રાજકોટ મહાનગરપાલિકાનાં ચીફ એકાઉન્ટન્ટની એક યાદીએ જણાવે છે કે, તા.૧૦/૦૭/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન કોર્પોરેશનનાં પેન્શનરોએ તેઓ જે બેંકમાં પેન્શન મેળવતા હોય તે સંબંધિત બેંકમાં પી.પી.ઓ. બુક તેમજ બેંક પાસબુક સાથે લઇ રૂબરૂ હૈયાતીનાં ખરાપણાનો દાખલો મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પેન્શનરોએ જે તે બેંકના મેનેજર પાસે રૂબરૂ ઉપસ્થિત થઇ હૈયાતીનું ફોર્મ ભરી હૈયાતીની ખાત્રી કરાવવી. અન્યથા નવેમ્બર – ૨૦૨૧ થી પેન્શન બંધ કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાનાં પેન્શનરો જોગ બેંક મારફત હૈયાતી અંગે
You Might Also Like
Follow US
Find US on Social Medias


