By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    6 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    6 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત
    4 hours ago
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    3 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    3 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    3 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હૅલોવીન પર NASAએ શૅર કરી અંતરિક્ષની ભયાનક ફોટો, પૂછ્યો આવો પ્રશ્ન…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > હૅલોવીન પર NASAએ શૅર કરી અંતરિક્ષની ભયાનક ફોટો, પૂછ્યો આવો પ્રશ્ન…
SCIENCE-TECHNOLOGY

હૅલોવીન પર NASAએ શૅર કરી અંતરિક્ષની ભયાનક ફોટો, પૂછ્યો આવો પ્રશ્ન…

Khaskhabar Editor
Last updated: 2022/11/02 at 12:43 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

આ તસવીરમાં દૂર અંતરિક્ષમાં રહેલી ધૂળ અને સંરચનાઓ દેખાય છે જેને `પિલર્સ ઑફ ક્રિએશન` કહેવામાં આવે છે. તસવીર શૅર કરતા નાસાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તમે આના ચંગુલમાંથી નહીં બચી શકો.”

વિશ્વમાં હાલ બિહામણી અને ભયાવહ વસ્તુઓ વિશે વાત થઈ રહી છે કારણકે સીઝન ચાલી રહી છે હૅલોવીનની (Halloween). આ ક્રમમાં નાસાએ (NASA) પણ એક રોમાંચક તસવીર શૅર કરી છે જે સોશિયલ મીડિયા યૂઝર્સને (Social Media Users) ડરાવી શકે છે. અમેરિકન સ્પેસ એજન્સી (American Space Agency) માટે આ તસવીરને નાસાના સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબે કૅપ્ચર કરી છે. આ તસવીરમાં દૂર અંતરિક્ષમાં રહેલી ધૂળ અને સંરચનાઓ દેખાય છે જેને `પિલર્સ ઑફ ક્રિએશન` કહેવામાં આવે છે. તસવીર શૅર કરતા નાસાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “તમે આના ચંગુલમાંથી નહીં બચી શકો.”

- Advertisement -

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે ઈગલ નેબુલામાં 6500 પ્રકાશ વર્ષ દૂર સ્થિત પિલર્સ ઑફ ક્રિએશનની ડાર્ક સાઈડની તસવીર કૅપ્ચર કરી છે. છેલ્લા અઠવાડિયે પણ જેમ્સ વેબ ટેલિસ્કૉપે પિલર્સ ઑફ ક્રિએશનની એક ચમકદાર તસવીર શૅર કરી હતી. આ ખગોળીય `ટાવર` તારા વચ્ચેની ધૂળ અને ગૅસથી બનેલા છે અને યુવાન સિતારા વચ્ચે ઝગમગે છે. આ સંરચનાઓ તસવીરોમાં જેટલી મોટી દેખાય છે, હકિકતે પણ તે તેટલી જ વિશાળકાય છે. આની લંબાઈ લગભગ 5 પ્રકાશ વર્ષ છે.

http://

View this post on Instagram

A post shared by NASA (@nasa)

- Advertisement -

પહેલીવાર 1995માં કૅપ્ચર કરાઈ હતી તસવીર
મિડ-ઇન્ફ્રારેડ લાઈટમાં કૅપ્ચર કરવામાં આવેલી જેમ્સ વેબની નવી તસવીરમાં બ્રહ્માંડમાં ઉડતી ગ્રે ધૂળ જોવા મળી રહી છે. આની વળેલી આકૃતિ કોઈ `ભુતહા` સંરચના જેવી લાગે છે. આની તસવીર પહેલીવાર 1995માં અને પછી 2014માં હબલ સ્પેસ ટેલિસ્કૉપે કૅપ્ચર કરી હતી. ઇન્ફ્રારેડ લાઈટને માનવીય આંખોથી જોઈ શકાતી નથી. જેમ્સ વેબ ધરતીવાસીઓ માટે એક જાસૂસની જેમ કામ કરે છે જે બ્રહ્માંડમાં છુપાયેલા દ્રશ્યોની જાસૂસી કરે છે.

મિડ-ઈન્ફ્રારેડ ઇન્સ્ટ્રૂમેન્ટ દ્વારા લેવામાં આવી તસવીરો
આ તસવીર જેમ્સ વેબના મિડ-ઈન્ફ્રારેડ ઇન્સ્ટ્રૂમેન્ટમાંથી લેવામાં આવી છે. પિલર્સની અંદર હજારો તારા બની ગયા છે પણ મિડ-ઇન્ફ્રારેડ લાઈટમાં તારાનો પ્રકાશ જોઈ શકાતો નથી. નાસાની વધુ એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં સૂર્યનો સ્માઈલ આપતો ચહેરો જોવા મળે છે. સૂર્યની પરત પર રહેલા કાળા અને ઠંડા કોરોલન હોલ્સ `મુસ્કુરાતા સૂર્ય` જેવા દેખાય છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

TAGGED: Halloween, nasa, photo, space
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝારખંડના ગેરકાનુની ખાણ- લીઝ પ્રકરણમાં મુખ્યમંત્રી હેમંત સોરેનને EDનું સમન્સ
Next Article શિયાળામાં ડ્રાઇવિંગ કરતાં સમયે ખાસ ધ્યાન રાખવી જોઈએ આ ચાર બાબતો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અમદાવાદના પાર્થ પટેલ અને ગ્રૂપે વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રોડ ઉમલિંગ લા પર બાઇક અભિયાન પૂર્ણ કર્યું
રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!
ગુજરાતની 10 લાખથી વધુ દીકરીને દર મહિને મફત સેનેટરી નેપકીન
જમીન ન હોય તો ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે
નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?