By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 hour ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    8 minutes ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    32 minutes ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    1 hour ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    23 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 hour ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 hour ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વીરપુરમાં ખેડૂતને નકલી બિયારણ પકડાવી દેવાતાં 10 વીઘાના ખેતરમાં ડુંગળીના પાકને નુકસાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વીરપુરમાં ખેડૂતને નકલી બિયારણ પકડાવી દેવાતાં 10 વીઘાના ખેતરમાં ડુંગળીના પાકને નુકસાન
રાજકોટ

વીરપુરમાં ખેડૂતને નકલી બિયારણ પકડાવી દેવાતાં 10 વીઘાના ખેતરમાં ડુંગળીના પાકને નુકસાન

Khaskhabar Editor
Last updated: 2025/02/05 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

હલકી ગુણવત્તાવાળું બિયારણ આવી જતાં 50% પાક ફેઇલ જવાની ભીતિ, ખેડૂતોમાં ભારે રોષ

ખાસ-ખબર ન્યૂઝ  વીરપુર
યાત્રાધામ વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ પોતાના દશ વિઘા જેટલા ખેતરમાં ડુંગળીના વાવેતર કરવા ગોંડલના રૈયારાજ એગ્રોમાંથી ડુંગળીના બાર કિલો જેટલું એફવન ડોન કંપનીના બિયારણ ખરીદી કરી હતી,પરંતુ ખેડૂતે ખરીદેલ ડુંગળીના બિયારણ વાવેતર કર્યા બાદ જે રીતે ડુંગળીની પાક થવો જોઈએ તે રીતે ન થતા ખેડૂતને ક્યાંક ખરીદેલ બિયારણ ડૂબલિકેટ હોવાના આક્ષેપ ખેડૂતે કર્યા હતા.

- Advertisement -

ખેડૂતના આક્ષેપ પ્રમાણે વાવેતર કર્યા બાદ હવે ડુંગળીનો પાક બી આવી જવાના કારણે પચાસ ટકા પણ પાક થાય તેમ નથી. સાથે ડુંગળીના પાકમાં ત્રણ ત્રણ વખત મોગરા આવી ગયા. ત્રણે વખત મોગરા તોડ્યા બાદ પણ મોગરા આવી રહ્યા જે ન આવવા જોઈએ,સાથે જ મોગરા આવી જવાથી ડુંગળી નો પાક થાય નહિ તેવો આક્ષેપ કર્યો હતો,સાથે જ્યાંથી ખેડૂતે બિયારણ ખરીદ્યું હતું ત્યાં રજુઆત કરતા કંપનીના માણસો બહાર હોવાથી આવશે ત્યારે મોકલીશું તેવો જવાબ મળ્યો હતો. સાથે રજુઆત બાદ ફરીવાર રજુઆત કરતા એગ્રો વાળાને ખેડૂત તમારે થાય તે કરી લ્યો તેવો ધમકી ભર્યો જવાબ આપ્યો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો,સાથે ખેડૂત ધીરુભાઈ સોરઠીયા એ એક કિલો ના 2750 રૂપિયા લેખે 12 કિલો બિયારણ ખરીદ્યું હતું,તેમાં તેવોને આ બિયારણ ડૂબલિકેટ હોવાનો આક્ષેપ કર્યો હતો,સાથે આવી રીતે કોઈ ખેડૂત છેતરાઈ નહિ તે જરૂરી છે.

ખેડૂતો મોંઘાભાવના બિયારણ લઈને પાકનું વાવેતર કરતા હોય છે,પરંતુ જ્યારે ખેડૂતો પાકનું વાવેતર કરે છે ત્યારે ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણ આવી જતા ખેડૂતોને છેતરાવવાનો વારો આવે છે,ત્યારે બિયારણમાં છેતરપીંડીનો ભોગ બનનાર વીરપુરના ખેડૂત ધીરુભાઈ સોરઠીયાએ જણાવ્યું હતું કે ડુંગળીના બિયારણની રજુઆત અવારનવાર અમે જ્યાંથી ખરીદેલ હતું ત્યાં એગ્રોમાં તેમજ ડુંગળીના બિયારણની કંપનીના અધિકારીઓને કરી હતી પરંતુ તે લાજવાને બદલે ગાજ્યા હતા અને તમારે થાય તે કરી લો એવી ધમકીઓ પણ આપી હતી ત્યારે ડુપ્લીકેટ બિયારણોના વેચાણ કરતા એગ્રો અને બિયારણ કંપની ઉપર સરકારે કડક પગલાં ભરે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.

You Might Also Like

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

TAGGED: VIRPUR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉપલેટા પાલિકામાં ભાજપનો ભગવો લહેરવાનું શરૂ
Next Article રાજુલાની કાન્હા સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ સફળતા મેળવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
રાજકોટમાં વિધર્મી શખ્સે ઓળખ છુપાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ
બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
રાજકોટ

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?