By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    3 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    3 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    3 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    4 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં વડાપ્રધાન મોદીનું ગ્રાન્ડ વેલકમ: બોલિવુડના હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર પરફોર્મન્સ થયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં વડાપ્રધાન મોદીનું ગ્રાન્ડ વેલકમ: બોલિવુડના હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર પરફોર્મન્સ થયું
આંતરરાષ્ટ્રીય

વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં વડાપ્રધાન મોદીનું ગ્રાન્ડ વેલકમ: બોલિવુડના હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર પરફોર્મન્સ થયું

Khaskhabar Editor
Last updated: 2023/06/23 at 12:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નરેન્દ્ર મોદીએ તેના ભાષણમાં ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’ પ્રત્યે અમેરિકાના યુવાનોના ક્રેઝને વિશે પણ વાત કરી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 4 દિવસના પ્રવાસે છે. પીએમ મોદીએ 22 જૂન ગુરુવારે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ જો બાયડન અને ફર્સ્ટ લેડી જીલ બાયડને પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. આ સાથે જ પીએમ મોદીના સ્વાગતમાં વ્હાઇટ હાઉસની બહાર ફિલ્મ ‘દિલ સે’ના હિટ ગીત ‘છૈયા છૈયા’ પર એક કેપેલા ગ્રુપ ‘પેન મસાલા’એ પરફોર્મ કર્યું હતું. જેનો વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -

#WATCH | With every passing day, Indians and Americans are getting to know each other better… Kids in India become Spiderman on Halloween and America's youth is dancing to the tunes of 'Naatu Naatu': PM Modi during the official State Dinner at The White House pic.twitter.com/45lqIcpxmo

— ANI (@ANI) June 23, 2023

- Advertisement -

અમેરિકામાં લોકો ‘નાટુ-નાટુ’ પર ડાન્સ કરતાં થઈ ગયા
ગઇકાલે રાત્રે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું. જેમાં પીએમ મોદીએ ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’ પ્રત્યે અમેરિકાના યુવાનોના ક્રેઝને વિશે પણ વાત કરી હતી. પીએમ મોદીએ તેના ભાષણમાં કહ્યું હતું કે, ‘ જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ એમ ભારત અને અમેરિકાના લોકોમાં સમજ વધતી જાય છે. હવે બંને દેશ એકબીજાના નામના સાચા ઉચ્ચારણ કરતાં થઈ ગયા છે. હવે ભારતમાં બાળકો સ્પાઇડર મેન બની રહ્યા છે અને અમેરિકામાં લોકો ‘નાટુ-નાટુ’ પર ડાન્સ કરતાં થઈ ગયા છે.’ ભાષણમાં ‘નાટુ-નાટુ’ ગીતનો ઉલ્લેખ કરતાંની સાથે જ તળીઓનો ગળગળાટ સાંભળવા મળ્યો હતો.

#WATCH | Amidst the love for Baseball, Cricket is also getting popular in the US. The American team is trying their best to qualify for the Cricket World Cup to be held in India later this year. I wish them good luck and success: PM Modi during the official State Dinner at The… pic.twitter.com/996i2fkdJx

— ANI (@ANI) June 23, 2023

અમેરિકામાં ક્રિકેટ પ્રત્યે લોકોનો રસ વધી રહ્યો
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન સ્પોર્ટ્સ વિશે કહ્યું કે, ‘રતમાં બેઝબોલનો ઉત્સાહ વધી રહ્યો છે તો અમેરિકામાં બેઝબોલ સિવાય ક્રિકેટની લોકપ્રિયતા પણ વધવા લાગી છે. આ વર્ષે ભારતમાં ક્રિકેટ વર્લ્ડકપ રમાવાનો છે. અમેરિકી ટીમ તેના માટે ક્વોલિફાય થવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને એ માટે અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.’ પીએમ મોદીના રાજકીય ભાષણ વચ્ચે રમતગમતના ઉલ્લેખથી વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં હાજર દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. હાલ એમના એ ભાષણનો એ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

You Might Also Like

કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

TAGGED: america, bollywoodsong, JEOBIDEN, narendramodi, statedinner, whitehouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યુ વડાપ્રધાન મોદીએ: તાળીઓનો ગડગડાટ, 15 વખત સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું
Next Article વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઈટ હાઈસના સ્ટેટ ડિનરમાં માણી હળવી પળો, જુઓ વીડિયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
આંતરરાષ્ટ્રીય

ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?