જીએનએ જામનગર: જામનગરના સીનયર કોચ ની સુંદર કામગીરી બદલ યોગ ગુરુનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

- Advertisement -
ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને સવારે યોગ માટેનું આમંત્રણ અને 12 /30 સન્માન સર્ટિફિકેટ દ્વારા તેમને સન્માનવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં જામનગર જિલ્લા ને નંબર 1 બનાવી પ્રીતિબેન શુકલ એ જામનગરનું ગૌરવ વધરેલ છે જે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન.


