By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    15 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    15 hours ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    16 hours ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    14 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    15 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    15 hours ago
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    2 days ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    16 hours ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમિત શાહના હુંકારના પાંચમા દિવસે સમગ્ર રાજ્યમાંથી બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમિત શાહના હુંકારના પાંચમા દિવસે સમગ્ર રાજ્યમાંથી બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ
રાજકોટ

અમિત શાહના હુંકારના પાંચમા દિવસે સમગ્ર રાજ્યમાંથી બાંગ્લાદેશીઓને પકડવાનું શરૂ

Khaskhabar Editor
Last updated: 2026/06/03 at 4:00 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

રાજકોટ શહેર પોલીસનું ઓપરેશન મિડનાઈટ 31 શકમંદોને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી

200 જેટલા શંકાસ્પદ મોબાઈલ નંબરના લોકેશન ટ્રેક કરી ડોક્યુમેન્ટની સઘન ચકાસણી શરુ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

28 મે, 2026એ ગાંધીનગરના સોનીપુરની સભામાં અમિત શાહે હુંકાર કર્યો હતો કે દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. શાહના હુંકારના 5માં દિવસે જ એટલે કે ગઇકાલે(2 જૂન )ગુજરાતભરમાં બાંગ્લાદેશીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં 166 બાંગ્લાદેશી પકડાયા છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ અહીં જે કમાતા એ પૈસા આંગિડયા મારફતે કોલકાતા મોકલતા અને ત્યાંથી બાંગ્લાદેશ જતા હતા. સાથે જ કેટલીક મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી પણ પૈસા બાંગ્લાદેશ મોકલાતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા ઓપરેશન મીડ નાઈટ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું ગત મોડી રાત્રે શરૂ થયેલી મેગા ડ્રાઈવ અંતર્ગત રાજકોટ શહેર પોલીસની જુદી જુદી 13 જેટલી ટીમોએ કોમ્બિંગ હાથ ધરીને 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે ગુપ્તચર એજન્સીઓ અને ટેકનિકલ સેલને લાંબા સમયથી ઇનપુટ્સ મળી રહ્યા હતા કે રાજકોટ સહિત ગુજરાત ભરમાં કેટલાક શંકાસ્પદ લોકો ઓળખ છુપાવીને વસવાટ કરી રહ્યા છે જેમાં રાજકોટ પોલીસને આશરે 200 જેટલા શંકાસ્પદ મોબાઈલ નંબરો મળ્યા હતા, જેમના લોકેશન અને કોલ ડિટેલ્સ શંકાસ્પદ જણાતા આખું નેટવર્ક ટ્રેસ કર્યું હતું હાલ તમામની પૂછતાછ કરી જરૂરી ડોક્યુમેન્ટ ચકાસવાની, કેટલા સમયથી રહેતા હોવા સહિતની માહિતીઓ ઓકાવવા સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે.
રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશ્ર્નર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં મોડી રાત્રે રાજકોટમાં ઓપરેશન મીડ નાઈટ શરુ કરવામાં આવ્યું હતું રાત્રે શહેર પોલીસની 13 ટીમોએ સઘન ચેકિંગ શરુ કર્યું હતું શહેર એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસ મથકોની અલગ-અલગ 13 ટીમો બનાવવામાં આવી હતી આ તમામ ટીમોએ ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામની સાઇટો, ઝૂંપડપટ્ટીઓ અને શ્રમિકો વસતા વિસ્તારોને કોર્ડન કરી સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. શંકાસ્પદ લોકેશન્સ પર દરોડા પાડીને લોકોની પૂછપરછ શરૂ કરી 31 શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી પકડાયેલા લોકોમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ લોકો પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા મળી શક્યા નથી. તેઓ ક્યાંથી આવ્યા છે, ક્યારથી રાજકોટમાં રહે છે અને અહીં લાવવામાં કોણે મદદ કરી છે તે અંગે એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ આકરી પૂછપરછ કરી રહી છે.
હાલ પકડાયેલા તમામ શંકાસ્પદોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજોનું જીણવટપૂર્વક વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને રહેતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હોવાથી પોલીસ કોઈ કચાસ રાખવા માંગતી નથી.
વેરિફિકેશનના અંતે જો આ શંકાસ્પદ લોકો ગેરકાયદે રીતે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસેલા બાંગ્લાદેશી નાગરિકો સાબિત થશે, તો કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડી પાડવાનું આ વિશેષ અભિયાન આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. બાકીના શંકાસ્પદ મોબાઈલ નંબરોના ધારકોને ટ્રેસ કરવા માટે પોલીસની ટેકનિકલ ટીમો સતત કાર્યરત છે સ્થાનિક નાગરિકો અને મકાનમાલિકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ અજાણ્યા કે શંકાસ્પદ શ્રમિકને કામે રાખતા પહેલા અથવા ઓરડી ભાડે આપતા પહેલા તેની ઓળખની ખાતરી કરી અને પોલીસ વેરિફિકેશન ફરજીયાત કરાવે.

You Might Also Like

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
Next Article આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન
ધોરાજીના મોટી મારડ ગામે વાડીમાં દંપતિની ઘાતકી હત્યા
વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ કેન્સર હોસ્પિટલ બહાર આડેધડ પાર્કિંગ, રોડ પર ખોદકામ, ટ્રાફિક જામ અને ગંદકીથી હજારો દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

આરોગ્ય વિભાગની 121 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 180 કિલો પ્રિન્ટેડ પસ્તી જપ્ત, 55 કિલો અખાદ્ય જથ્થો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?