By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    2 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    3 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    4 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
    44 minutes ago
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
    50 minutes ago
    રામ મંદિરમાં ચોરી – પેપર લીક મામલે સંસદમાં હોબાળો
    57 minutes ago
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    2 days ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 hours ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 hours ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    3 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    4 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    5 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    6 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા
રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

Khaskhabar Editor
Last updated: 2026/07/20 at 1:41 PM
Khaskhabar Editor 1 hour ago
Share
5 Min Read
SHARE

પ્રજાજનોના રોજિંદા પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર તેમજ રાજકોટ મનપાની નિષ્ફળતા સામે કોંગ્રેસ મેદાને

રાજકોટની જનતાએ ભાજપ પર ભરસો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે : ડૉ.રાજદીપસિંહ જાડેજા

- Advertisement -

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

પ્રજાજનોના રોજિંદા પ્રશ્નોને વાચા આપવા, ભ્રષ્ટાચાર તેમજ રાજકોટ મનપાની નિષ્ફળતા સામે કોંગ્રેસ મેદાને આવી છે. જે અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા યોજાવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે. રસ્તાઓ પર અસંખ્ય ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જ્યારે પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ પૂર્ણ થઈ હોવાનું શહેરની હાલત પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સાથે સાથે હાલમાં ચોમાસામાં આરોગ્યના અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે પ્રજાના સ્વસ્થ ને લઈને આરોગ્ય લક્ષી મહાનગરપાલિકા ની કાર્યવાહી શૂન્ય હોઈ એવું જણાઈ રહ્યું છે. રાજકોટ સ્માર્ટ સિટીની જગ્યાએ અનેક જગ્યા પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, એક તરફ સ્વચ્છ રાજકોટ નું બોર્ડ હોય મહાત્મા ગાંધીજીનો પોસ્ટર હોય અને એની સામે જ કચરાનો ઢગલો હોય આ તે કેવું સ્માર્ટ સિટી?
તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલેશનને ભાજપ દ્વારા ઐતિહાસિક કાર્યવાહી થઈ હોય એવું એ લોકો માની રહ્યા છે પરંતુ એ ડિમોલેશનમાં વાસ્તવિકતામાં ઐતિહાસિક ભ્રષ્ટાચાર થયો છે અને એસ.આઇ.ટી નામે સમિતિ બેસાડવામાં આવી પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, અને જે કોઈ કાર્યવાહી થઈ છે એ ફક્ત કાગળ પર થઈ છે કોઈ ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ અમારો વિરોધ પક્ષ તરીકે પ્રશ્ન એ છે કે એસ.આઈ. ટી તપાસ નો રિપોર્ટ હજુ સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી?લાગે છે કે સમગ્ર કાર્યવાહી માત્ર દેખાડો અને પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન મોટા મોટા વચનો આપનાર ભાજપના કોર્પોરેટરો આજે પોતાના જ વોર્ડમાંથી ગાયબ થઈ ગયા હોય તેવી સ્થિતિ છે. ચૂંટણી પૂરી થતાં જ પ્રજાના પ્રશ્નો પ્રત્યેની તેમની જવાબદારી પણ પૂરી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શહેરના પ્રાથમિક પ્રશ્નો આજે પણ યથાવત છે અને સામાન્ય નાગરિક રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા શહેરના પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ છે કે ભાજપ શાસિત મહાનગરપાલિકા આ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે કે ફરી એકવાર પ્રજાને માત્ર આશ્વાસનો આપીને નિરાશ કરે છે.
આ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું “રાજકોટની જનતાએ ભાજપ પર ભરસો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની વાસ્તવિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ગંદુ પીવાનું પાણી, ખાડાયુક્ત રસ્તાઓ, અધૂરી પ્રિમોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. મેગા ડિમોલેશન બાદ રચાયેલી SIT માત્ર લોકોનો રોષ શાંત કરવાનો પ્રયાસ સાબિત થઈ છે, કારણ કે આજ સુધી કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થઈ નથી. કોંગ્રેસ પ્રજાના હક્ક અને અધિકાર માટે સતત લડતી રહેશે. રાજકોટના લોકોને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી ભાજપ સરકાર અને મહાનગરપાલિકા સામે પ્રજા ના પ્રશ્નો સામે કોંગ્રેસ પક્ષ સતત લડત આપશે.

કોંગ્રેસના ધરણામાં આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ
ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડો. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, ડી.પી. મકવાણા, મહેશ રાજપુત, અતુલ રાજાણી, સંજય જુડિયા, મુકેશ ચાવડા, તુષાર નંદાણી, નિતીન ભંડેરી, વૈશાલી શીંદે, મેહુલ મકવાણા, રવિ જીતીયા, આદિત્યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, ગોપાલ અનડક, મુકુંદ ટાંક, નરેન્દ્ર પટેલ, હિરલ રાઠોડ, પ્રફુલાબા ચૌહાણ, નયનાબા જાડેજા, હેમાંગીનીબેન, જયાબેન ચૌહાણ, ભાવેશ વાઘેલા, જગુભા જાડેજા, પરેશ પરમાર, આરીફ ભોનીયા, શૈલેષ સાકરિયા, ગિરીશ ઘરસંડીયા, કેતન તાળા, હાર્દિક પટેલ, વિજયસિંહ જાડેજા, સુરેશ ગેરૈયા, રાજુ ચાવડા, રાજુ બાબિયા, નિલેશ મારુ, મનસુખ જાદવ, ઉકેશ રબારી, જીતુ રાઠોડ, ઠાકરશી ગજેરા, બ્રીજરાજ રાણા, ગૌરવ ખીમસુરીયા, દીપ ભંડેરી, જીત ખોખર, મહિપાલ ચૌહાણ, કનકસિંહ જાડેજા, રાજુભાઈ આમરણીયા, દિલીપ આસવાની, અજિત વાંક, યજ્ઞેશ દવે, કૃણાલ ચૌહાણ, અક્ષાંશ ગોસ્વામી, સલીમભાઈ કારયાની, કમલેશ કોઠીવાર, જયદીપ મિયાત્રા, યુનુસ જુણેજા, ડાયાભાઈ, પ્રહલાદસિંહ, વરુણ જાની, મયુર શાહ, જીતુભાઈ ઠાકર, જીગ્નેશ વાગડીયા, જલ્પેશ વાઘેલા, મેઘજીભાઈ, રાહુલ સોલંકી, રસિકભાઈ ભટ્ટ, જે. કે. અનદાણી, મનુ મામા, રમેશ જુનજા, બાંભવા અને અહેસાનભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સમર્થન આપ્યું હતું.

- Advertisement -

You Might Also Like

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
Next Article શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આણંદમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે
જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા
રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?