By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    13 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    2 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    2 days ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    3 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    12 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    13 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    14 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    14 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    2 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    3 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    12 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    15 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    3 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ‘શ્ર્વાનોનું કાયમી રહેઠાણ’ અને મુસાફરોની હાલાકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ‘શ્ર્વાનોનું કાયમી રહેઠાણ’ અને મુસાફરોની હાલાકી
રાજકોટ

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ‘શ્ર્વાનોનું કાયમી રહેઠાણ’ અને મુસાફરોની હાલાકી

Khaskhabar Editor
Last updated: 2025/09/19 at 6:01 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

એરપોર્ટના પ્રવેશદ્વાર પર જ રખડતાં દેશી શ્ર્વાનોથી મુસાફરોમાં ભયનો માહોલ

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી સ્થિતિના કારણે સુરક્ષા અને સ્વચ્છતા પર ઉભા થતા ગંભીર સવાલો
મુસાફરોને એરપોર્ટ પર ચા, કોફી કે
નાસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ ઉપલબ્ધ થતી નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટ પાસે આવેલું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવાની વાતોને લઈને ચર્ચામાં છે, તે હાલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મુસાફરો માટે માથાનો દુખાવો બની રહ્યું છે. એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગમાં જ શ્વાનો બેફામ ફરી રહ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભયનો માહોલ છે. આ ઉપરાંત, એરપોર્ટ પરનું એસ્કેલેટર પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેને કારણે ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે. અગાઉ, યાત્રી સેવા દિવસની ઉજવણી દરમિયાન મુસાફરોને કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યા હતા, પરંતુ હવે આ જ મુસાફરોને અહીં ચા, કોફી કે નાસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પણ મળતી નથી. અગાઉ ચા-કોફીના સ્ટોલ ખોલવાની જાહેરાત થઈ હોવા છતાં, તે હજુ સુધી શરૂ થઈ શક્યા નથી.

એવિએશન પાર્ક પ્રોજેક્ટ અધ્ધરતાલ

એરપોર્ટ ટર્મિનલ પર ઈલેક્ટ્રિક સિડી બંધ: 1500થી વધુ મુસાફર અટવાયા

- Advertisement -

દરરોજ 3000 મુસાફરોની અવરજવર ધરાવતા એરપોર્ટ
પર આટલી મોટી સુવિધાનું બંધ રહેવું ચિંતાજનક

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવેશ કરતાની સાથે જ પ્રવેશદ્વારે શ્વાનોનું શયનાસન જોવા મળ્યુ હતું. જે બાદ એરપોર્ટ ટર્મિનલમાં ફ્લાઇટમાં જવા માંગતા હવાઈ મુસાફરોને ચડવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્યાં રીપેરીંગ ચાલી રહ્યું હતું. જેઓને પૂછવામાં આવ્યું કે કેટલા સમયથી ઇલેક્ટ્રિક સીડી ખરાબ છે ત્યારે તેમણે હમણાં જ ઇલેક્ટ્રિક સીડી ખરાબ થઈ ગયાનો જવાબ આપ્યો હતો. એરપોર્ટ પરથી દૈનિક અવરજવર કરતી 9 જેટલી ફ્લાઇટમાં 3000 હવાઈ મુસાફરોની અવરજવર રહે છે. જેમાંથી દરરોજ 1500 જેટલા મુસાફરોને ફલાઇટમાં જવા માટે ટર્મિનલની ઇલેક્ટ્રિક સીડી ખોટવાઈ ગઈ છે.

વર્ષ 2021 માં રાજકોટ એરપોર્ટ નજીક એવિએશન પાર્ક બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં મ્યુઝિયમ, એરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કૂલ અને હેલિપેડ જેવી સુવિધાઓ વિકસાવવાનું આયોજન હતું. જોકે, એરપોર્ટ શરૂ થયાના પોણા બે વર્ષ બાદ પણ આ એવિએશન પાર્કનું નિર્માણ કાર્ય જમીની સ્તરે શૂન્ય જણાય છે. રાજકોટનું હિરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય સ્તરનું બની રહ્યું છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપીને આ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવો અનિવાર્ય છે.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

આજે રાત્રે 9 વાગ્યે સાંઢિયા પુલ ખાતે “હેપી સ્ટ્રીટ”નું આયોજન

મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચાર યુરોપિયન દેશો સાથે ભારતનો મુક્ત વેપાર કરાર 1 ઑક્ટોબરથી અમલમાં આવશે
Next Article રાજકોટમાં પ્રથમ વખત ચેરીટી માટે એક દિવસીય ‘ૐ કારા સનાતન’ ગરબાનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટ મનપાના એન્જિનિયર સાથે 600 કરોડની જમીનના સોદાના કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

રાજકોટના રેસકોર્સમાં 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન લોકમેળોઃ આયોજન માટે 20 વિવિધ સમિતિઓની રચના

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?