FSSA – 2006 અન્વયે ચા તેમજ ઘીનો લેવાયેલ નમુનો.
- જાહેર આરોગ્ય હિતાર્થે કાલાવડ રોડ, 150′ રિંગ રોડ વિગેરે સ્થળે ઇંડાની રેંકડીમાં ખાદ્યચીજોની તથા વન રોડ વન વીક ઝુમ્બેશ હેઠળ નીચે મુજબ ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ 39 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી બ્રેડ 17 કિ.ગ્રા., તેમજ 7 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપેલ.

- નમુનાની કામગીરી:-
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવામાં આવેલ :- (૧) ચા (પ્રિપેર્ડ,લુઝ) સ્થળ: ભગવતી ટી સ્ટોલ, માધાપર ચોકડી, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, (૨) સાગર પ્યોર ઘી (પ લી. પેક્ડ ટીનમાંથી) સ્થળ:- રીલાયન્સ રીટેલ લી., રીલાયન્સ માર્કેટ, ૧૫૦’ રીંગ રોડ, રાજકોટ લીધેલ છે.
- Advertisement -

- ચકાસણીની વિગત :-
| ક્રમ | FBOનું નામ | સરનામું | રીમાર્ક્સ |
| 1. | સુલ્તાન ઇબ્રહીમ ઇંડા વાળા | મહિલા કોલેજ બ્રિજ ઉપર | લાય. અંગે નોટીસ |
| 2. | એ-વન એગ ઝોન | કાલાવડ રોડ, કટારીયા શોરુમ સામે | — |
| 3. | તક્દીર આમલેટ | 150′ રિંગ રોડ, સ્ટર્લીંગ હોસ્પી. પાસે હોકર્સ ઝોન | — |
| 4. | સંજરી આમલેટ | –”– | — |
| 5. | શાહીન ઇંડા કરી | –”– | લાય. અંગે નોટીસ |
| 6. | બુખારી આમલેટ | –”– | ૬ કી.ગ્રા. વાસી બ્રેડ |
| 7. | કિસ્મત આમલેટ સેંટર | 150′ રિંગ રોડ, માધાપર ચોકડી | ૨ કી.ગ્રા. વાસી બ્રેડ |
| 8. | શાહિલ આમલેટ | 150′ રિંગ રોડ, સીનર્જી હોસ્પી. પાસે. | ૪ કી.ગ્રા. વાસી બ્રેડ |
| 9. | એ- વન આમલેટ | –”– | ૨ કી.ગ્રા. વાસી બ્રેડ |
| 10. | અલિફ આમલેટ | 150′ રિંગ રોડ, રામાપીર ચોકડી પાસે. | ૩ કી.ગ્રા. વાસી બ્રેડ |
| 11. | કિસ્મત એગ ઝોન | –”– | — |
| 12. | રોનક પાન એંડ ટી | રૈયા રોડ, અંડર બ્રિજ પાસે | લાય. અંગે નોટીસ |
| 13. | રીયલ રોશની પાન | –”– | — |
| 14. | પટેલ પાન | –”– | — |
| 15. | રોશની પાન એંડ કોલ્ડ્રીંક્સ | –”– | લાય. અંગે નોટીસ |
| 16. | શ્રી મોમાઇ ટી સ્ટોલ | –”– | લાય. અંગે નોટીસ |
| 17. | ગૌરવ મેડીસીન | –”– | |
| 18. | અંકુશ ખમણ | –”– | |
| 19. | અરીહંત સ્વીટ | –”– | |
| 20. | બજરંગ ફાસ્ટ ફૂડ | –”– | |
| 21. | શ્રી ખોડીયાર ડેરી ફાર્મ | –”– | |
| 22. | જલારામ કોલ્ડ ઝોન | –”– | |
| 23. | શ્રીરાજ કોલ્ડ્રીંકસ | –”– | |
| 24. | આમ્રપાલી પાન એંડ કોલ્ડ્રીંક્સ | –”– | |
| 25. | પટેલ રેસ્ટોરંટ | –”– | |
| 26. | શ્રીનાથજી ટ્રેડર્સ | રૈયા રોડ, સદગુરુ કોમ્પ. પાસે | લાય. અંગે નોટીસ |
| 27. | પ્રિંસ રાજ કોલ્ડ્રીંકસ | –”– | |
| 28. | અમ્રુત સીઝન | –”– | |
| 29. | મહાવીર સ્ટોર્સ | –”– | |
| 30. | નેમીરાજ ટ્રેડિંગ કુ. |



