સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી સમયસર ચાલુ થઈ ન હોવાની, લાઈન ઉડી ગઈ હોવા સહિતની 6194 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. જયારે પાણીને લગતી 1910 ફરિયાદો નોંધાઈ છે. જેમાં ધીમા ફોર્સથી પાણી આવતું હોવાની પાણી ન આવ્યું હોવાની, પુરતા સમય માટે પાણી ન આવ્યું હોવાની, ડહોળા પાણીની વધુ સમય પાણી આવ્યું હોવાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

આ ઉપરાંતસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાને લગતી2992 ફરિયાદ નોંધાય છે. જેમાં સફાઈ ન થતી હોવાની અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મિનિ ટીપર આવતી ન હોવાની કચરો ઉપાડતા ન હોવાની ફરિયાદો નોંધાય છે. બાંધકામ શાખાને લગતી 2033 ફરિયાદ, સીટીબસની 155 ફરિયાદ, મરેલા ઢોરને લગતી432 ફરિયાદ, દબાણ હટાવને લગતી 305 ફરિયાદ, ફુડ બ્રાંચને લગતી 15 ફરિયાદ, બગીચાને લગતી467 ફરિયાદ, વોંકળા સફાઈની 57 ફરિયાદ, ટાઉન પ્લાનીંગ શાખાને લગતી 158 અને મેલેરીયા શાખાને લગતી 239 ફરિયાદ નોંધાય છે. જુલાઈ માસમાં33420 ફરિયાદ કોલ સેન્ટરમાં નોંધાઈ ચૂકી છે.

- Advertisement -

You Might Also Like

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં

‘શાળા પ્રવેશોત્સવ’માં તામજામ નહીં, સાદગી અપનાવો : પ્રા. શિક્ષક સંઘ

TAGGED: complaints, Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 3 સિંહનાં મોત બાદ વૉચ ટાવર, સુરક્ષા ચોકી અને ટ્રેકર્સની સંખ્યા વધારાશે
Next Article 23 ઓગસ્ટથી ‘સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?