By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    36 minutes ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    23 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : પંડાલ પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Khaskhabar Editor
Last updated: 2026/09/19 at 1:10 PM
Khaskhabar Editor 1 hour ago
Share
3 Min Read
SHARE

આજે અન્નકૂટ મહોત્સવ, આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ગણેશ મહોત્સવના પાંચમા દિવસે ભવ્ય મહાઆરતીમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા

- Advertisement -

સર્વેશ્વર ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવના પંડાલ બહારના પરિસરમાં સ્થાપિત આદિયોગી સ્વરૂપ શિવજીની પ્રતિમા પણ ભાવિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. શિવજીની ભવ્ય પ્રતિમાને નિહાળવા માટે દર્શનાર્થે
આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાસ કરીને શુક્રવારની સાંજે શિવજીની પ્રતિમાની આંખમાંથી હર્ષના આંસુની ધારા વહેતી જોવા મળી હોવાની વાતથી ભાવિકોમાં ચર્ચા અને કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું. આ
દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ભાવિકોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ પ્રતિમાના દર્શન કર્યા હતા.

રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન કરવા
માટે દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. ગણેશ મહોત્સવના પાંચમા દિવસે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મહાનુભાવો, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો
તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાની આરાધના કરી હતી.

ગણેશ મહોત્સવના પાંચમા દિવસે સર્વેશ્વર ચોક ખાતે આયોજિત મહાઆરતીમાં ભક્તિભાવ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાઆરતી દરમિયાન ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ
શ્રદ્ધાપૂર્વક આરતીમાં ભાગ લઈ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મેળવ્યા હતા. પવિત્ર અને ભક્તિમય વાતાવરણમાં આયોજિત મહાઆરતી પ્રસંગે ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. મહાઆરતીમાં રાજકોટના મેયર ડૉ.
નેહલ શુકલા, કશ્યપ શુકલા સહપરિવાર, બ્રહ્મ સમાજના પ્રમુખ દર્શીતભાઈ જાની, તનિષ્ક શોરૂમના ઓનર ધર્મેશભાઈ મહેતા, સ્વ. દિલીપભાઈ કાંતીલાલ નંદાણીના પરિવાર તેમજ જતીનભાઈ માનસતા સહપરિવારે ઉપસ્થિત
રહી આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, વોર્ડ નં. ૮નાં કોર્પોરેટર કિરણબેન માકડીયા, સામાજિક અગ્રણી જ્યોતિબેન ટીલવા, વોર્ડ નં. ૬નાં કોર્પોરેટર અનિલભાઈ ચૌહાણ સહિત
અનેક આગેવાનોએ સર્વેશ્વર ચોક કા રાજાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

- Advertisement -

સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં શરૂઆતથી જ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે ભવ્ય પંડાલમાં બિરાજમાન ગણપતિ બાપ્પાના દર્શન
કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો આવી રહ્યા છે. ગણેશજીના દર્શન, આરતી અને ધાર્મિક કાર્યક્રમોમાં લોકો ભક્તિભાવપૂર્વક ભાગ લઈ રહ્યા છે. મહોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સવમય માહોલ છવાયો છે
અને ભક્તો પરિવાર સાથે બાપ્પાના દર્શન કરી રહ્યા છે.

આજે અન્નકૂટ મહોત્સવ, આવતીકાલે રક્તદાન શિબિર
સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. મહોત્સવ અંતર્ગત આજે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવશે,
જેમાં ભગવાન શ્રી ગણેશને વિવિધ વાનગીઓનો ભોગ ધરાવવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમમાં લોકો રક્તદાન કરીને સામાજિક જવાબદારી
નિભાવશે તેવી અપેક્ષા છે. ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ઉત્સવને સેવા પ્રવૃત્તિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

You Might Also Like

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા

રેસકોર્સ સિદ્ધિ વિનાયક ધામમાં આજે PM મોદીના જન્મદિને 5000 દીવડા પ્રગટાવાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
Next Article SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
SMA ટાઇપ-1 સામે જંગ લડી રહેલા માસૂમ દુષ્યંતને સહાયની જરૂર
જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ
સ્વામી રામદાસનો ઉપદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?