By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    8 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    8 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    9 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    9 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ: રન-વે પરથી લપસ્યું વિમાન, 179 લોકોના મોત, માત્ર 2 જ જીવિત બચ્યાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ: રન-વે પરથી લપસ્યું વિમાન, 179 લોકોના મોત, માત્ર 2 જ જીવિત બચ્યાં
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ: રન-વે પરથી લપસ્યું વિમાન, 179 લોકોના મોત, માત્ર 2 જ જીવિત બચ્યાં

Khaskhabar Editor
Last updated: 2024/12/30 at 12:48 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રવિવારે સવારે સાડા નવ વાગે (સ્થાનિક સમય) પ્લેન બેબી-લેડીંગ કર્યું ટુકડા થઈ ગયા : પ્લેનનાં પૈડાં બહાર નીકળી ન શકતાં દુર્ઘટના બની

દક્ષિ કોરિયાના યુયાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પવનની ગમખ્વાર દુર્ઘટના બનતાં, 179  યાત્રિકો માર્યા ગયાની આશંકા છે. જ્યારે વિમાનના પાછળના ભાગમાં રહેલો એક યાત્રી તથા એક ક્રૂ મેમ્બર જીવંત બહાર નીકળી શક્યા હતા. જેમને યુઆનની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રવિવારે સવારે સાડા નવ વાગે (સ્થાનિક સમય પ્રમાણે) બનેલી આ દુર્ઘટનાની વિગત તેવી છે કે બેગકોકથી દક્ષિણનાં યુઆન જઈ રહ્યું હતું ત્યારે ઉતરાણ કરતાં પહેલાં તેનાં પૈડાં તેના કેસમાંથી બહાર નીકળી શક્યાં નહીં આથી બોઇંગ-૭૩૭-૮૦૦ પ્રકારનાં આ પ્લેનને બેવી લેન્ડીંગ કરાવવા પાયલોટે નિર્ણય લીધો.

- Advertisement -

તે સમયે જ વિમાનગૃહમાં ઉભેલાઓએ ભારે મોટો અવાજ સાંભળ્યો હતો અને પ્લેન સીધું એરપોર્ટ ફરતી દિવાલ સાથે અથડાયું તેથી પ્રચંડ ધડાકો થયો. પ્લેનના ટુકડા થઈ ગયા. વાસ્તવમાં બેવી લેન્ડીંગ કરતી વખતે પણ વિમાન બે ટુકડામાં વહેંચાઈ ગયું હતું. એરપોર્ટની દિવાલ સાથે અથડાતાં તેના વધુ ટુકડા થઈ ગયા પ્લેન સળગી ઉઠયું પરંતુ પાછળના ભાગે રહેલો એક યાત્રિક તથા એક ક્રૂ મેમ્બર બચી ગયા હતા.

દક્ષિણ કોરિયામાં એક એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વિમાન રન-વે પરથી લપસી જતાં દુર્ઘટના ઘટી હતી. જેમાં 179થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાન જેજુ એરમાં 181 મુસાફર સવાર હતા. તેઓ બેંગકોકથી આવી રહ્યા હતા. દક્ષિણ કોરિયાની ફાયર ફાઈટર એજન્સીએ આ દુર્ઘટના પાછળનું પ્રારંભિક કારણ વિમાન લેન્ડિંગ ગિયરમાં ખામી સર્જાતા રનવે પર લપસી પડ્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેનો બીજો વીડિયો રજૂ થતાં દુર્ઘટનાનું વાસ્તવિક કારણ જાણવા મળ્યું છે.

- Advertisement -

પક્ષી અથડાતા સર્જાઈ દુર્ઘટના

નવા વીડિયો ફૂટેજ અનુસાર, આકાશમાં જ વિમાન સાથે અચાનક એક પક્ષી અથડાઈ ગયુ હતું. જેના કારણે આકાશમાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી, અને લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયુ હતું. વિમાને બે વખત રનવે પર ઉતરાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફરી લેન્ડિંગના પ્રયાસ દરમિયાન રનવે પરથી વિમાન લપસી પડ્યું અને વિકરાળ આગ લાગી હતી. બોઈંગ 737 800 જેટમાં ઓછામાં ઓછા 181 લોકો સવાર હતા, જેમાં પાયલોટ સાથે છ ક્રૂ સભ્યો પણ સામેલ હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જેમાં અત્યારસુધી માત્ર 2 લોકોને બચાવવામાં જ સફળ રહ્યા છે.

You Might Also Like

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

TAGGED: Plane crash in South Korea, South Korea news
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે આ વર્ષની છેલ્લી સોમવતી અમાસ: પત્નીઓએ આ ઉપાય કરવાથી, પતિના ધનમાં થશે લાભ
Next Article IND vs AUS 4th Test: મેલબર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 184 રને જીત, જયસ્વાલ સિવાય તમામ બેટર ફ્લોપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
આંતરરાષ્ટ્રીય

કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?